૨૨ વર્ષનાં દિયર અને ૨૬ વર્ષનાં ભાભી વચ્ચે ના ગેરકાયદેસર સબંધની, જયારે પતિને ખબર પડી ત્યારે બન્યું આવું

ગેરકાયદેસર સંબંધનો અંત હંમેશા ભયાનક હોય છે. આ પ્રકારનાં સંબંધો ને સમાજથી થોડા સમય સુધી છુપાવી શકાય છે. પરંતુ જ્યારે સત્ય સામે આવે છે ત્યારે ઘણા લોકો ની જિંદગી બરબાદ થઈ જાય છે. દિયર અને ભાભી નો સંબંધ એક એવો માસુમ સંબંધ છે કે, જેમાં મોજ-મસ્તી ચાલ્યા કરે છે. પરંતુ દિયર-ભાભી નાં સંબંધોની મર્યાદા ભૂલીને પોતાના સંબંધને એક અલગ જ દિશા મા લઈ જવો. એ કેટલું શરમજનક છે. આવા સંબંધો વિશે તમે શું કહેશો? એવો જ એક કિસ્સો ઉત્તરપ્રદેશના ફતેહપુર ના ગાજીપુર માં આવેલ બ્રહ્માતાર ગામનો છે.બ્રહ્માતારા ગામમાં ૨૨ વર્ષ નાં રામ મિલન નીષદ અને ૨૬ વર્ષન નાં સુનીતા એ આત્મહત્યા કરી લીધી હતી. બંનેએ એક જ રૂમમાં આત્મહત્યા કરી લીધી. સંબંધમાં બંને દિયર અને ભાભી હતા. હવે તમે વિચારતા હશો કે, આખરે એવું શું થયું કે બંનેએ આત્મહત્યા કરવી પડી. જણાવી દઈએ કે, બંને વચ્ચે ગેરકાયદેસર સંબંધ હતા.જેનો ખ્યાલ સુનિતાનાં પતિને આવી ગયો હતો.
લગ્ન પછી સુનિતા અને તેનાં દિયર વચ્ચે મિત્રતા થઈ ગઈ હતી. સમયની સાથે સાથે બંને એક બીજાની નજીક આવતા ગયા. અને એક ગેરકાયદેસર સંબંધ માં જોડાયા. ધીરે ધીરે બંને એકબીજાને પ્રેમ કરવા લાગ્યા. અને બન્ને એકબીજા માટે પાગલ હતા. આ રીતે થોડા દિવસ સુધી દિયર-ભાભી વચ્ચે સંબંધો ચાલતા રહ્યા. એક દિવસ સુનિતાનાંદિયર નાં લગ્ન નક્કી કરવામાં આવીયા.લગ્નની વાત સાંભળીને બંને મૂંઝાઈ ગયા. દિયરે લગ્ન કરવાની ના પાડી અને સુનીતા પણ ઈચ્છતી નહતી કે, રામ મિલન નાં લગ્ન બીજી કોઈ છોકરી સાથે થાય. તેથી બંનેએ નિર્ણય કર્યો કે, તેઓ બંને આત્મહત્યા કરશે. બંનેએ એવું જ કર્યું .બન્ને એક રૂમમાં ગયા અને ત્યાં જઈને છત પર લટકીને આત્મહત્યા કરી.
બંને ની લાશો પંખા સાથે લટકતી જોઈને ઘરના લોકો ગભરાઇ ગયા ત્યારે સુનિતા નાં પતિએ જણાવ્યું હતું કે, સુનીતા નાં તેમના પોતાના જ ભાઈ રામ મિલન સાથે સંબંધ હતા અને બંને એકબીજાને ખુબ જ પ્રેમ કરતા હતા. અને તેની જાણ તેઓને થઈ ગઈ હતી. તેથી જ તેમણે રામ મિલન નાં લગ્ન કરવાનું નક્કી કર્યું હતું. રામ મિલન નાં લગ્ન નક્કી થતાં જ બંને એ આત્મહત્યા કરી લીધી હતી. બંનેની લાશ ને હોસ્પિટલમાં પોસ્ટમોર્ટમ માટે મોકલવામાં આવી છે.