૩ માં અને ૩ બાપનાં દીકરા છે, ૪૦ વર્ષ નાં શહીદ કપૂર, જાણો તેના પરિવાર નું રહસ્ય

૨૫ ફેબ્રુઆરી ૧૯૮૧ માં દિલ્હીમાં શહીદ કપૂર નો જન્મ થયો હતો. કાલે તેમણે પોતાનો ૪૦મો જન્મદિવસ ઉજવ્યો હતો. શાહિદ કપૂરે પોતાના કરિયરમાં ઘણી હિટ ફિલ્મો આપી આપી ચૂક્યા છે. શાહિદ કપૂર પોતાના અંગત જીવનને લઈને પણ ચર્ચામાં રહે છે. તેમણે મીરા રાજપૂત સાથે લગ્ન કર્યા છે. લગ્ન પહેલા શહીદ કપૂરનાં જીવનમાં કરીના કપૂર અને પ્રિયંકા ચોપરાં આમ, ઘણી સ્ત્રીઓ આવી હતી. શાહિદ કપૂરની જ લાઈફ નહીં પરંતુ તેમનાં પેરન્ટ્સ ની લાઇફમાં પણ ઘણા લવર્સ આવી ચૂક્યા હતા. આજ કારણે આજે શાહીદ કપુર નાં ત્રણ પિતા અને ત્રણ માતા છે.
શાહિદ કપૂર નાં પહેલા અને રિયલ બાયોલોજીકલ માતા પિતા પંકજ કપૂર અને નીલિમા અઝીમ છે. પંકજ અને નીલિમા નાં વર્ષ ૧૯૭૫ માં લગ્ન થયા હતા. લગ્ન બાદ ૧૯૮૧માં શાહિદ કપૂરનો જન્મ થયો હતો. શાહિદ કપૂર નાં જન્મ નાં ૩ વર્ષ બાદ પંકજ અને નિલીમા અલગ થઇ ગયા હતા. શાહિદ કપૂર પોતાની માતા સાથે જ રહેતા હતા. નીલિમા અને પંકજ નાં અલગ થયા બાદ પંકજ કપૂરે એક્ટર સુપ્રિયા પાઠક સાથે વર્ષ ૧૯૮૯ માં લગ્ન કર્યા હતા. આમ સુપ્રિયા પાઠક શાહિદ કપૂર નાં બીજી માં છે. પંકજ કપૂર અને સુપ્રિયા નાં ૨ બાળકો છે. રુહાન અને સના કપૂર સનાને તમે ‘શાનદાર’ ફિલ્મમાં જોઈ ચુક્યા છો. આ બંને શ્હાહીદ કપુર નાં સોતેલા ભાઈ બહેન છે. છતાં પણ તેઓ વચ્ચે સારા રિલેશન છે.
આ તરફ પંકજ કપૂર થી અલગ થઈને નીલિમા એ વર્ષ ૧૯૯૦ માં રાજેશ ખટ્ટર સાથે લગ્ન કર્યા. રાજેશ ખટ્ટર શાહિદ કપૂર નાં બીજા પિતા બન્યા. નીલિમા અને રાજેશ ને એક દીકરો છે. જેનું નામ ઇશાન ખટ્ટર છે. તે બોલિવૂડ ફિલ્મોમાં કામ કરે છે. લગ્ન નાં ૧૧ વર્ષ બાદ એટલે કે, ૨૦૦૧ માં રાજેશ અને નીલિમા પણ અલગ થઈ ગયા. રાજેશ અને નીલિમાનાં અલગ થયા બાદ ઈશાન પોતાની માતા સાથે રહેવા લાગ્યો હતો. રાજેશની સાથે અલગ થયા બાદ નીલિમા એ ઉસ્તાદ રજા અલી ખાન સાથે ત્રીજા મેરેજ કર્યા. આ પ્રકારે રજા અલી ખાન શાહિદનાં ત્રીજા પિતા થયા. જોકે નીલિમા નાંઆ લગ્ન પણ ચાલ્યા નહિ. અને બંને અલગ થઈ ગયા.
શાહિદ કપૂર નાં બીજા પિતા રાજેશ ખટ્ટરે નીલિમા સાથે અલગ થયા બાદ એક્ટર્સ વંદના શાહિદ સાથે વર્ષ ૨૦૦૭ માં લગ્ન કર્યા. આ રીતે વંદના શ્હાહીદ કપૂર નાં ત્રીજા માતા બન્યા. આ બધામાં સારી વાત એછે કે, પોતાના મમ્મી-પપ્પા લગ્ન બાદ પણ શહીદ કપૂર નાં પોતાના ત્રણેય મમ્મી-પપ્પા સાથે સારા સંબંધો છે. તેના દરેક માતા-પિતા સાથે સારા સંબંધો છે. ફક્ત માતા-પિતા સાથે જ નહીં. પરંતુ તેમના સોતેલા ભાઈ-બહેનો સાથે પણ શાહિદ કપૂર નું સારું બોન્ડિંગ જોવા મળે છે. હાલમાં સાજીદ પોતાની પત્ની મીર રાજપૂત અને પોતાના બંને બાળકો સાથે ખૂબ જ સુખી જીવન પસાર કરે છે. કામની વાત કરીએ તો, જલ્દી જ ‘જર્સી’ અને ‘રાજ એન્ડ ડીકે નેક્સ્ટ’ જેવી ફિલ્મોમાં શાહિદ કપૂર જોવા મળશે.