ઈંડા ની સાથે આ કોમ્યુનેશન ખાવાથી, ડબલ ઝડપથી ઘટે છે વજન

ઈંડા ની સાથે આ કોમ્યુનેશન ખાવાથી, ડબલ ઝડપથી ઘટે છે વજન

૨૦૨૦ માં થયેલા લોક ડાઉન નાં લીધે દરેક નો વજન વધી ગયો છે. બધાએ આ સમય દરમિયાન ખૂબ જ ખોરાક લીધો છે અને ક્યાંય ફરવા પણ નથી ગયા જો તમે પણ એ લોકોમાંથી એક છો તો ટેન્શન લેવું નહીં આજે તમને ખોરાકની નવા કોમ્યુનેશન વિશે જણાવીશું જે ફોલો કરીને તમે ઝડપથી વજન ઓછું કરી શકો છો તો ચાલો જાણીએ તે સિક્રેટ ફૂડ કોમ્બિનેશન કયા છે.

ઈંડા અને પાલક

વજન ઓછું કરવા માટે ઈંડા ખૂબ જ હેલ્પ કરે છે તેથી જો સવારે નાસ્તામાં લેવામાં આવે તો દિવસ દરમ્યાન પેટ ભરાયેલું રહે છે અને આપણે  બિનજરૂરી ચીજોની કેલરીઝ ખાવાથી બચી જઈએ છીએ તેમાં પ્રોટીનનો સારો સોર્સ હોય છે પરંતુ તેની સાથે પાલક પણ ખાવી જોઈએ એ વજન ખૂબ જ ઝડપથી ઘટાડે છે ઈંડામાં પ્રોટીન અને પાલકમાં આયર્ન મળી રહે છે. તેનાથી જલ્દી વજન ઓછું થાય છે.

સફરજન અને પીનટ બટર

મગફળી થી બનાવેલ પીનટ બટર માં  પ્રોટીનનો સારો સ્ત્રોત છે તેની અંદર ઉપસ્થિત મોનો સૈચું રાઇટેડ અને પોલી સૈચું રાઈટેડ ભૂખને કંટ્રોલ કરે છે એ તમારા મેટાબોલીજમ ને પણ મજબૂત કરે છે. તેની સાથે જો તમે સફરજન લેતા છો તો વજન ઘટવાની પ્રક્રિયા ખૂબ જ ઝડપી થાય છે.

ગ્રીન વેજીટેબલ્સ અને ઓલિવ ઓઇલ

ખોરાકમાં સલાડ અને શાકભાજીનો વધારે ઉપયોગ કરવો જોઈએ. લીલા શાકભાજી માં ફાઇબર વધારે હોય છે જે ભુખને નિયંત્રણમાં રાખે છે. અને તેમાં કેલરી ઓછી હોય છે તેને ખાવાથી લાંબા સમય સુધી પેટ ભરેલું રહે છે જો તમને સલાડ કે શાકભાજીમાં સામાન્ય ઓલિવ ઓઇલ મિક્સ કરો તો તે તમારી વજન ઓછું કરવાની પ્રક્રિયામાં ઝડપ કરે છે.

ઓટ્સ અને બેરી

પ્રોટીન અને ફાઈબરથી ભરપૂર ઓટ્સ ની સાથે એન્ટીઓક્સીડેન્ટ થી ભરેલી બેરી ખાવાથી વજન ખૂબ જ ઝડપથી ઓછું થાય છે આ બંને ને તમારે નાસ્તાના સમયે ખાવાથી વધારે લાભ મળે છે.

ગરમ પાણી અને લીંબુ

આ રીત ઘણા લોકોએ સાંભળી હશે સવારે ખાલી પેટે ગરમ પાણી અને લીંબુ પીવાથી બોડીના ટોકસીન બહાર આવે છે. આ રીત તમને વજન ઓછું કરવા માટે મદદ કરે છે.

ગ્રીન ટી અને લીંબુ

ગ્રીન ટી પીવાથી વજન ઓછું કરવાની વાત તમે સાંભળી હશે પરંતુ તેનાથી વજન ઓછું નથી થતું પરંતુ મેટાબોલિઝમ ને ખૂબ જ ઝડપથી બનાવે છે. ગ્રીન ટીમાં રહેલા એન્ટી ઓકસીડન્ટ્સ કેલેરી બર્ન કરવાનું કામ કરે છે તો તેમાં લીંબુનો રસ મિક્સ કરીએ તો વજન ખૂબ જ ઝડપથી ઓછું થાય છે.

 

shreeji1807

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *