અમેરિકાના પ્રવાસે ગયેલ કોકીલકંઠી કિંજલ દવે ના ફોટોઝ જોઈ ને તમે તેના લુક ના વખાણ કરતા થાકશો નહિ, જુઓ તસ્વીરો…

મિત્રો આપણે સૌ જાણીએ છીએ કે હાલમાં જાણે ગુજરાતી સંગીત જગતમાં રજાનો માહોલ હોઈ તેમ લાગી રહ્યું છે કારણ કે એક પછી એક જે રીતે ગુજરાતી સિંગરો વિદેશ રજાઓ માનવા જઈ રહ્યા છે તેના કારણે વિદેશમાં ગુજરાતી સિંગરો નો મેળો ભરાયો છે. આ તમામા કલાકારો વિદેશની ધરતી પરથી ફેંસ માટે સોસ્યલ મીડયા પર અનેક તસ્વીરો શેર કરી રહ્યા છે અને પોતાના ખાસ સમય ને પસાર કરી રહ્યા છે આપણે અહી આવાજ સિંગર વિશે વાત કરવાની છે કે જેમના ફોટાઓ હાલમાં ઘણા વાયરલ થઇ રહ્યા છે.
આપણે અહી લોક પ્રિય ગાયકા કિંજલ દવે વિશે વાત કરવાની છે આપણે સૌ જાણીએ છીએ કે કિંજલ હાલમાં અમેરિકા પ્રવાશે છે જણાવી દઈએ કે અમેરિકા જતા પહેલા કિંજલ દવે ભાવી પતિ સાથે દુબઈ ફરવા ગયા જ્યાં ની અનેક તસ્વીરો સોસ્યલ મીડયા પર વાયરલ થઇ હતી કે જે લોકોને ઘણી જ પસંદ આવી હતી કે જ્યાં દુબઈ માં વિવિધ સ્થળોએ કિંજલ દવેએ અનેક પોઝ આપી ફોટાઓ પડાવ્યા અને સોસ્યલ મીડયા પર શેર કર્યા હતા.
તેવામાં હાલમાં કિંજલ દવે અમેરિકા પ્રવાસે છે આ સમયે પણ તેઓ સોસ્યલ મીડયા ના માધ્યમથી ફેંસ સાથે સતત જોડાયેલા છે. અને યાત્રાની શરૂઆત થી જ એરપોર્ટ ના લુકના ફોટાઓ શેર કર્યા હતા જેને લોકો તરફથી ઘણો પ્રેમ મળ્યો હતો જેકે હાલમાં તેઓ અમેરિકાની ગલીઓમાં ફરી રહ્યા છે અને સુંદર નજરા કેદ કરી ફેંસ સાથે શેર કરી રહ્યા છે આ સમયે ક્રિપ ટોપ અને જીન્સ ના કિંજલ દવે ના અવતારના સૌ કોઈ વખાણ કરી રહ્યું છે.
આ તમામ તસ્વીરો સોશિયલ મીડિયામાં વાયરલ થઈ રહી છે.તમે જોઈ શકશો કે, કિંજલ દવે કંઈ રીતે ડિઝનીલેન્ડમાં આંનદ માણી રહી છે. ડિઝની કેપ પહેરીને તેને ફોટોઝ ક્લીક કરાવેલ છે. આ તમામ તસ્વીરો હાલમાં ચર્ચાનો વિષય બન્યો છે અને સૌ કોઈ તેમના ચાહકો એ કોમેંટ્સ કરીને કિંજલનાં વખાણ કર્યા છે. આ તમામ તસ્વીરો કિંજલ દવે ખૂબ જ સુંદર લાગી રહી છે. તમે જોઈ શકશો કે કંઈ રીતે કિંજલ અલગ અલગ પોઝમાં ફોટોઝ ક્લિક કરાવેલ છે.
હજુ દુબાઈનો પ્રવાસ પૂરો થયા તેના 3 દિવસ નોહતા થયાને અમેરિકાના પ્રવાસે ગયેલ. કિંજલ જ્યારે અમેરીકા પહોંચી ત્યારે તેને ફ્લોરિડાની તસવિરો પોસ્ટ કરેલ. હાલના આ ડિઝની લેન્ડની તસ્વીરો ચર્ચાનો વિષય બની ગઈ છે. ખરેખર કિંજલ દવે પોતાની લોકપ્રિયતા ખૂબ જ વધી ગઈ છે અને તેમનાં ચાહકવર્ગ તેમની એક એક પલની ખબર જાણવા માટે આતુરતા પૂર્વક રાહ જોઈ રહ્યા હોય છે. હાલમાં જ તો કિંજલ દવે ડિઝની લેન્ડના લીધે આકર્ષણનું કેન્દ્ર બની છે.