એક અભિનેત્રી માટે ૨૪ વર્ષ મોટી પત્ની સાથે લીધા છૂટાછેડા, પરંતુ આજે એકલા જીવન વિતાવી રહ્યા છે કમલ હાસન

એક અભિનેત્રી માટે ૨૪ વર્ષ મોટી પત્ની સાથે લીધા છૂટાછેડા, પરંતુ આજે એકલા જીવન વિતાવી રહ્યા છે કમલ હાસન

દક્ષિણ ભારત ની ફિલ્મ દ્વારા લાખો લોકોને હૃદયન માં સ્થાન મેળવેલ દિગ્ગજ અભિનેતા નું જીવન ફિલ્મો ની સાથે જ અંગત જીવન ને લઈને પણ ચર્ચા માં રહયું છે. ૬૦ વર્ષ નાં  થઈ ચૂકેલા કમલ હાસન ને બે વાર લગ્ન કર્યા. એ સમય દરમ્યાન તે ૧૧ વર્ષ સુધી લીવ ઇન રિલેશન માં રહ્યા. જો કે આજે તે એકલા જીવન પસાર કરી રહ્યા છે. ચાલો જાણીએ તેનાં જીવન સાથે જોડાયેલી અગત્યની વાતોકમલ હાસન દક્ષિણ ભારતની ફિલ્મોમાં નાં પ્રખ્યાત અભિનેત્રી નાં છે. આઠ વર્ષની નાની ઉંમરથી જ બાળ કલાકાર નાં રૂપમાં તેને  ફિલ્મ કારકિર્દી ની શરૂઆત કરી હતી. ૧૯૬૦ માં બાળ કલાકાર નાં  રૂપમાં ‘કન્ન કરલુમ’ તેની પહેલી ફિલ્મ હતી. તેમજ લીડ એક્ટર નાં  રૂપમાં કમલ ની પહેલી ફિલ્મ વર્ષ ૧૯૭૫ માં જોવા મળી હતી. તે વર્ષમાં  તેમની ફિલ્મ  અપૂર્વ રંગાંગલ આવી હતી.

ફિલ્મ  દરમ્યાન  કમલ હાસને પોતાના થી ૨૪ વર્ષ મોતા કોસ્ટયુમ ડિઝાઇનર વીણા ગણપતિ સાથે લગ્ન કર્યા હતા. લગ્નના સમયે કમલ ની ઉંમર ૨૪ વર્ષની હતી. તમને જણાવી દઈએ કે, વીણા કમલ હાસન માટે કોસ્ટયુમ ડીઝાઇન કરતા હતા. એ સમય દરમિયાન બંને વચ્ચે પ્રેમ થતા બંને એ લગ્ન કરવાનો નિર્ણય લીધો. જોકે આ સંબંધ કોઈ ખાસ મુકામ સુધી પહોંચી ન શક્યો. એક દશક બાદ બંને એકબીજાથી અલગ થઈ ગયા.  ૧૯૮૮ માં બંને એકબીજાથી અલગ થયા.

જણાવામાં આવે છે કે, બંને વચ્ચે દૂરી થવાનું કારણ સારિકા હતા.સારિકા અને કમલ વચ્ચે નજદીકતા વધતા વીણા અને કમલ નાં સંબંધનો અંત આવ્યો હતો. તેઓએ ૧૯૮૮ માં છૂટાછેડા લીધા હતા, તેજ વર્ષમાં સારિકા અને કમલે લગ્ન કર્યા હતા ૧૯૮૮ માં કમલ હાસન અને સારિકા નાં લગ્ન થયા. જોકે તે પહેલા બન્ને કલાકારો લાંબા સમય સુધી લિવ-ઈન રિલેશનમાં રહ્યા હતા. આ સમય દરમ્યાન સારિકા પ્રેગ્નેટ થઈ હતી. આ સ્થિતિમાં કમલ હસન અને સારિકા એ લગ્ન કરી લીધા. પરંતુ આ સંબંધનો અંત પણ ૨૪ વર્ષ પછી આવ્યો. અને બંને ૨૦૧૮ માં અલગ થયા હતા.

સારિકા એ કમલ હાસન ની બે દીકરીઓ ને જન્મ આપ્યો. તેમનાં નામ શ્રુતિ બીજું નામ અક્ષરા છે શ્રુતિ કમલ અને સારિકા ની પહેલી અને અક્ષરા બીજી દીકરી છે. શ્રુતિ અને અક્ષર આ બંને પોતાની માતા જેવા દેખાય છે. જણાવી દઈએ કે કમલ હસન ની વિવાદોથી ભરેલી જિંદગી અહીં જ સમાપ્ત નથી થતી. તેઓ ૨૨ વર્ષ નાના સિમરન બગ્ગા સાથે પણ રીલેશન માં હતા. ત્યાં સિમરન પછી ગૌતમી તડીમ્લ્લા એ પણ તેમનાં જીવન માં એન્ટ્રી કરી હતી.વર્ષ ૨૦૦૫ થી લઇને ૨૦૧૬ સુધીમાં ગૌતમી સાથે લીન ઇન રિલેશનશિપ માં રહ્યા. બાદ ૨૦૧૬ માં ગૌતમી અને કમલ નાં સંબંધનો અંત આવ્યો હતો. આજે ૬૬ વર્ષની ઉંમરે કમલ હાસન એકલા જીવન પસાર કરી રહ્યા છે.

shreeji1807

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *