દિવાળી નાં દિવસે બની રહ્યો છે અદભૂત સંયોગ, આ ૫ રાશિ નાં આ જાતકો ની બદલાય જશે કિસ્મત

દિવાળી નાં દિવસે બની રહ્યો છે અદભૂત સંયોગ, આ ૫ રાશિ નાં આ જાતકો ની બદલાય જશે કિસ્મત

હિંદુ ધર્મ નો સૌથી મોટો તહેવાર દિવાળી ગણાય છે.  આ વખતે ૧૪ નવેમ્બર નાં આવી રહી છે. દિવાળી નાં દિવસે મંગળ ની સ્થિતિ બદલવાની છે. ૧૪ નંબર નાં મંગળ મીન રાશિમાં માર્ગી થશે. ચાલો જાણીએ મંગળ મિથુન રાશિમાં માર્ગી થવાથી આ ૫ રાશીનાં જાતકો પર પડતો પ્રભાવ

Advertisement

વૃષભ રાશી

આ રાશિનાં જાતક ને મંગલ માર્ગી થવાથી ખૂબ જ લાભ થશે. તેઓને માન-સન્માન અને પુરસ્કાર ની લાંબાસમય થી પ્રતીક્ષા હતી, તે દિવાળી નાં દિવસો માં પૂર્ણ થશે. આ રાશિનાં જાતકો ની આર્થિક સ્થિતિ મજબૂત થશે અને કારકિર્દી માં સફળતા મળશે. મંગળ રાશિ પરિવર્તન થી તેનાં જીવનસાથી  સાથે તેમનો સબંધ મજબુત થશે. જો તમને સફળતા નથી મળી રહી તો, શુક્રવાર નાં દિવસે જરૂરિયાતમંદ લોકોને સફેદ વસ્ત્રોનું દાન કરવું.

કર્ક રાશિ

આ રાશિનાં જાતકો ને મંગળ ગ્રહ મીન રાશિમાં પ્રવેશ કરવાથી ખૂબ જ શુભ ફળદાયી રહેશે. જો તમે વ્યવસાય ક્ષેત્રે જોડાયેલા છો તો તમારા માટે મંગળ માર્ગી થવાથી ખૂબ જ ફાયદાકારક રહેશે. આ સમય દરમ્યાન તમારા વ્યવસાય માં સારી ઉન્નતિ થશે. આ ઉપરાંત વિદ્યાર્થીઓ ને ઉચ્ચ શિક્ષણ માં પ્રવેશ કરવામાં આવતી રુકાવટો દૂર થશે.  દરેક પરેશાનીઓ નો અંત આવશે.

તુલા રાશિ

તુલા રાશિનાં જાતકો માટે ખુબ શુભદાયી થશે. આ સમય દરમ્યાન તેનાં શત્રુ પરાજિત થશે. તમારા અંદર પરિસ્થિતિ સામે લડવા ની પહેલા કરતા વધુ હિંમત આવશે. તમારા કાર્ય ક્ષેત્રમાં તમારા ઉપરી અધિકારી તમારા કામ થી ખુશ થશે. અને તમારા રોકાયેલા દરેક કાર્ય પૂર્ણ થશે. મેનેજમેન્ટ સાથે સંકળાયેલા લોકો ને વર્તન ખૂબ લાભ થશે. આ સમય દરમ્યાન તમારા સ્વાસ્થ્ય નું ધ્યાન રાખવું.

ધનુ રાશિ

મંગળ નું ગોચર ધનુ રાશિનાં જાતકો માટે ખૂબ શુભ પરિણામ લાવશે. જો તમે ઘણા લાંબા સમય થી ઘર કે જમીન ખરીદવાનું વિચારી રહ્યા છો, તો આ દિવાળી માં તે ખરીદવા માટે ઉત્તમ સમય છે. જો તમે વ્યવસાય ક્ષેત્રે જોડાયેલા છો તો તમારા માટે આ સમય ખૂબ જ શુભ છે. જો પાર્ટનરશીપ માં વ્યાપાર કરોછો તો પાર્ટનર સાથે મતભેદ થવાના સંકેત છે.

મકર રાશિ

દિવાળી નાં દિવસે શુભ અવસર પર મંગળ મીન રાશિમાં પ્રવેશ કરે છે. જે શુભ ફળ આપશે જણાવી દઈએ કે, મંગળ ઉગ્ર ગ્રહ માનવામાં આવે છે. તમને તે સાહસ અને વીરતા પ્રદાન કરશે. મકર રાશિનાં લોકો બુદ્ધિ અને પરાક્રમ થી પ્રગતિ પ્રાપ્ત કરશે. પરિવાર માં મતભેદ દૂર થશે અને ઘરનાં સદસ્યો સાથે સંબંધો મજબૂત બનશે. તમારી સખત મહેનત નું ફળ મળશે.

 

Advertisement

shreeji1807

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *