આખું ગામ આ મહિલાની મજાક ઉડાવે છે તેમ છતાં પણ, મહિલા રાખે છે મૂછ તેની પાછળનું કારણ જાણી તમે ચોકી જશો..

છોકરાઓ જ્યારે યોગ્ય ઉંમરના થાય ત્યારે દાઢી અને મૂંઝાવવા લાગે છે. હાલમાં તો લાંબી દાઢી અને મૂછ રાખવાનું ક્રેઝ ચાલી રહ્યો છે ફિલ્મોની અંદર પણ અભિનય કરતા કલાકારો લાંબી લાંબી દાઢી મુછ રાખે છે. આટલું જ નહીં પરંતુ આજકાલના યુવાનીઓમાં પણ અલગ અલગ ફેન્સી દાઢી રાખવાનો ક્રેઝ ચાલી રહ્યો છે.
શું તમે પુરુષની જેમ કોઈ મહિલાને હું જ રાખતી જોઈ છે ? અત્યારે આજે આપણે મૂછ રાતે એક મહિલા વિશે વાત કરવા જઈ રહ્યા છીએ. મિત્રો તમને જણાવી દઈએ કે છોકરાઓને અમુક ઉંમર થાય ત્યારે તેમના ચહેરા ઉપર ખૂબ જ વિશાળ વાળ આવી જતા હોય છે.
આ વાળને દૂર કરવા માટે મહિલાઓ અલગ અલગ પ્રકારના ક્રીમ અને ચહેરા ઉપર કેટલીક ટ્રીટમેન્ટ કરાવતા હોય છે. ત્યારે આજે આપણે મૂછ રાખનારી મહિલા વિશે વાત કરવાના છીએ.
આ મહિલાને મૂછ રાખવાની ખૂબ જ વધારે પસંદ છે, અને અનેક લોકો આ મહિલાના મજાક પણ ઉડાવે છે. પુરુષો જેવી મોજ ધરાવતી આ મહિનાનું નામ સાયઝા છે, આ મહિલા કેરળ રાજ્યની અંદર રહે છે. મહિલાની ઉંમર ૩૫ વર્ષની છે તેમને મૂછ રાખવાની ખૂબ જ પસંદ છે.
આ કારણો છે તે ઘણી વખત લોકોની વચ્ચે મજાકનું પાત્ર પણ મળી જાય છે. મિત્રો તમને જણાવી દઈએ કે સૈજાના મૂછના વાળ પાંચ વર્ષ પહેલા મોટા થવાના શરૂ થઈ ગયા હતા.
મહિલા એક ઇન્ટરવ્યૂમાં કહ્યું હતું કે મહામારીના વખતે તેને માસ્ક પહેરવાનું નહોતું ગમતું કારણ કે, તેને મૂછ ઢંકાઈ જતી હતી રાખવામાં પરિવારના લોકોને ખૂબ જ સપોર્ટ કરે છે.
પોતાની માતાને કહે છે કે, મમ્મી હું મૂછમાં વધારે સારી લાગુ છું અનેક વખત રસ્તા ઉપર લોકો શાહને ભાઈ અને હસતા હોય છે. અને તેને ન કહેવાનું કહેતા હોય છે પરંતુ તેઓને કોઈની મજાક ને ધ્યાનમાં લેતા નથી.