“બાલિકા વધૂ” ની આનંદી અવિકા ગૌર હવે ખૂબ ગ્લેમરસ લાગે છે, ફોટો જોઈને તમે ઓળખી શકશો નહીં

“બાલિકા વધૂ” ની આનંદી અવિકા ગૌર હવે ખૂબ ગ્લેમરસ લાગે છે, ફોટો જોઈને તમે ઓળખી શકશો નહીં

ટી.વી.ની સૌથી પ્રખ્યાત સિરિયલ “બાલિકા  વધુ”  વિશે તમે બધા જાણતા હશો તમે આ સીરીયલ જોઈ જ હશે. બાલીકા  વધુ સીરીયલ ટીવી પર વર્ષ ૨૦૦૮ થી શરૂ થઈ હતી. આ ટીવી સિરીયલ ઘણા દર્શકો નાં હૃદય માં પોતાનું અલગ સ્થાન બનાવી ચુકી હતી. આ સિરીયલ એ ઘણા સારા પાત્રો ને જન્મ આપ્યો. તમે બધા બાલિકા કા વધુ ની પ્રખ્યાત અભિનેત્રી આનંદી ને ખૂબ સારી રીતે ઓળખો છો. બાલિકા  વધુ ની પ્રખ્યાત અભિનેત્રી અવિકા ગૌર આજે પણ આનંદી નાં નામે જ લોકપ્રિય છે. આ સીરિયલ માં તેઓએ ઘણી લોકપ્રિયતા મેળવી.  નાની ઉંમર માં અવિકા ટીવી ની પુત્ર વધુ બની હતી. અને પોતાની ભૂમિકા થી લાખો લોકો નાં દિલ ને જીત્યા હતા. બાલિકા કા વધુ માં જોવા મળતી નાની છોકરી આનંદી હવે ઘણી મોટી થઈ ગઈ છે. અને તેનો દેખાવ પહેલા કરતા હવે ઘણો જ બદલાઈ ગયો છે. અભિનેત્રી  અવિકા ગૌર બાલિકા વધુ  સિરિયલ થી ટેલિવિઝન ની દુનિયા માં આવી હતી. અને આ સીરિયલે તેને રાતોરાત  સ્ટાર બનવી હતી. દર્શકો તેનાં આ પાત્ર ને ખૂબ જ પસંદ કરતા હતા.

Advertisement

આનંદી નાં પાત્ર થી અવિકા ઘર-ઘર માં પોતાની એક ઓળખ બનાવી ચૂકી છે. આ સીરિયલ માં તે રાજસ્થાની પહેરવેશ માં જોવા મળી હતી. પોતાનાં આ પાત્ર ને અવિકા એ ખૂબ જ સારી રીતે ભજવ્યું હતું.અવિકા ગૌર બાલીકા વધુ સીરિયલ પછી ‘રાજકુમાર આર્યન’ સીરિયલ પણ જોવા મળી હતી. આ સીરિયલ માં તેઓએ રાજકુમારી ભૈરવી ની બાળપણ ની ભૂમિકા ભજવી હતી. બાલિકા વધુ પછી અવિકા ગૌર ‘સસુરાલ સિમર કા’ સીરીયલ પણ ખૂબ નામ કમાઇ હતી. આ સીરિયલ માં તેણે એક પરિણીત મહિલા નો રોલ કર્યો હતો. જ્યારે તેણે સસુરાલ સિમર કા સીરીયલ કરી હતી ત્યારે તેમની ઉંમર ખૂબ જ નાની હતી. નાની ઉંમરે પુત્રવધૂ ની ભૂમિકા નિભાવવા બદલ તેને ટોલ પણ કરવામાં આવી હતી.

અભિનેત્રી અવિકા ટીવી સીરીયલ સિવાય ઘણા રિયાલિટી શોમાં પણ કામ કરી ચૂકી છે. તે   ફિયર ફેક્ટર, ખતરોં કે ખિલાડી સીઝન નાઈન માં પણ જોવા મળ્યા હતા. તે ઉપરાંત બોક્સ ક્રિકેટ લીંગ સિઝન ટુ માં પણ જોવા મળી છે. તેઓ સોશિયલ મીડિયા પર ખૂબ જ એક્ટિવ  છે. તે પોતાનાં ફોટા અવાર નવાર શેર કરતી રહે છે. તેનાં ચાહકો તેનાં ફોટા ખૂબ જ પસંદ કરે છે. બાલિકા કા વધુ માં જોવા મળતી નાની છોકરી આનંદી અવિકા ગૌર આજે ખૂબ જ બદલાઈ ગઈ છે. તે દેખાવ માં ખૂબ જ સુંદર છે. તમે ફોટા માં જોઈ શકો છો પહેલા અને હવે ઘણો ફેરફાર થયો છે. તે હવે ખૂબ ગ્લેમરસ લાગે છે.તમને જણાવી દઈએ કે અવિકા ગૌર  ભારતીય ટેલિવિઝન ની શ્રેષ્ઠ અભિનેત્રી ને ફિલ્મ અભિનેત્રી છે. તેનો જન્મ ૩૦ જૂન ૧૯૯૭  નાં રોજ એક ગુજરાતી પરીવાર માં થયો હતો. તેમ નાં પિતાનુ નામ સમીર ગૌર છે. અને માતાનું નામ ચેતના ગૌર છે.

Advertisement

shreeji1807

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *