બાળકોની જેમ માસુમ દિલ નાં હોય છે ‘જી’ નામ વાળા લોકો, જાણો તેની આ ૧૦ ખાસ વાતો વિશે

બાળકોની જેમ માસુમ દિલ નાં હોય છે ‘જી’ નામ વાળા લોકો, જાણો તેની આ ૧૦ ખાસ વાતો વિશે

જ્યોતિષશાસ્ત્રમાં આપણે નામ નાં આધારે કોઇ વ્યક્તિ નાં ભૂત, વર્તમાન અને ભવિષ્ય કાળ ને જાણી શકાય છે. એટલું જ નહીં કોઈ વ્યક્તિ નાં સ્વભાવ કેવો છે તે જ્યોતિષવિદ્યા તમને જણાવી શકે છે. એવામાં આપણે જી અક્ષર થી શરૂ થનાર નામ નાં જાતકો નાં નેચર વિશે બતાવવા જઈ રહ્યા છે. અંક જ્યોતિષ અનુસાર જી અક્ષર નો ભાગ્ય અંક ૭ હોય છે. આ નામ વાળા લોકો માં કેટલીક ખાસ વિશેષતા હોય છે જે આ પ્રકારે છે.

  • જી અક્ષરથી શરૂ થતા નામના લોકો બાળક જેવા માસુમ દિલ નાં હોય છે. તે પોતાના દિલમાં ક્યારેય કોઇ માટે ખરાબ વિચાર લાવતા નથી. તે થોડા તોછડા હોય છે. તેથી તેનાં દિલ માં જે વાત હોય છે તે સીધેસીધી કહી દે છે.
  • આ લોકોની માસૂમિયત તેની દુશ્મન બની જાય છે. તેમને લોકોની ચાલ કે કપટ સમજમાં આવતી નથી. તેથી આસાનીથી તેનો દરેક લોકો ફાયદો ઉઠાવી શકે છે. તેઓ એક વાર ઠોકર ખાઈને બીજી વાર કોઈ પર વિશ્વાસ કરતા નથી એ વાત પરથી અનુભવ મેળવી ને  આગળ વધે છે.
  • જી અક્ષર વાળા લોકો ને શાંતિ પસંદ હોય છે તેને વ્યર્થ ધોધાટ પસંદ નથી તેઓ વધારે પડતા એકલા અને શાંતિમાં રહેવાનું પસંદ કરે છે. આ જ કારણે તેને મિત્રો ઓછા હોય છે.

  • આમ તો આ લોકો શાંત સ્વભાવ નાં હોય છે અને ખૂબ જ ઓછો ગુસ્સો કરે છે પરંતુ જ્યારે તેમને ગુસ્સો આવે છે ત્યારે તેનું લેવલ એટલું વધારે હોય છે કે, તેવામાં ગુસ્સા નાં સમયે આપણે તેનાથી દૂર રહેવું જોઈએ અન્યથા નુકસાન થઈ શકે છે.
  • તેમની અંદર આત્મવિશ્વાસની કોઇ કમી હોતી નથી તેઓને પરેશાન કરવું સહેલું રહેતું નથી. તેઓ પોતાની ધૂનમાં મસ્ત રહે છે જોકે કોઈ તેને જાણી જોઇને પરેશાન કરે કે મોટી સમસ્યા તેની સામે આવે તો તેઓ ટેન્શનમાં આવી જાય છે.
  • જી અક્ષર વાળા લોકો જીવનમાં સફળતા પ્રાપ્ત કરવા જ્યાં પોતાનું નસીબ અજમાવે છે ત્યાં તે સફળતા મેળવે છે આ લોકો ખૂબ જ મહેનતુ હોય છે.
  • તે સ્વભાવ નાં ખૂબ જ ઈમાનદાર હોય છે તેના કારણે સમાજમાં તેને માન પ્રતિષ્ઠા પ્રાપ્ત થાય છે. લોકોને તેની ઈમાનદારી ખૂબ જ પસંદ આવે છે.

  • આ લોકો દરેક કર્યો આયોજન પૂર્વક કરવામાં વિશ્વાસ રાખે છે. પ્લાનિંગ વગરનું કાર્ય કરવું તેમને પસંદ હોતું નથી.
  • આ લોકો પોતાના લાઈફ પાર્ટનર પ્રત્યે ઈમાનદાર હોય છે તેને દિલથી પ્રેમ કરે છે.
  • તે ક્યારેય કોઈને દગો આપતા નથી તેના પર આંખ બંધ કરીને વિશ્વાસ કરી શકાય છે.

shreeji1807

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *