IAS નાં ઇન્ટરવ્યૂ માં પૂછવા માં આવેલા આ સવાલ થી તમે વિચાર માં પડી જશો આઠ ને આઠ વાર લખવા થી જવાબ ૧000 આવે કઈ રીતે થઈ શકે આવું

IAS  નાં ઇન્ટરવ્યૂ માં પૂછવા માં આવેલા આ સવાલ થી તમે વિચાર માં પડી જશો આઠ ને આઠ વાર લખવા થી જવાબ ૧000 આવે કઈ રીતે થઈ શકે આવું

આજનાં સમયમાં દરેક વ્યક્તિ ને IAS ઓફિસર બનવું હોય છે. જો તમે IAS અધિકારી બનવા ઈચ્છતા હોવ તો તમે જાણતા હશો કે આમાં ખૂબજ કઠિન પરીક્ષાઓ આપવાની હોય છે. IAS બનવા માટે UPSC ની પરીક્ષા આપવી પડે છે. UPSC ની પરીક્ષા દેશની સૌથી મુશ્કેલ પરીક્ષાઓ માંની એક માનવામાં આવે છે. આ પરીક્ષા જેટલી મુશ્કેલ છે તેથી પણ વધારે મુશ્કેલ તેનું ઇન્ટરવ્યૂ છે. UPSC નાં ઈન્ટરવ્યૂમાં એવા મુશ્કેલ સવાલો પૂછવામાં આવે છે કે જેનાથી પરીક્ષાર્થી નું મગજ કામ કરતું બંધ થઈ જાય છે. ઈન્ટરવ્યૂ આપનાર નાં હાજર જવાબી અને આઈક્યૂ ની ચકાસણી કરવા માટે યુક્તિ સભર પ્રશ્નો પૂછવામાં આવે છે. આજે અમે IAS ઇન્ટરવ્યૂ નાં કેટલાક પ્રશ્નો અને જવાબો જણાવવા જઈ રહ્યા છીએ જેનાથી તમારા જનરલ નોલેજમાં વધારો થશે.

Advertisement

સવાલ- હાથી નું વજન કેટલું હોય છે?

જવાબ- આ સવાલ જનરલ નોલેજ નો છે તમને જણાવી દઈએ કે હાથી ભારતમાં જોવા મળે છે. હાથીઓ નું વજન સરેરાશ પાંચ હજાર કિલોગ્રામ સુધીનું હોય છે. આફ્રિકન હાથીઓ નું વજન છ હજાર કિલો ગ્રામ હોય છે. જ્યારે હાથી તેની યુવાની માં હોય છે ત્યારે તેનું વજન બે હજાર કિલોથી 6500 સુધી બદલાય છે.

સવાલ- કયા ગ્રહ પર સૌથી વધારે ચંદ્ર છે?

જવાબ- આ સવાલનો સાચો જવાબ ગુરુ ગ્રહ છે. આપને જણાવી દઇએ કે વર્ષ ૨૦૦૯ માં ગુરુ એટલે કે ગુરુ ગ્રહ માં કુલ ૬૩ ચંદ્ર જોવા મળ્યા હતા. અને આગામી સમયમાં વધુ ચંદ્ર મળી આવવાની સંભાવના છે.

સવાલ- એવી કઈ વસ્તુ છે જે પહેરનાર પોતાનાં માટે ખરીદી શકતો નથી. એટલે કે પોતે જ પોતાના માટે ખરીદી શકતો નથી?

જવાબ- કફન

સવાલ- ગ્રેટ ખલી નું પૂરું નામ શું છે?

જવાબ- “દિલીપ સિંહ રાણા” ગ્રેટ ખલી નું પૂરું નામ છે.

સવાલ-જ્યારે કોઈ પ્રકારની ઘમાલ થાય છે ત્યારે સરકાર ઇન્ટરનેટ કેવી રીતે બંધ કરી દે છે ?

 

જવાબ- તમારા માંથી ઘણા એવા લોકો હશે જેને એ વાતની ખબર નથી હોતી કે સરકાર ઇન્ટરનેટ કેવી રીતે બંધ કરે છે તો ચાલો અમે તમને જણાવીએ સરકાર ઇન્ટરનેટ કેવી રીતે બંધ કરી છે. સરકાર ઇન્ટરનેટ સર્વિસ આપતી કંપનીઓ ને ઇન્ટરનેટ સપ્લાય બંધ કરવાની સૂચના આપે છે. અને જો સરકારી ટેલીકોમ કંપની હોય તો તેવી પરિસ્થિતિમાં પૂરે પુરું નિયંત્રણ સરકાર નાં હાથમાં રહે છે. ખાનગી કંપનીઓ નાં લાયસન્સ સરકાર જ કરે છે આથી જ્યારે સરકાર કોઈપણ પ્રકાર નો વાદવિવાદ થાય ત્યારે ઈન્ટરનેટ સેવાઓ બંધ કરી દેછે.

સવાલ- પરમવીર ચક્ર ની સ્થાપના ક્યારે થઈ હતી?

જવાબ- પરમવીર ચક્ર ની સ્થાપના 26 જાન્યુઆરી ૧૯૫૦ માં થઈ હતી.

સવાલ- કયા જાનવરો માહવારી એટલે કે તે પીરીયડ્રસ માં થાય છે.

જવાબ- આપણે બધાએ સાંભળ્યું છે કે માહવારી મનુષ્ય માં થાય છે પરંતુ ઓછા લોકો હશે કે જે જાણતા હશે કે માહવારી પ્રાણીઓ માં પણ થાય છે આ માનવી  ઉપરાંત ચિમ્પાન્જી, હાથીઓ, બિલાડીઓ અને ચામાચીડિયા માં માહવારી આવે છે.

સવાલ- એવી કઈ વસ્તુ છે જેનો કોઈ પડછાયો હોતી નથી

જવાબ- રસ્તો

સવાર- ૮ ને ૮ વખત લખવાથી જવાબ ૧000 કઈ રીતે આવશે?

જવાબ- ૮૮૮+૮૮+૮+૮+૮=૧૦૦૦

Advertisement

shreeji1807

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *