આખરે ખૂલી ગયું રાજ અક્ષય કુમાર પોતાની દીકરી નો ચહેરો, ક્યાં કારણે છુપાવે છે

બોલીવુડ નાં એક્શન હીરો અક્ષય કુમાર શાનદાર કલાકાર છે. લાખો લોકો તેની એક્શન પાછળ પાગલ છે. આજે અમે તમને તેની ફેમિલી નાં એક રાજ વિશે જણાવવાના છીએ. થોડા દિવસો પહેલા અક્ષય કુમાર પોતાની ફેમિલી સાથે સ્પોર્ટ્સ માટે ગયા હતા. દરેક વખત ની જેમ આ વખતે પણ તેની દીકરી નિતારા નો ચહેરો કોઈએ જોયો નહીં. આજે અમે તમને જણાવી દઈએ કે અક્ષય કુમાર પોતાની દીકરી નિતારા નો ચહેરો શામાટે બતાવવા માંગતા નથી.ફિલ્મ જગત નાં જેટલા કલાકારો છે આપણે સૌ તેનાં પરિવાર અને તેનાં બાળકો વિશે જાણવા ઈચ્છીએ છીએ. થોડાક હદ સુધી આપણે જાણતા હોઈએ છીએ. પરંતુ કેટલાક કલાકારો એવા છે કે જે પોતાનાં બાળકો ને લાઈમલાઈટમ થી દૂર રાખવાનું પસંદ કરે છે બોલિવૂડ નાં કલાકારો વિશે તો દરેક જાણવા ઈચ્છે છે. પરંતુ જેટલું લોકો તેનાં વિશે જાણવા માટે ઉત્સુક હોય છે એટલા જ તેઓનાં બાળકો સ્ટાર કિડ્સ વિશે પણ જાણવા ઉત્સુક રહે છે. જેમ કે તેઓ વિદેશ અભ્યાસ કરે છે, તેનાં મિત્રોનાં નામ શું છે, તેઓનાં ફ્યૂચર પ્લાન્સ શું છે, આ બધું જાણવા માટે ફેન્સ ઉત્સુક હોય છે.
પરંતુ શું તમે ક્યારેય આ વાત પર ધ્યાન આપ્યું કે અક્ષય કુમાર ની દીકરી નિતારા નો ચહેરો અત્યાર સુધી કોઈએ નથી જોયો. આવું કેમ?હકીકતમાં એક્શન હીરો અક્ષય કુમાર એવું ઇચ્છે છે કે, તેની દીકરી અત્યારે ફક્ત અભ્યાસ પર જ પોતાનું ધ્યાન કેન્દ્રિત કરે. અને ખેલકૂદ માં રહે. તેઓનું એવું માને છે કે મીડિયા થી આ સ્ટાર કિડ્સ જેટલા દૂર રહેશે એટલા જ ખુશ રહેશે. તેઓ ઇચ્છે છે કે તેમની દીકરી અત્યારે ફક્ત અભ્યાસ અને તેનાં બાળપણ ને એન્જોય કરે. તેથી જ તેઓ પોતાની દીકરી ને મીડિયાથી દૂર રાખવાની કોશિશ કરે છે.
આપણે સૌએ ઐશ્વર્યા રાય ની દીકરી આરાધ્યા બચ્ચન અને આમિર ખાન અને શાહરૂખ નાં બાળકો ને પણ જોયા છે. પરંતુ અક્ષય કુમાર અને તેની પત્ની ટ્વિંકલ ખન્ના સિવાય તેની દીકરી નો ચહેરો હજી સુધી આપણે જોયો નથી. તે પોતાની દીકરી નો ચહેરો સોશિયલ મીડિયા પર પણ શેયર કરતાં નથી. તે ઈચ્છે છે કે, તેની દીકરી મીડિયા થી દૂર રહે મીડિયા ની ચમક થી દૂર રહે, તેમાં જ તેની દીકરી ની ખુશી છે.