ગર્ભવતી અવસ્થા માં ભાભી એ દિયર સાથે લીધા સાત ફેરા, કહ્યું પતિ ને નહીં દિયર ને કરું છું પ્રેમ

બિહાર નાં બેતીયા ગામની પંચાયતે ગર્ભવતી મહિલા નાં લગ્ન તેનાં દિયર સાથે કરાવી દીધા. સમાચારો મુજબ પંચાયત એ શિવ મંદિર માં બંનેનાં લગ્ન કરાવ્યા. અને તે સમય દરમ્યાન ઘણા લોકોએ ત્યાં હાજરી આપી હતી. બધાએ ખુશ થઈને તે બંનેને આશીર્વાદ પણ આપ્યા. જણાવવામાં આવે છે કે, મજોલિયા થાણા ક્ષેત્ર નાં ગુરચુરવા ગામમાં રહેતા ર પુનિતા કુમારી નાં ચાર વર્ષ પહેલાં જ લગ્ન થયા હતા. પરંતુ પુનિતા કુમારી આ લગ્ન થી ખુશ ન હતા. લગ્ન બાદ તેને તેનાં દિયર સાથે પ્રેમ થઈ ગયો. દિયર માટે તેણી એ તેનાં પતિને છોડી દીધા. પુનિતા કુમારી નાં આ નિર્ણય માં ગામ નાં લોકો અને પુનિતા કુમારી નાં પરિવાર નાં સભ્યો એ તેનો સાથ આપ્યો.પુનિતા કુમારીએ પોતાનાં દિયર રાકેશ કુમાર પંડિત સાથે શિવ મંદિર માં લગ્ન કર્યા. તેઓ નાં આ લગ્ન માટે પંચાયતે પણ મંજૂરી આપી. પુનિતા એ જણાવ્યું કે તે તેનાં દિયરને જ પ્રેમ કરે છે અને તેની સાથે જ રહેવા માંગે છે. જ્યારે આ વાત પરિવાર નાં સભ્યો અને ગામ નાં લોકો ને ખબર પડી ત્યારે પંચાયત ની બેઠક બોલાવવામાં આવી. તેઓનાં લગ્ન કરાવાનો નિર્ણય લેવામાં આવ્યો. પુનીતા કુમારી નો એક પુત્ર છે. અને તે સાત મહિના ની ગર્ભવતી છે. રાકેશ કુમાર પંડિત નાં કહેવા મુજબ આ બંને બાળકો તેના જ છે.
જાણકારી મુજબ ચાર વર્ષ પહેલા હરી દર્શન પંડિત નાં મોટા પુત્ર સાથે થાણા ક્ષેત્ર નાં બસાડા ગામ ની પુનીતા કુમારી નાં લગ્ન કરવામાં આવ્યા હતા. લગ્ન પછી જ્યારે પુનિતા પોતાનાં સાસરે આવી ત્યારે તેને તેના દિયર સાથે પ્રેમ થઈ ગયો. દિયર રાકેશકુમાર પંડિત ને પણ તેની ભાભી સાથે પ્રેમ થઈ ગયો. અને તેઓ બંને વચ્ચે પ્રેમ સંબંધો શરૂ થઈ ગયા. તે સમય દરમ્યાન પુનિતા માં બની અને તેને એક બાળક ને જન્મ આપ્યો. ચાર વર્ષ સુધી બધું આમ જ ચાલતું રહ્યું અને ત્યાર પછી પુનિતા ફરીથી ગર્ભવતી થઈ. ત્યારે પુનિતા અને તેનાંદિયર રાકેશકુમાર પંડિતે એકબીજા સાથે લગ્ન કરવાનો નિર્ણય લીધો. જેમાં તેનાં પરિવાર નાં સભ્યોએ તેઓનો સાથ આપ્યો. પુનિતા કુમારી એ જણાવ્યું કે અમારા બંને વચ્ચે ચાર વર્ષ થી પ્રેમસંબંધ ચાલી રહ્યો છે. દોઢ વર્ષનું બાળક અને ગર્ભ માં રહેલ બાળક પણ રાકેશકુમાર પંડિત નાં જ છે. આ વાત જાણીને પરિવાર નાં સભ્યો તથા પંચાયતે બંને નાં લગ્ન કરાવાનો નિર્ણય લીધો.