ધનવાન બનવા માટે કરો દૂધ સાથે જોડાયેલ આ ઉપાય, બની રહેશે તમારા પર માં લક્ષ્મીની કૃપા

ધનવાન બનવા માટે કરો દૂધ સાથે જોડાયેલ આ ઉપાય, બની રહેશે તમારા પર માં  લક્ષ્મીની કૃપા

એક ગ્લાસ દૂધ ની મદદથી તમે તમારા જીવનની દરેક સમસ્યાઓ થી મુક્તિ મેળવી શકો છો અને ધનવાન બની શકો છો. આજે અમે તમને દૂધ સાથે જોડાયેલ કેટલાક તાંત્રિક ઉપાયો જણાવવા જઈ રહ્યા છીએ જેની મદદથી તમારું જીવન સુખ-સમૃદ્ધિ, યશ, વૈભવ અને ઐશ્વર્ય થી સંપન્ન થઇ જશે. ચાલો જાણીએ આ ઉપાયો વિશે.

બની જશો ધનવાન

ધનલાભ માટે રવિવાર નાં દિવસે દૂધ સાથે જોડાયેલ આ ઉપાય કરવો આ ઉપાય કરવાથી ધન સંબંધી પરેશાનીઓ દૂર થાય છે. રવિવાર નાં રાતનાં સૂતી વખતે એક ગ્લાસ દૂધ મસ્તક નીચે રાખી દેવું. દૂધ રાખતા પહેલા એ વાતનું ધ્યાન રાખવું કે, દૂધ ઢોળાય નહીં અને સૂતી વખતે તમારી નજર તેના પર પડે નહિ આ ઉપાય માટે સુતા પહેલાં ૧ ગ્લાસ દૂધ ભરીને તમારા મસ્તક નીચે રાખવું. બીજે દિવસે સવારે ઊઠી સ્નાન કરીને આ દૂધને બાવળ નાં વુક્ષ ને અર્પણ કરવું. અને એક દીવો કરવો. આ ઉપાય રવિવાર નાં દિવસે કરવો તેનાથી ધન સંબંધી સમસ્યાઓ દૂર થશે અને નકારાત્મક શક્તિઓ ખતમ થશે. બાવળ નાં વુક્ષ પર માં લક્ષ્મીનો વાસ હોય છે આ વૃક્ષને દુધ અર્પણ કરવાથી માં લક્ષ્મી પ્રસન્ન થાય છે તેથી આ ઉપાય કરવાથી તમે ધનવાન બની શકો છો.

રોગ દૂર કરવા માટે

જો તમને કોઈ રોગ થયો હોય અને દવા કરવા છતાં પણ સારું ન થઈ રહ્યું હોય તો તેને દૂર કરવા માટે આ ઉપાય કરવો તમારા મસ્તકની નીચે એક ગ્લાસ દૂધ રાખવું બીજા દિવસે પીપળા નાં વૃક્ષ પર તે દૂધ ચડાવવું આ ઉપાય શનિવાર નાં દિવસે કરવો આ ઉપાય કરવાથી રોગમાંથી મુક્તિ મળે છે અને સ્વાસ્થ્યમાં સુધારો આવે છે.

નજરદોષ માટે

નજરદોષ દૂર કરવા માટે એક વાટકામાં દૂધ લઇને તેને તમારામાં મસ્તક પરથી સાત વાર ફેરવી અને તેને જળમાં પ્રવાહિત કરી દેવું અથવા ઘરની બહાર ફેંકી દેવું. આ ઉપાય કરવાથી નજરદોષ દૂર થાય છે.

વારંવાર ઘા લાગવાથી બચવા માટે

જો તમે વારંવાર પડી જતા હોવ અને તમને વારંવાર ધા લાગી જતો હોય તો દૂધ સાથે જોડાયેલ આ ઉપાય કરવો આ ઉપાય કરવાથી વારંવાર પડવાની સમસ્યાથી મુક્તિ મળે છે આ ઉપાય મંગળવાર નાં દિવસે કરવો. મંગળવાર નાં દિવસે એક ગ્લાસ દૂધ અને ચોખા એકસાથે નદી અથવા તળાવમાં પ્રવાહિત કરવા. ત્યારબાદ ઘર તરફ જતી વખતે પાછળ વળીને જોવું નહીં. આ ઉપાય સતત સાત મંગળવાર સુધી કરવો. આ ઉપાયની મદદથી તમારા પર આવનાર દરેક સમસ્યા દૂર થશે.

માં લક્ષ્મી ની કૃપા મેળવવા માટે

માં લક્ષ્મીની કૃપા મેળવવા માટે લોખંડ નાં વાસણમાં જળ અને દૂધ નાખી અને તેને પીપળા નાં વુક્ષ ને અર્પણ કરવું અને ત્યાં એક દીવો કરવો. આ ઉપાય શુક્રવાર નાં દિવસે કરવો આ ઉપાય કરવાથી માં લક્ષ્મીની કૃપા બની રહે છે અને તમારા જીવનમાં ક્યારેય ધનની કમી રહેતી નથી.

ગુરૂ ગ્રહને શાંત કરવા માટે

ગુરુ ગ્રહ નો પ્રકોપ દૂર કરવા માટે દર ગુરુવાર નાં દિવસે શિવલિંગ પર દૂધ અર્પણ કરવું ગુરૂવાર નાં દિવસે દૂધ અર્પણ કરતી વખતે દૂધની અંદર કેસર અને સાકર નાખવા અને પછી તે શિવલિંગ પર ચડાવવું તેનાથી ગુરુ ગ્રહ શાંત થાય છે.

shreeji1807

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *