૧૫ વર્ષથી ભૂત સાથે સંબંધ માં હતી આ મહિલા રોજ શારીરિક સંબંધ. બાંધતી હતી હવે તેને બ્રેકઅપ જોઈએ છે.

૧૫ વર્ષથી ભૂત સાથે સંબંધ માં હતી આ મહિલા રોજ શારીરિક સંબંધ. બાંધતી હતી હવે તેને બ્રેકઅપ જોઈએ છે.

અત્યાર સુધી આપણે બધાએ સાંભળ્યું હતું કે પ્રેમ ક્યારેય પણ કોઈની પણ સાથે થઈ શકે છે. જ્યારે પણ પ્રેમ થાય છે ત્યારે વ્યક્તિ સામે વાળા ની ઉંમર, રંગ-રૂપ, જાત, કદ કઈ જ જોતો નથી. આજકાલ તો હવે જેન્ડર પણ જોવામાં આવતું નથી હવે સમાન જેન્ડર નાં લોકો પણ સંબંધ બાંધે છે અને સમાજ માં પોતાની જગ્યા બનાવે છે. પરંતુ એક મહિલા એ તો હદ કરી દીધી તેણે પ્રેમ કરતા પહેલા જીવંત કે મુર્દા પણ ન જોયુ અને એક ભૂત ને પોતાનું દિલ દઈ બેઠી.તમને વાત સાંભળી ને થોડું અજીબ લાગશે પરંતુ ઇંગ્લેન્ડ માં રહેતી અમેથીસ્ટ રિય્લમ નામની એક મહિલા છેલ્લા બે વર્ષથી એક ભૂત સાથે સિરિયસ સંબંધ માં છે. મહિલા નું કહેવાનું હતું કે આ સંબંધ ખૂબ જ મજબૂત હતો. પરંતુ હવે તે ભૂત નું બીજી કોઇ મહિલા સાથે અફેર ચાલી રહ્યું છે. જેના લીધે તે તેની સાથે સંબંધ આગળ વધારવા માંગતી નથી. મહિલા નાં કહેવા અનુસાર તે અને ભૂત ૧૫ વર્ષ થી સંબંધ માં છે. મહિલા નું એ પણ કહેવું છે કે, ભૂત સાથે તે ફેમિલી પ્લાનિંગ પણ કરી રહી હતી. તે બંને ઘણીવાર શારીરિક સંબંધ પણ બનાવી ચૂક્યા છે.

Advertisement

જોકે થાઈલેન્ડ ની એક મુસાફરી બાદ ભૂત નાં વ્યવહાર માં પરિવર્તન આવી ગયું. મહિલા નાં કહેવા મુજબ તે ટ્રીપ માંથી પરત આવ્યા બાદ તેનાં ભૂત બોયફ્રેન્ડ ને કોઈ અન્ય મહિલા સાથે પ્રેમ થઈ ગયો. ત્યાંથી પરત આવ્યા બાદ તે મહિલા સાથે સારું વર્તન કરતો નહી. મહિલા નું એ પણ કહેવું છે કે, થાઈલેન્ડ થી પરત ફર્યા બાદ ભૂત ખૂબ જ પરેશાન રહેવા લાગ્યો હતો ઉદાહરણ તરીકે તેણે એક વાર તેનાં ભૂત મિત્ર ને ઘરે બોલાવી ને ડ્રગ્સ લઈને ખૂબ ધમાલ કરી હતી. આ વાતથી તે મહિલા નારાજ થઈ છે.  તે હવે ભૂત સાથે બ્રેક અપ કરવા માંગે છે. મહિલા ની આ અનોખી પ્રેમ કહાની સાંભળી ને ઘણા લોકો હેરાન છે.  લોકો ને મહિલા ની આ વાત પર વિશ્વાસ નથી આવી રહ્યો. ઘણા નું કહેવું એવું છે કે તે મહિલા ની માનસિક હાલત સારી નથી, ઘણા નું કહેવું એમ છે કે આ મહિલા આવી કહાની પબ્લિસિટી મેળવવા માટે કરી રહી છે. આખરે સાચું શું છે તે તો તે જ જાણે હા, પરંતુ મહિલા નું ભૂત સાથે શારીરિક સંબંધ બાંધવાની વાત થોડી અજીબ જરૂર છે. આ પુરી કહાની પર તમારો શું પ્રાઇસ મંતવ્ય છે!! તમે પણ ભૂત પ્રેત પર વિશ્વાસ કરો છો. શું તમે ક્યારેય પણ આવો કિસ્સો સાંભળ્યો છે કે જોયો છે!!

Advertisement

shreeji1807

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *