આખરે પોતાની પત્ની નાં કારણે અંદર જ અંદર દુ:ખી રહેછે શાહરુખ ખાન, જાણો તેની એક ક્લિક

બોલિવૂડમાં રોમાન્સ અને પોતાની શાનદાર એક્ટીગ નો જાદુ વિખેરવાવાળા શાહરુખ ખાન ની રીયલ લાઇફમાં લવ સ્ટોરી કોઈ ફિલ્મી કહાની થી ઓછી નથી. બધા જાણે છે કે, ગૌરી નાં પ્રેમમાં પાગલ શાહરુખ ખાન તે બધું કરી ચૂક્યા છે કે જેતે કરી શકતા હતા. પરંતુ તે કોઈ પણ રીતે ગૌરી નો સાથ છોડવા માંગતા ન હતા. બંને ૨૬ વર્ષ પહેલા એક બીજા સાથે લગ્ન બંધનમાં બંધાયા હતા. શાહરૂખ અને ગૌરી લવ મેરેજ છે. આમ બંનેને એકબીજા નો સાથ મેળવવા માટે ખૂબજ મુશ્કેલીઓ નો સામનો કરવો પડયો હતો. ત્યારબાદ તેમના પ્રેમ ની જીત થઈ હતી અનેબંને લગ્નગ્રંથી થી જોડાયા હતા. બન્નેની પહેલી મુલાકાત ૧૯૮૪ માં એક કોમન ફ્રેન્ડ લીધે થઈ હતી. ત્યારે શાહરુખ ફક્ત ૧૮ વર્ષનાં હતા. આ પાર્ટીમાં ગૌરી કોઈ છોકરા સાથે ડાન્સ કરી રહી હતી. ગૌરીને ડાન્સ કરતા જોઈ શાહરુખ ખાન તેમનાં માં ખોવાઈ ગયા. શાહરૂખ અને ગૌરી ની વાત કરીએ તો એક વાત સૌને ખબર છે કે, બંનેએ જે સમય સાથે વિતાવીયો છે તે ખૂબ જ શાનદાર છે. પરંતુ આજે અમે તમને એ બતાવવા જઈ રહ્યા છે કે, ગૌરીની એક આદત થી શાહરુખ ખાન અંદર જ અંદર બહુ જ પરેશાન રહેછે.
હકીકતમાં, ગૌરી ખાને હાલમાં જ એક પ્રોફેશનલ ઇન્ટિરિયર ડિઝાઇન નો બિઝનેસ શરૂ કર્યો છે. જેમાં તેમનાં પાર્ટનર છે સુજેન ખાન છે. જે રિતિક રોશન નાં એક્સ વાઈફ છે. સુજેન ખાન અને ગૌરી ખાન હંમેશા પોતાનાં બિઝનેસ ને લઈને એક સાથે જ કામ કરે છે. અને પાર્ટી કરે છે. ત્યાં જ ગૌરી ખાન પહેલા વધારે પાર્ટીમાં જોવા મળતા ન હતા. જ્યારથી તે સુજેન ખાન ની સાથે બિઝનેસ માં જોડાયા છે ત્યારથી તે સુજેન ખાન ની સાથે વધારે સમય પસાર કરે છે. બંને હંમેશા સાથે પાર્ટી કરે છે. જે પાર્ટી ઓં નાં કારણે ગૌરી ખાન ને શરાબ પીવાની આદત પડી ગઈ છે. તે કારણથી ગૌરી ની તબિયત ને લઈને હંમેશા શાહરુખ ખાન પરેશાન રહે છે. પરંતુ તમને સૌને ખબર છે કે, શાહરુખ ખાન ખૂબ જ સારા વ્યક્તિ છે જેનાં લીધે તે આ પરેશાની માંથી જલ્દી જ બહાર નીકળી જશે. ગૌરી ખાન ની આ આદત ને કારણે શાહરુખ ખાન દુઃખી રહેછે.