૩૯૭ વર્ષો બાદ શનિ ગ્રહ અને ગુરુ ગ્રહ હશે એકબીજાથી ખૂબ નજીક જાણો કેવો રહેશે તેનો પ્રભાવ તમારી રાશી પર

૩૯૭ વર્ષો બાદ શનિ ગ્રહ અને ગુરુ ગ્રહ હશે એકબીજાથી ખૂબ નજીક જાણો કેવો રહેશે તેનો પ્રભાવ તમારી રાશી પર

વિશેષજ્ઞોના અનુસાર ૨૧  ડિસેમ્બર નાં ગુરુ ગ્રહ અને શનિ ગ્રહ એકબીજા થી વધારે નજીક રહશે જાણકારોના અનુસાર બંને વચ્ચે ફક્ત 0.૧ ડિગ્રી જેટલું જ અંતર રહેશે. ખગોળ શાસ્ત્રી ઓ નું માનવું છે કે, ૩૯૭ વર્ષ બાદ અંતરિક્ષમાં આ અદભુત ઘટના થવાની છે. જ્યોતિષાચાર્ય મુજબ ગ્રહો નું આ મિલન મકર, ધન, મીન, કન્યા અને વૃષભ રાશિનાં  જાતકો માટે ફાયદાકારક સાબિત થશે. ચાલો જાણીએ રાશીઓ દરેક રાશિઓ પર આ મિલન નો કેવો પ્રભાવ પડશે

મેષ રાશિ

મેષ રાશિવાળા લોકોને પોતાના કાર્યક્ષેત્ર ક્ષેત્રમાં પ્રગતિ નાં અવસર પ્રાપ્ત થશે આ સમયે તમારા વ્યવસાય માં પરિવર્તન થવાની સંભાવના છે

વૃષભ રાશી

વૃષભ રાશિના જાતકો માટે શનિ અને ગુરુનું આ મિલન થી ભાગ્યોદય નો યોગ બની રહ્યો છે. તમારા સ્વાસ્થ્ય માં પ્રત્યે સુધારો આવશે. તમને દરેક કાર્યમાં સફળતા પ્રાપ્ત થશે.

મિથુન રાશિ

મિથુન રાશિના જાતકો એ પોતાનું અને પોતાના પરિવારની સ્વાસ્થ્યનું વિશેષ ધ્યાન રાખવાની જરૂરી છે. ધન લાભ થવાની સંભાવના છે. આ રાશિના જાતકો માટે આ મિલન નો પ્રભાવ મિશ્રિત ફળ દેનાર રહેશે.

કર્ક રાશિ

કર્ક રાશિના જાતકોને આ મિલન થી નુકસાન થવાની સંભાવના છે. કર્ક રાશિના જાતકો ને  પતિ-પત્ની નાં સંબંધોમાં મતભેદ થઈ શકે છે. વાણી પર નિયંત્રણ રાખવું અન્યથા દરેક કામ બગડી શકે છે.

સિંહ રાશી

સિંહ રાશિના જાતકો માટે પણ શનિ અને ગુરુનો પ્રભાવ નાં ફળ સ્વરૂપે શત્રુઓથી ભય રહી શકે છે. ગુરૂ ની સેવા કરવી. સિંહ રાશિના જાતકોને શનિ અને ગુરુનું મિલન નુકશાનદાયક રહેશે.

કન્યા રાશિ

કન્યા રાશિના જાતકો નાં સંતાન માટે આ સમય લાભદાયી સાબિત થશે. ધનલાભ થવાના યોગ પણ બની રહ્યા છે. કન્યા રાશિના જાતકો માટે શનિ અને ગુરુનું મિલન ખૂબ જ ફાયદાકારક રહેશે.

તુલા રાશિ

તુલા રાશિના જાતકો માટે પણ શનિ અને ગુરુનું મિલન લાભદાયક રહેશે. તુલા રાશિના જાતકો ને સમાજમાં માન પ્રતિષ્ઠા મળશે. ભૌતિક સાધનોની પ્રાપ્તિ થશે. દરેક ક્ષેત્રે સફળતા પ્રાપ્ત થશે.

વૃશ્ચિક રાશિ

વૃશ્ચિક રાશિના જાતકો ને શનિ અને ગુરુ નાં મિલન નો ફાયદો થશે નહીં. આ રાશિના જાતકોને પરિવારમાં મતભેદ થવાની સંભાવના છે. તમારા ગુસ્સા પર કાબૂ રાખવો અને વાણી પર નિયંત્રણ રાખવાની જરુર છે.

ધન રાશિ

ધન રાશિના લોકો માટે ગુરુ અને શનિ નું મિલન શુભ સાબિત થશે તે લોકોને આ સમયે ધનલાભ થશે સાથે જ સંતાનપ્રાપ્તિ નાં યોગ બની રહ્યા છે. અધૂરા દરેક કાર્ય પૂર્ણ થવાની સંભાવના છે.

મકર રાશિ

મકર રાશિના સ્વામી શનિ છે તેથી રાશિના જાતકો નાં વ્યાપાર નો વિસ્તાર થઈ શકે છે મિલકતને લગતા લાભો થશે. વાણી પર નિયંત્રણ રાખવું.

કુંભ રાશિ

કુંભ રાશિના જાતકો માટે શનિ અને ગુરુનું મિલન નુકશાનદાયક સાબિત થશે. કુંભ રાશિના જાતકો નાં ખર્ચ માં વધારો થશે. વાહન ચલાવતી વખતે સાવચેત રહેવું. આમ કુંભ રાશિના જાતકોને આ મિલનથી મિશ્રિત પરિણામ મળશે.

મીન રાશિ

આ રાશી નાં જાતકો માટે સારો સમય આવશે. તમારા આવકના સાધનોમાં વધારો થશે. ધન પ્રાપ્તિના યોગ બની રહ્યા છે. જીવનસાથી સાથે ચાલી રહેલ મતભેદ દૂર થશે.

 

shreeji1807

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *