ફેમસ હીરો હોવા છતાં પણ મહિલા બન્યા હતા, આ ૧૧ સ્ટાર્સ તેનો લેડઝ લુક જોવામાં ખુબ જ મજા પડશે

ફિલ્મોમાં એક સારા કલાકાર એજ હોય છે જે દરેક પ્રકારના રોલ ને સારી રીતે નિભાવી શકે છે. ઘણીવાર ફિલ્મોમાં સ્કિપ્ત ની માંગને લઈને હીરો ને પણ છોકરી બનવું પડે છે. અને આ પ્રકારના રોલ દર્શકો નું ખુબ જ મનોરંજન કરે છે. તેવામાં આજે અમે તમને બોલિવૂડના એવા અભિનેત્રીઓ વિશે જણાવીશું જે મોટા પડદા ઉપર મહિલાઓની ભૂમિકા નિભાવી ચુક્યા છે. એવામાં ઘણા તો મહિલાના આઉટફિટમાં એટલા સુંદર લાગતા હતા કે તેને જોઈને ખ્યાલ જ ન આવે કે તે મહિલા નથી. અન્ય પર આ રોલ શૂટ થઈ રહ્યો નહતો.
શાહરુખ ખાન
કરોડો છોકરીઓના ક્રશ શાહરુખ ખાન પોતે પણ એક છોકરી બન્યા હતા. જોકે તે ડુપ્લિકેટ ફિલ્મમાં છોકરીના ગેટઅપમાં જોવા મળ્યા હતા. આ ઉપરાંત ઘણા એવોર્ડ્સ દરમિયાન મહિલાઓના ડ્રેસ પહેરી ચૂક્યા છે.
આમિર ખાન
આમિર ખાન સીરીયલ ફિલ્મ ને મજેદાર ફિલ્મ બનાવે છે તેમને જોઈને વિશ્વાસ નહીં આવે પરંતુ ‘બાજી’ ફિલ્મોમાં તે છોકરીના વેશભૂષામાં જોવા મળ્યા હતા. તેની સાથે તે કલકત્તાના એક વિજ્ઞાપન માં પણ એક મહિલા બન્યા હતા.
સલમાન ખાન
દબંગ સલમાન ખાન ને છોકરીના વેશમાં ઇમેજિંગ કરવા ખૂબ જ મુશ્કેલ છે. જોકે ભાઈજાન ૨૦૦૬ માં ‘જાનેમન’ ફિલ્મમાં એક સુંદર છોકરી બન્યા હતા. જોકે આ આઉટ ફીટ માં પણ તે એક છોકરા જેવા જ લાગતા હતા.
ગોવિંદા
ગોવિંદા ને આપણે મોટા પડદા પર ઘણી વાર છોકરીના રૂપમાં જોયા છે. તેની આ ટેલેન્ટ પર એક ફિલ્મ પણ આવી હતી. અને ‘આંટી નંબર વન’ ગોવિંદા જ્યારે પણ છોકરી બ્નેચે ત્યારે તેનું લુક ખુબ જ મજેદાર હોય છે.
સંજયદત
આપણા સંજુબાબા ને છોકરી બનવું પસંદ નથી. પરંતુ ફિલ્મની સ્ટોરી ને ડિમાન્ડ ને લઈને તેમને છોકરી બનવા પર મજબૂર થવું પડ્યું હતું.
કમલ હાસન
‘ચાચી ૪૨૦’ ફિલ્મ તો તમને યાદ હશે કે, આમાં કમલ હાસન એ ચાચીની ભૂમિકા એવી રીતે નિભાવી હતી કે એક સેકન્ડ માટે દર્શકો ભૂલી જ ગયા હતા. કે સ્ક્રીન પર દેખાઈ રહેલ મહિલા અસલ માં એક પુરુષ છે.
સેફ અલી ખાન
પટોડી ખાનદાન નાં નવાબ પણ ‘હમસફર’ ફિલ્મમાં છોકરીના રૂપમાં જોવા મળ્યા હતા. જોકે તેમના પર છોકરી નો લુક ખૂબ જ અજીબ લાગતો હતો.
રિતેશ દેશમુખ
ગોવિંદા અને કમલ હાસન પછી રિતેશ મહિલાઓની ભૂમિકા નિભાવવામાં એક્સપર્ટ છે. ‘હમશકલ’ અને ‘અપના સપના મની મની’ માં તેઓ એક છોકરી નાં રૂપમાં જોવા મળ્યા હતા.
અમિતાભ બચ્ચન
એંગ્રી યંગ મેનના નામથી બોલિવૂડમાં ફેમસ અમિતાભ બચ્ચન સ્ટોરી ની માંગને લઇ ને ફિલ્મ નાં એક ગીતમાં છોકરીના રૂપમાં જોવા મળ્યા હતા.
સુનીલ ગ્રોવર
કોમેડી માટે ઓળખવામાં આવતા સુનીલ ઘણી વાર છોકરીના રૂપમાં જોવા મળ્યા છે. જોકે કપિલ શર્મા શો માં ગુત્થી અને રીન્કુ ભાભી ની ભૂમિકા ખૂબ જ પોપ્યુલર થઈ હતી.
શશી કપૂર
દાદાસાહેબ ફાલકે પુરસ્કાર મેળવનાર શશી કપૂર પણ એકવાર ફિલ્મ ની સ્ટોરી ની માંગને લઈને છોકરી બન્યા હતા.