અજય દેવગન ને ખુબ પ્રેમ કરતી હતી આ ૮ અભિનેત્રી, કાજોલ સાથે લગ્ન કર્યા પછી પણ આ અભિનેત્રી ઓ સાથે તેમને પ્રેમ હતો

અજય દેવગન ને ખુબ પ્રેમ  કરતી હતી આ ૮ અભિનેત્રી, કાજોલ સાથે લગ્ન કર્યા પછી પણ આ અભિનેત્રી ઓ સાથે તેમને પ્રેમ હતો

બોલિવૂડ માં જે અભિનેતાઓ નું નામ ખૂબ ગર્વ અને સન્માન સાથે લેવામાં આવે છે તેમાનાં એક અભિનેત્રા અજય દેવગન નું નામ પણ સામેલ છે. લગભગ ત્રણ દશક સુધી દુનિયાભર માં પોતાનાં શાનદાર અભિનય અને એક્શન નાં લીધે લોકો નું મનોરંજન કરતા સુપર સ્ટાર અજય દેવગન નાં પ્રેમ નાં ચર્ચા પણ બોલિવૂડ માં ખૂબ જ ફેમસ છે. ફક્ત લગ્ન પહેલા જ નહીં પરંતુ કાજોલ સાથે લગ્ન થયા બાદ પણ અજય દેવગન નું ઘણી અભિનેત્રી સાથે અફેર ચાલુ હતું. આજે અમે તમને કાજલ સહિત અજય દેવગન ની જિંદગી માં આવનારી ૮ અભિનેત્રી ઓ વિશે તમને જણાવી રહ્યા છીએ. જેને અજય દેવગન પ્રેમ કરતા હતા.

Advertisement

રકુલ પ્રીત સિંહ

રકુલ પ્રીત સિંહ અને અજય દેવગન તેઓ ની ફિલ્મ “દે દે પ્યાર દે”  ની શુટીગ દરમ્યાન ખૂબ નજીક આવ્યા હતા. આ ફિલ્મ દરમ્યાન રકુલ અને અજય વચ્ચે અફેર ચાલુ થયું હતું. તેઓ બંને નાં પ્રેમ ની ચર્ચા થી કાજલ ખૂબ પરેશાન થઈ હતી. જોકે ફિલ્મ રિલીઝ થયા બાદ બધું અચાનક થી શાંત થઈ ગયું હતું.

ઇલિયાના ડિક્રુઝ

ઇલિયાના સાથે પણ અજય ફિલ્મ નાં શૂટિંગ સમય દરમ્યાન નજીક આવ્યા હતા. જણાવવામાં આવે છે કે, બંને કલાકારો નું ફિલ્મ બાદશાહ નાં શૂટિંગ થી અફેર શરૂ થઈ ગયું હતું. પરંતુ ઈલિયાના એ જણાવ્યું હતું કે, અજય તેમનાં ખૂબ સારા મીત્ર છે અને તેનાં વેલ-વિશર છે. પરંતુ આનાં કારણે આખરે કાજોલ અને અજય નાં લગ્નજીવન માં ખૂબ હલચલ ઊભી થઈ હતી. પરંતુ સમય રહેતા અજય અને ઈલિયાના દૂર થયા હતા.

કાજલ અગ્રવાલ

સુપર સ્ટાર અજય દેવગન સાથે દક્ષિણ ભારતની ફિલ્મ અભિનેત્રી કાજલ “સિંઘમ” ફિલ્મ માં જોવા મળી હતી. અજય દેવગન સાથે તેણે આ ફિલ્મ માં કામ કર્યું હતું. તેમાં તેની ખૂબ જ પ્રશંસા થઇ હતી. આ બંને નાં પણ પ્રેમ ની પણ ખૂબ જ ચર્ચા હતી. પરંતુ આ બંને નાં અફેર ને કોઈ વધારે તુલ મળ્યું નહતું.

કંગના રનૌત

બોલિવૂડ ની બિનદાસ અભિનેત્રી કંગના ની સાથે અજય દેવગન નું નામ જોડાયેલું હતું. એક સમયે બંને ની ખૂબ જ ચર્ચાઓ ચાલી હતી. ફિલ્મ ‘વન્સ અપોન ઘ ટાઈમ ઈન મુંબઈ’ માં અજય દેવગન કંગના સાથે રોમેન્ટિક થયા હતા. પરંતુ ફિલ્મ દુનિયા ની સાથે જ બંને અસલ જીંદગી માં પણ પ્રેમ કરી બેઠા હતા. આ ફિલ્મ પછી અજય દેવગન અને કંગના ‘રાસકલર્સ’ અને ‘તેજ’  ફિલ્મ માં પણ સાથે જોવા મળ્યા હતા. ફિલ્મ રાસકલર્સ દરમિયાન બંને વચ્ચે નાં સંબંધ ની ખૂબ જ ચર્ચા થઈ હતી. પરંતુ આ સંબંધ અજય નાં પરણિત હોવાનાં લીધે લાંબો સમય ટકયો નહી.

મનીષા કોઈરાલા

બોલિવૂડ ની સિનિયર એક્ટર મનીષા કોઈરાલા પણ અજય દેવગન ના પ્રેમમાં હતી જણાવામાં આવે છે કે, ‘ધનવાન’ ફિલ્મ ની શૂટિંગ દરમિયાન મનીષા અને અજય દેવગન એકદમ નજીક આવ્યા હતા. જોકે અજય કરિશ્મા કપૂર ને પણ પોતાનું દિલ આપી બેઠા હતા એવામાં આ પ્રેમ ને કોઈ નામ ન મળ્યું.

રવિના ટંડન

૯૦ નાં દશક માં રવીના ટંડન અને અજય દેવગન નો પ્રેમ ખૂબ જ મશહૂર હતો ‘દિવ્ય શક્તિ,’ ‘દિલવાલે’ ‘એક હી રાસ્તા’ જેવી સફળ ફિલ્મો માં બંને કલાકારો એ સાથે કામ કર્યું હતું. આ સમય દરમ્યાન બન્ને એકબીજા ની ખુબજ નજીક આવ્યા હતા.અજય દેવગન અને રવિના એકબીજા ને પ્રેમ કરવા લાગ્યા હતા. પરંતુ આ સમય દરમિયાન અભિનેતા અજય દેવગન નું અન્ય અભિનેત્રી સાથે પણ અફેર ચાલતું હતું. અજય દેવગન નાં આ કારનામા થી રવિના નું દિલ તૂટી ગયું હતું. તેનાથી રવીના ને ખૂબ મોટો આઘાત પણ લાગ્યો હતો. અને તેણે આત્મહત્યા કરવાનો પણ પ્રયાસ કર્યો હતો.

કરિશ્મા કપૂર

૯૦ નાં દશક માં એક થી એક સુપરહિટ ફિલ્મ આપનાર કરિશ્મા કપૂર નું નામ પણ અજય દેવગન સાથે જોડાયેલું હતું. ફિલ્મ જીગર નાં સમય દરમ્યાન બંન્ને વચ્ચે પ્રેમ થયો હતો. તમને જણાવી દઈએ કે બીજી તરફ અજય નું અફેર રવિના સાથે પણ ચાલી રહ્યું હતું રવીના ને આ વાત ની ખબર પડી ગઈ હોવાથી તેણે ખુબ જ ગુસ્સો કર્યો હતો, અને કહ્યું હતું કે આ બંને ના બાળકો થશે તો ઝેબ્રા જેવા દેખાશે. પરંતુ જલ્દી જ કરિશ્મા અને અજય ની પ્રેમ કહાની ખતમ થઈ ગઈ.

કાજોલ

કાજોલ અને અજય એ પોતાનાં પ્રેમને સંબંધ નું નામ દેવાનું વિચાર્યું. લાંબા સમય સુધી કાજોલ સાથે અફેર ચાલ્યા બાદ પછીથી એકબીજા સાથે લગ્ન કરવાનો નિર્ણય લીધો. આજે બંને સફળ વૈવાહિક જીવન જીવી રહ્યા છે. બંને ને બે બાળકો પણ છે એક દીકરો અને એક દીકરી છે. જોકે ૧૯૯૪ માં ફિલ્મ હલચલ દરમ્યાન અજય ને કાજલ પ્રત્યે પ્રેમ થઈ ગયો હતો. બીજી તરફ કાજોલે પણ અજય ને પોતાનાં જીવનસાથી તરીકે સ્વીકાર્યો હતો.

Advertisement

shreeji1807

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *