ચતુર અને બુદ્ધિશાળી હોય છે પાતળી અને કોમળ જીભવાળા લોકો, જાણો પહોળી અને લાંબી જીભવાળા લોકોનો નેચર

ચતુર અને બુદ્ધિશાળી હોય છે પાતળી અને કોમળ જીભવાળા લોકો, જાણો પહોળી અને લાંબી જીભવાળા લોકોનો નેચર

હાથની રેખાઓ જોઇને ભવિષ્ય જાણી શકાય છે. એવું તો આપણે ઘણીવાર સાંભળ્યું છે. પરંતુ આજે અમે તમને જીભનાં આધારે પણ વ્યક્તિ નાં નેચર અને ગુણો જાણી શકાય છે. તેના વિશે જણાવીશું જોકે સમુદ્ર શાસ્ત્રમુજબ તમે કોઈપણ વ્યક્તિની જીભ ની બનાવટ પરથી તેનાં ગુણો વિશે જાણી શકો છો. તો ચાલો જાણીએ આ વિશે

  • જે પુરુષોની જીભ લાલ, પાતળી અને કોમળ હોય છે તે બુદ્ધિશાળી અને ચતુર હોય છે. એવા વ્યક્તિ ને ભગવાન માં ખૂબ જ શ્રદ્ધા હોય છે. તે ઈશ્વર નાં સાચા ભક્ત હોય છે.
  • જે વ્યક્તિની જીભ નો આગલો ભાગ લાલ અને થોડો પહોળો હોય તો તેના જીવનમાં તે દરેક પ્રકારનાં સુખ પ્રાપ્ત કરે છે. અને તેની દરેક ઇચ્છા પૂર્ણ થાય છે.

  • જો કોઇ વ્યક્તિની જીભ સફેદ ટોનવાળી હોય તો સમજવું કે, તે બદમાશ વ્યક્તિ છે. તેમજ કાળી અને ભૂરી જીભવાળા લોકો હંમેશા ગરીબ રહે છે. તેમની પાસે ક્યારેય પૈસા ટકતા નથી.
  • જે પુરુષોની જીભ એક સમાન રૂપથી પહોળી અને પીળા રંગની હોય છે તે મુર્ખ હોય છે. અને તેમાં બુદ્ધિ ની કમી હોય છે. તેઓ એવી એવું વર્તન કરે છે કે, તેનો પોતાનો જ મજાક બની જાય છે. તેની આ મૂર્ખતા ઘણીવાર તેને મુશ્કેલીમાં પણ મૂકી દેછે.

  • જો કોઇ વ્યક્તિની જીભ તેનાં નાકને અડી જવામાં સક્ષમ હોય છે. તો તે ઉચ્ચ કોટિનાં સાધક અને યોગી હોય છે. એવા લોકો એક વાર જે વિચારે છે તે કરીને જ રહે છે.
  • જે પુરુષોની જીભ ખૂબ જ લાંબી હોય છે. તે સ્પષ્ટવાદી હોય છે.પહોળી જીભવાળા લોકો હદથી વધારે પૈસા ખર્ચ કરે છે.

  • કોમલ લાલ અને પાતળી જીભવાળી સ્ત્રીઓ લક્કી હોય છે. અને આ સૌભાગ્યશાળી સ્ત્રીઓ સાથે લગ્ન કરનાર નાં પણ ભાગ્ય ખુલી જાય છે.
  • મોટી જીભવાળી સ્ત્રીઓ વધારે ઉંમર સુધી જીવી શકતી નથી. તેમજ લાલ જીભ વાળી મહિલાઓને સારા પતિ મળે છે.

  • જે મહિલાઓ ની જીભ કાળી હોય છે. તે ઝઘડાળુ હોય છે. અને તેની જીભ કાતરની જેમ ચાલતી હોય છે. વધારે પહોળી જીભવાળી સ્ત્રીઓ હંમેશાં દુઃખી રહે છે.
  • જો કોઇ મહિલાની જીભ સાંકડી હોય છે તો તે અશુભ ગણવામાં આવે છે. તેની સાથે કંઈ ને કંઈ ખરાબ ઘટનાઓ બનતી રહે છે.

shreeji1807

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *