ભારત ની આ ચાર વર્ષ ની બાળકી સોશિઅલ મિડિયા પર છવાઈ, વડાપ્રધાન મોદીજી એ કહ્યું કે, અમને તમારા પર ગર્વ છે

ભારત ની આ ચાર વર્ષ ની બાળકી સોશિઅલ મિડિયા પર છવાઈ, વડાપ્રધાન મોદીજી એ કહ્યું કે, અમને તમારા પર ગર્વ છે

સોશિઅલ મિડિયા માં આ સમયે ચાર વર્ષ ની બાળા નો વિડિયો વાયરલ થતાં જ આખાં વિશ્વ માં ભારતીય બાળા એ લોકો નું ધ્યાન ખેંચ્યું. વંદેમાતરમ ગાઇ ને સહુ ને આશ્ચર્યચકિત કરી દીધા હતા. આ વિડીયો ને લાખો લોકો એ ખૂબ પસંદ કર્યો છે. આ વિડીયો માં અસ્થેર હમટે નો અવાજ ખૂબજ સ્વીટ છે. મિઝોરમ ની રેહવાશી અસ્થેર હમટે આ વિડિયો માં યુ-ટયુબ પર “માં તુજે સલામ” અને વંદેમાતરમ ગીત ગાયું હતું. એ વડાપ્રધાન મોદીજી એ જોયું ત્યારે મોદીજી એ ટ્વિટ કરીને લખ્યું,  ખુબ સુંદર અને વખાણવા જેવું ” અસ્થેર હમટે” નામની ચાર વર્ષ ની બાળા એ ભારત નું નામ વિશ્વ માં રોશન કર્યું છે એ બદલ અમને ગર્વ છે.

Advertisement

એ બાળા એ નવાં અંદાજ માં મોહક સ્મિત સાથે વંદેમાતરમ ગીત ગાતાં જ મિઝોરમ નાં મુખ્યમંત્રી જોરમથાગા એ વિડીયો ટ્વીટર પર પોસ્ટ કરીને બાળા ની ખુબ જ પ્રસંશા કરી હતી.એ બાળા એ વિડીયો ની ડિસકરિપશન માં લખ્યું કે “મારાં પ્રીય ભાઈઓ-બહેનો,  આપણે ભારતીયો ભાષા, સંસ્કૃતિ, જીવનશૈલી, વગેરે અલગ હોવા છતાં એકતા અને અખંડિતતા માટે ગર્વ અનભવશું . ચાલો આપણે દેશ નાં સારાં બાળકો બની દેશનું નામ આંતરરાષ્ટ્રીય સ્તરે રોશન કરીએ”. આ બાળકી નાં યુ ટ્યુબ ચેનલ પર આજસુધી માં ૭૩ હજાર થી વધુ સબ્સક્રાઈબર છે. ૨૫ ઓક્ટોબરે તેણી એ વંદેમાતરમ ગીત પોસ્ટ કર્યું જેને અત્યાર સુધી માં ૫ લાખ થી વધુ લોકો જોઈ ચૂકયા છે.

Advertisement

shreeji1807

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *