૧૨ વર્ષની ઉંમરમાં જ આ અભિનેતાએ કર્યું હતું એવું કામ, જેનાં વિશે વાત કરતાં પણ આવે છે શરમ

રણવીર સિંહ ફિલ્મ ઇન્ડસ્ટ્રી નાં એક ઊભરતા કલાકાર છે. ૧૦ વર્ષ ની પોતાની ફિલ્મ કેરિયરમાં તેઓ એક થી એક શાનદાર ફિલ્મ આપી ચૂક્યા છે. ઇન્ડસ્ટ્રીમાં તેઓ હંમેશા ચર્ચામાં રહે છે. આ વખતે તેનું ચર્ચામાં રહેવાનું કારણ તેનું જુનું ઈન્ટરવ્યું છે.જેમાં તેઓએ જણાવ્યું છે કે, તેમણે ફક્ત ૧૨ વર્ષની નાની ઉંમરમાં જ પોતાની વર્જિનીટી ખોઈ હતી. ઈન્ટરવ્યું માં તેઓએ આ વિષય પર ખુલીને વાત કરી હતી. બોલિવૂડમાં આવ્યા પછી થોડા સમય બાદ અભિનેતા રણવીર સિંહ એ વર્ષ ૨૦૦૪ માં એક ઇન્ટરવ્યુ આપ્યું હતું.
આ ઇન્ટરવ્યુમાં તેઓએ કહ્યું હતું કે મેં ફક્ત ૧૨ વર્ષની ઉંમરમાં જ મારી વર્જિનિટી લુઝ કરી દીધી હતી. મેં દરેક વસ્તુ ની શરૂઆત ખૂબ જલદીથી કરી દીધી હતી. હું એ બધી વસ્તુમાં બધાથી આગળ હતો. હું એક એવો છોકરો હતો જેને સ્કૂલ નાં દરેક બાળકની માતા કહેતી હતી કે, આ બાળકે મારા બાળકને બગાડયો છે. આ એક ખરાબ ફળ જેવો માણસ છે. હું છોકરાઓ ને ઉપદેશ આપ્યા કરતો હતો તેને એ વિશે જાણકારી આપતો હતો કે જે તેઓએ ક્યારેય પણ સાભળ્યું ના હોય કારણકે હું એક્સપર્ટ હતો.
રણવીર સિંહ એ ઈન્ટરવ્યૂમાં પોતાની અંગત લાઈફને લઈને ખુલીને વાત કરી હતી. તેઓએ ત્યાં સુધી કહ્યું હતું કે જીજ્ઞાસા માં આવીને મેં ખૂબ નાની ઉમર માં એક વૃદ્ધ મહિલા સાથે પણ આ વસ્તુ કરી હતી. સાથે જ તેઓએ જણાવ્યું હતું કે જન્મદિવસ નાં દિવસનો સેક્સ ખૂબ જ સારો હોય છે. બર્થ ડે પર સેક્સ એ ખૂબજ સારી ગિફ્ટ હોઈ શકે છે.રણવીરે ઇન્ટરવ્યૂમાં આગળ જણાવ્યું હતું કે, હું નાનપણમાં ખૂબ જ જાડો હતો એ સમય દરમિયાન છોકરીઓ મને ખૂબ જ નફરત કરતી હતી. જ્યારે મેં મારું વજન ઘટાડ્યું ત્યારે હું ખૂબ જ સેક્સી દેખાવા લાગ્યો.
જણાવી દઈએ કે, રણવીર સિંહ નું આ ઇન્ટરવ્યુ ખૂબ જ ચર્ચામાં રહ્યું છે. અભિનેતા નાં કામની વાત કરીએ તો, રણવીર સિંહની આગામી ફિલ્મ ’૮૩’ છે. ભારતીય ક્રિકેટ ટીમ દ્વારા ૧૯૮૩ માં જીતવામાં આવેલ ક્રિકેટ વર્લ્ડ પર આ ફિલ્મ આધારિત છે. રણવીર સિંહ આ ફિલ્મમાં દિગ્ગજ ભારતીય ક્રિકેટર અને પૂર્વ કપ્તાન કપિલદેવ ની ભૂમિકા માં જોવા મળશે. તેમ જ રણવીર સિંહ નાં પત્ની દીપિકા પાદુકોણ આ ફિલ્મમાં કપિલ દેવની પત્ની રોમી ની ભૂમિકા નિભાવશે. રણવીર સિંહ ની આ ફિલ્મ ની ચર્ચા ખૂબ જોર શોરથી થઇ રહી છે. પહેલા આ ફિલ્મની રિલીઝ માટે ૧૦ એપ્રિલ ૨૦૨૦ નક્કી કરવામાં આવેલ હતી. જોકે લોક ડાઉન નાં કારણે આ શક્ય થઈ શક્યું નહિ. હવે આશા છે કે, આ ફિલ્મ ‘૮૩’ ૨૦૨૧ નાં શરૂઆત નાં મહિનામાં પ્રદર્શિત થઈ શકે છે.