આ નાની એવી વસ્તુ કોરોના વાયરસ માટે રામબાણ છે, દરરોજ સેવન કરવા થી બીમારી દૂર થશે.

આ કોરોના મહામારી ના સમય માં આખી દુનિયા માં ભય નો માહોલ છે. દરેક વ્યક્તિ ને પોતાનાં સ્વાસ્થ્ય અંગે ચિંતા રહે છે. તો ત્યાં જ એવી ધણી આયુર્વેદિક ઔષધી છે. જે વ્યક્તિ નાં શરીર માં રોગ પ્રતિકારક શક્તિ ને વધારવા માં મદદ કરે છે. આવામાં શરીર ની રોગપ્રતિકારક શક્તિ વધારવા માટે ગિલોય એ ખૂબ જ અસરકારક આયુર્વેદિક ઔષધ છે. તમને જણાવી દઈએ કે ગિલોય સ્વાસ્થ્ય ને લગતી સમસ્યાઓ માટે પણ રામબાણ ઈલાજ છે. આયુર્વેદ માં ગિલોય ને અમૃત ગણવામાં આવે છે.ત્યાં જ કોરોનાવાયરસ થી બચવા માટે આપણી અંદર રોગ પ્રતિકારક શક્તિ હોવી જરૂરી છે. તેના માટે જરૂરી છે કે તમે રોજ એક નિશ્ચિત માત્રા માં તેનું સેવન કરો. ગિલોય નું સેવન કરવા થી તાવ, ફ્લુ, ડેન્ગ્યુ, મલેરિયા જેવી ઘણી બીમારીઓ દૂર થાય છે. લોહી માં રહેલ અશુદ્ધિ લો બ્લડ પ્રેશર, હૃદય ને લગતી સમસ્યા ડાયાબિટીસ ત્વચા ને લગતી સમસ્યાઓ માંથી પણ રાહત મળે છે. તેમ જ ગિલોય થી ભૂખ પણ સારી લાગે છે.
ગિલોય થી થતા ફાયદાઓ
ગિલોય નું સેવન એ લોકો પણ કરી શકે છે જેને ટાઈપ ૨ ડાયાબિટીસ ની સમસ્યા હોય ગિલોય નું નિયમિત રૂપ થી સેવન કરવાથી રયુમેટાઈડ અર્થરાઈટિસ માં પણ રાહત મળે છે. જો તમે વારંવાર બીમાર પડો છો અને તમારી રોગપ્રતિકારક શક્તિ કમજોર છે તો ગિલોય તમારી કોશિકાઓ ને મેન્ટેન કરે છે અને શરીર માં નુકસાન પહોંચાડતા ફ્રી રેડિકલ્સને લડીને રોગ પ્રતિકારક શક્તિ વધારે છે. ગિલોય થી તણાવ દૂર થાય છે. એવા લોકો જેને ચારોનિક ફિવર હોય તેનાં માટે પણ ગિલોય ખૂબ જ ફાયદાકારક છે. ગિલોય બ્લડ પેટ્લેસ વધારી ને જીવલેણ બીમારી ઓ સામે લડવા માં મદદરૂપ છે. ગિલોય અસ્થમા માં પણ ઉપયોગી છે. અને અસ્થમા નાં દર્દીઓ ને તેની જડ ચાવવાની સલાહ આપવામાં આવે છે.
જો કોઈ વ્યક્તિ ને શ્વાસ સંબંધી સમસ્યા હોય તો તેમાં પણ ગિલોય લેવાથી રાહત થાય છે. ઘણા અધ્યન પરથી ખ્યાલ આવે છે કે ગીલોય નું જયુસ પીવાથી પાચન સંબંધી પરેશાનીઓ દૂર કરવામાં ખૂબ જ ઉપયોગી છે. રોજ જો ગિલોય પાવડર અને આમળા નું સાથે સેવન કરવામાં આવે તો કબજિયાત ને લગતી સમસ્યા દૂર થાય છે. ગિલોય એવી ઔષધી છે કે જેનાથી તમારી રોગપ્રતિકારક શક્તિ માં વધારો થાય છે. તે લેવાની ડોક્ટરો પણ સલાહ આપે છે, પરંતુ ડોક્ટર ની સલાહ વગર તેનું સેવન કરવું જોઇએ નહીં.