ઘર માટે સૌભાગ્યશાળી માનવામાં આવે છે આ મહિનામાં જન્મેલી યુવતીઓ, લગ્ન બાદ ખુલી જાય છે પતિની કિસ્મત

ઘર માટે સૌભાગ્યશાળી માનવામાં આવે છે આ મહિનામાં જન્મેલી યુવતીઓ, લગ્ન બાદ ખુલી જાય છે પતિની કિસ્મત

હિન્દુ ધર્મશાસ્ત્રોમાં છોકરીઓને માં લક્ષ્મીનું રૂપ માનવામાં આવે છે. તેમજ જ્યોતિષ શાસ્ત્રની વાત કરીએ તો કહેવામાં આવે છે કે, કેટલાક વિશેષ મહિનાઓ માં જન્મેલી છોકરીઓ પર   માં લક્ષ્મીની કૃપા હોય છે. કહેવામાં આવે છે કે, આ છોકરીઓ ઘર પરિવાર અને સસરા વાળા માટે ખૂબ જ લક્કી હોય છે. આ યુવતીઓ નાં પગ દેવી લક્ષ્મીજીનાં પગ માનવામાં આવે છે. તેનાં ચરણ પડતાની સાથે જ ઘરમાં ચારે તરફથી સુખ સમૃદ્ધિ અને ખુશીઓનું વાતાવરણ બની જાય છે. તો ચાલો જાણીએ તે વિશેષ મહિનોઓ વિશે

માર્ચ

 

જ્યોતિષ શાસ્ત્ર મુજબ માર્ચ મહિનામાં જન્મેલી છોકરીઓ તેજ દિમાગ ની હોય છે તેનાં કારણે તે ગમે તેવી પરેશાનીઓ નો ચપટી વગાડતા જ હલ શોધી લે છે. એટલું જ નહીં તેની બુદ્ધિ એટલી તેજ હોય છે કે તેનાં કારણે તે કારકિર્દીમાં પણ સારા એવા મુકામે પહોંચે છે. માટે તેને ક્યારેય પૈસાની કમી રહેતી નથી. સાથે સાથે જ તે પોતાનાં ઘર પરિવારમાં પણ ક્યારેય પૈસાની કમી થવા દેતી નથી. એ પણ માનવામાં આવે છે કે, માર્ચ મહિનામાં જન્મેલી છોકરીઓ પર ભગવાનની વિશેષ કૃપા હોય છે. જયારે તેનાં લગ્ન થાય છે ત્યારે સાસરાવાળા માટે પણ તે ખૂબ જ લક્કી સાબિત થાય છે. આ છોકરીઓ નાં લક તેમનાં પાર્ટનર માટે ખૂબ જ ફાયદાકારક રહે છે.

જુલાઈ

જુલાઈમાં જન્મેલી છોકરીઓ પોતાના ઘર પરિવાર માટે ખૂબ જ લક્કી સાબિત થાય છે. આ યુવતિઓ વિશે કહેવામાં આવે છે કે તેની બુદ્ધિ ખૂબજ તેજ હોય છે તેના કારણે તે સમાજમાં ખૂબ જ નામ કમાઈ છે એટલું જ નહીં તેની કારકિર્દીમાં પણ તે ખૂબ જ માન સન્માન મેળવે છે. જુલાઈ મહિનામાં જન્મેલ યુવતિઓ દઢ નિશ્ચયી હોય છે તે કોઈપણ વસ્તુ એક વાર વિચારી લે છે તે મેળવીને જ રહે છે. ચાંદી તેજ દિમાગ અને દ્રઢ નિશ્ચયથી તે ઇચ્છા મુજબની સફળતા પામે છે. તેની સફળતાની સાથે પરિવારનું નામ પણ રોશન કરે છે.

સપ્ટેમ્બર

સપ્ટેમ્બર મહિનામાં જન્મેલી છોકરીઓ તેજ બુદ્ધિ વાળી સાથે જ કોઈ પણ કામ કરતા પહેલાં ખૂબ જ સમજી વિચારીને આગળ વધવા વાળી હોય  છે. તે પોતાની બુદ્ધિ અને વિવેક થી દરેક પરેશાની ને જલ્દીથી હલ કરી લે છે. એટલું જ નહીં આ છોકરીઓ ઘર અને ઓફિસ બંને માં સારો તાલમેલ બનાવીને ચાલે છે. આ છોકરીઓ ઘર પરિવાર નાં સદસ્યો અને પોતાના લાઈફ પાર્ટનર ની નાની-નાની જરૂરિયાતોનો ખૂબ જ ખ્યાલ રાખે છે. સાથે જ આ છોકરી હંમેશા કોશિશ કરે છે કે, પોતાની વ્યક્તિ કોઈ પરેશાનીમાં ન ફસાઈ.

નવેમ્બર

નવેમ્બર મહિના માં જન્મેલી છોકરીઓ ખૂબ જ કેરિંગ નેચર વાળી હોય છે. સાથે જ કોઈ પણ પરિસ્થિતિમાં ખૂબ જ જલ્દી એક્જેસ્ટ કરી લે છે. આ છોકરીઓ કોશિશ કરે છે કે ઘર પરિવાર નાં સભ્યો વચ્ચે સંબંધો સારા રહે. કહેવામાં આવે છે કે, આ યુવતિઓ નાં હોવાથી ઘર પરિવાર નું વાતાવરણ ખુબ જ સુંદર રહે છે. જ્યોતિષ માન્યતા અનુસાર તે પોતાના પિયર માટે સારી દીકરી અને સસરા માટે તે ખૂબ જ સારી વહુ સાબિત થાય છે. તેજ દિમાગ હોવાને કારણે તે પોતાનાં જીવનમાં ખૂબ જ પ્રતિષ્ઠા મેળવે છે. એટલું જ નહીં તે સફળતા નાં દરેક શિખરો સર કરે છે. એવામાં તેને ક્યારેય આર્થિક તંગી રહેતી નથી.

 

shreeji1807

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *