જાણો ફળો ઉપર સ્ટીકર શા માટે લગાવવામાં આવે છે, તેનાં વિશે જાણીને તમારા હોશ ઉડી જશે

એક સારા સ્વાસ્થ્ય માટે શાકભાજી ની સાથે ફળોનું સેવન પણ કરવું જોઈએ. તમે દરેકે ઘણા પ્રકાર નાં ફળો ખાધા હશે જ્યારે આપણે બજારમાંથી ફળો ખરીદીને લાવીએ છીએ ત્યારે આપણે નોટિસ કર્યું હશે કે, તેની ઉપર એક સ્ટીકર લગાડવામાં આવે છે. એવામાં તમને ક્યારેક વિચાર આવે છે કે, આ સ્ટિકર નો મતલબ શું થાય છે અને તેને શામાટે લગાવવામાં આવે છે ચાલો જાણીએ તેના વિશે.ફળો ઉપર લગાવવામાં આવતા સ્ટીકર કે લેબલ પર કોડ હોય છે. આ કોર્ડ ચાર-પાંચ ડિજિટ નાં અંકોનાં હોય છે. આ કોર્ડ અલગ-અલગ પ્રકાર નાં હોય છે જે દર્શાવે છે કે, તમને વેચવામાં આવેલ ફળ કઈ ગુણવત્તાનું છે. કોર્ડ વાંચીને તમે ફળો વિશે ઘણું જાણી શકો છો તો જાણે ચાલો જાણીએ ફળો ઉપર સ્ટીકર નાં રૂપમાં લગાવવામાં આવતા કોડ નો સાચો મતલબ શું છે.
૪ ડિજિટ વાળા કોડ
ફળો પર લગાડવામાં આવેલ કોડ પીએલયુ એટલે કે પ્રાઇસલુક અપ કહેવામાં આવે છે. જે ફળ ઉપર ૪ ડિજિટ વાળા કોડ હોય છે તેવા ફળો ખાવાથી બચવું જોઈએ. આ ૪ ડિજિટ વાળા કોડ જણાવે છે કે, તેને ઉગાડવા માટે કિટનાશક અને કેમિકલનો ઉપયોગ કરવામાં આવ્યો છે. એવામાં એ તમારા પર છે કે આ ફળો ખાવા જોઈએ કે નહીં.
૫ ડિજિટ વાળા કોડ
પ ડિજિટ વાળા કોડ બે પ્રકાર નાં હોય છે તેમાં પહેલા ટાઈપ નાં હોય છે તે નંબર ૮ થી શરૂ થાય છે. જો પ ડિજિટ ના કોડ વાળા સ્ટીકર નાં કોડ ૮ નંબર થી શરૂ થતા હોય તો સમજી જવું કે આ ફળ જૈવિક રીતે ઉગાડવામાં આવ્યા છે. આ ફળોને જેનેટેકલી રૂપથી મોટી ફાઇ કરી શકો છો.
૭ નંબર થી શરૂ થતા કોડ
ફળ પર લગાવવામાં આવેલ પ ડિજિટ નો કોડ ૭ નંબર થી શરુ થતો હોય તો સમજી જવું કે આ ફળ પણ જૈવિક એટલે કે, ઓર્ગેનિક રૂપથી ઉગાડવામાં આવે છે. પરંતુ આ ફળો ને તમે જેનેટિકલી રૂપથી મોડીફાઇ નહીં કરી શકો.હવે તમે બીજી વાર માર્કેટમાં ફળ ખરીદવા માટે જાઉં તો પહેલા તેના પર લાગેલ સ્ટીકર નો કોડ ધ્યાનથી જોજો અમારી સલાહ માનો તો ૪ ડિજિટ વાળા ફળ ખરીદવા થી બચવું. તેને કીટનાશક અને કેમિકલ દ્વારા ઉગાડવામાં આવે છે. ૫ ડિજિટ કોડ વાળા ફળ સ્વાસ્થ્ય માટે ખૂબ જ સારા રહે છે. કારણ કે, તે ઓર્ગેનિક રૂપથી તૈયાર કરવામાં આવે છે.