છોકરીઓ ને ભૂલ થી પણ પૂછવા ના જોઈએ આ ૪ સવાલ, કારણ કે ક્યારેય નહીં મળે તમને તેનો જવાબ

જ્યારે પણ કોઇ છોકરા ને પૂછવામાં આવે છે કે, તેની જિંદગી માં સૌથી મુશ્કેલ કામ શું છે બધા ની પાસે એક જ જવાબ હોય છે કે, છોકરીઓ ને સમજવું. છોકરીઓ જેટલી નાદાન દેખાય છે તેટલી જ અંદર ચાલાક હોય છે. તેથી જ ઘણા છોકરાઓ છોકરીઓ ને ટેડી ખીર કહીને બોલાવતા હોય . કોઈ પણ છોકરી ની વાત સમજવી અને તેનો વિશ્વાસ જીતવો એ દરેક છોકરા માટે ટેલેન્ટ ની વાત ગણાય છે. છોકરાઓ હંમેશા છોકરીઓ સાથે વાત કરતાં પહેલાં બે વાર વિચારે છે કારણકે કોઈ નથી જાણતું કે આ છોકરીઓ ને ક્યારે અને કઈ વાત પર ખરાબ લાગી જાય. ઘણી છોકરીઓ પોતે નાદાન હોવાનો દેખાડો કરતી હોય છે. અને દર્શાવે છે કે તે બીજી છોકરીઓ કરતા અલગ છે. અને જ્યારે પણ કોઈ છોકરો તેને સવાલ પૂછે છે તો તે હસી-ખુશી થી તેનો જવાબ આપી દેતી હોય છે. પરંતુ તે જવાબ સાચો નથી હોતો. આજે અમે તમને છોકરાઓ દ્વારા પૂછાયેલ સવાલો જણાવવાના છીએ કે જેનો જવાબ કોઈ પણ છોકરી સાચો નથી આપતી
ઉમર ની બાબતમાં સવાલ
છોકરીઓ હંમેશા સુંદર અને આકર્ષક દેખાવા નું પસંદ કરે છે. પરંતુ જ્યારે વાત તેની ઉંમર ની આવે છે ત્યારે તેઓ સ્માર્ટ થી પણ વધારે હદ પાર કરે છે. તમને વિશ્વાસ નહીં આવે પરંતુ આ બિલકુલ સાચું છે તમે ઈચ્છો તો તમારી ગર્લફ્રેન્ડ ને તેની ઉંમર વિશે પૂછી જોજો તે તમને તેની સાચી ઉંમર થી થોડા વર્ષો ઓછી ઉંમર બતાવશે આ રીતે જવાબ દેવામાં છોકરીઓ શું વિચારે છે એ તો બસ એ જ જાણે.
મેકઅપ વિશે
હંમેશા તમે એક વાત નોટીસ કરી હશે ઘરનાં કોઈ લગ્ન, પાર્ટી કે ફંકશન હોય ત્યારે ઘર નાં પુરુષો જલ્દી થી તૈયાર થઈ જાય છે. પરંતુ ત્યાં જ સ્ત્રીઓ ને બસ પાંચ મિનિટ પાંચ મિનિટ કરીને બે કલાક લાગે છે. કારણકે છોકરીઓ સુંદર દેખાવા નું પસંદ કરે છે તેનાં માટે તે દરેક પ્રકાર નાં મેકઅપો થી પોતાની સુંદરતા માં વધારો કરે છે. આવામાં જો કોઈ તેને મેકઅપ વિશે સવાલ પૂછી લેતો તે એક જ વાત કહેશે ‘ના ભાઈ ના ભાઈ મેકઅપ’ નો તો ટાઈમ જ નથી, સવાર થી એટલું બધું કામ હતું કે તેમાં જ વ્યસ્ત હતી.
વજન વિશે સવાલ
આજ નાં આધુનિક જમાના માં દરેક છોકરીઓ ને સ્લીમ રહેવું પસંદ હોય છે. એવામાં છોકરાઓ ને પોતાની પાછળ પાગલ બનાવવા માટે છોકરીઓ પોતાનાં વજન વિશે ખોટું બોલતી હોય છે. તમે કેટલી પણ વાર તેનાં વજન વિશે સવાલ કરો તો તે તેનો સાચો વજન બતાવશે નહીં. છોકરીઓ ને છોકરા દ્વારા ‘મોટી’ સાંભળવું પસંદ નથી. તેથી તે પોતાનું વજન છુપાવે છે.
ભોજન વિશે સવાલ
જ્યારે છોકરાઓ પોતાની બોડી બનાવવા માટે વધારે પ્રમાણ માં ભોજન નું સેવન કરતા હોય ત્યાં જ છોકરીઓ આ મામલા માં કોઈ થી પાછળ નથી હોતી. પરંતુ જ્યારે તમે તેને પૂછો કે આજે તમે કેટલી રોટલી ખાધી તો ૫ ની બદલે તે ૨ જ કહેશે તે પોતાને વધારે સારા સાબિત કરવા માટે હંમેશા ખોટું બોલે છે.