જ્યારે બોની કપૂરે પોતાની નાની દીકરી ખુશી ને કિસ કરી ત્યારે ગુસ્સામાં જાનવી એ કહી આ વાત

જ્યારે બોની કપૂરે પોતાની નાની દીકરી ખુશી ને કિસ કરી ત્યારે ગુસ્સામાં જાનવી એ કહી આ વાત

પુરા દેશમાં દિવાળી નો તહેવાર ધામધૂમ થી ઉજવવામાં આવિયો. સામાન્ય થી લઈને ખાસ દરેક લોકો એ આ તહેવારને ખૂબ સારી રીતે ઉજવી રહ્યા છે. જોકે કોરોના વૈશ્વિક મહામારી ના કારણે આ તહેવાર ની  થોડી મજા બગડી જરૂર છે. પરંતુ દરેકે પોતપોત નાં અંદાજમાં દિવાળી સેલિબ્રેટ કરી છે. આમાં બોલિવૂડ નાં સિતારાઓ એ પણ પોતાની દિવાળી ખૂબ ધામધૂમ થી મનાવી હતી. એમાં બોની કપૂર અને તેની બંને દીકરીઓ જાનવી કપૂર અને ખુશીકપૂર પણ શામિલ છે.જાનવી અને ખુશી એ પોતાનાં પપ્પા બોની કપૂરની સાથે પહેલા તેમની ઓફિસમાં પૂજા કરી અને ત્યારબાદ દાદી નિર્મલા કપૂર નાં આશીર્વાદ લેવા તેનાં ઘરે પહોંચ્યા. જાનવી એ દિવાળી નાં દિવસ નાં થોડાં ફોટોસ પોતાનાં સોશિયલ મીડિયા પર શેયર કરી છે. જેમાં તે ખુબ જ સુંદર દેખાય છે. અને આ ફોટો આ દિવસોમાં સોશિયલ મીડિયા પર આગની જેમ વાયરલ થઇ રહી છે. ચાલો જાણીએ આખરે શું છે આ ફોટોમાં ખાસ

જાનવી એ શેયર કરી દિવાળી સેલિબ્રેશન ની ખાસ ફોટોસ

હકીકતમાં જાનવી એ પોતાનાં ઈન્સ્ટાગ્રામ એકાઉન્ટ માં થોડી ફોટો શેયર કરી છે. તેમાં બોની કપૂર ક્રીમ કલર નાં ડ્રેસમાં જોવા મળે છે. અને ખુશીએ ડાર્ક બ્લુ કલર નો ડ્રેસ પહેર્યો છે. જેમાં તે ખૂબ જ ખૂબસૂરત લાગે છે. ત્યાં જ જાનવી પીળા કલરની સાડી માં ખૂબ સ્ટાઇલિશ અને ડ્રેશીગ લાગી રહી છે.મહત્વપૂર્ણ છે કે, જાનવી એ જે ફોટો શેયર કરી છે. તેમાં પહેલી ફોટોમાં બોની કપૂર પોતાની બંને દીકરીઓ સાથે પ્રેમ દર્શાવતા જોવા મળે છે. બીજી ફોટોમાં ખુશી અને જાનવી ની જબરજસ્ત કેમેસ્ટ્રી જોવા મળે છે. ત્રીજી ફોટોમાં જાનવી પોતાનાં પપ્પા બોની કપૂર સાથે જોવા મળે છે. અને ચોથી ફોટોમાં બોની કપૂર પોતાની દીકરી ખુશી પ્રત્યે પ્રેમ જ દર્શાવી રહ્યા છે. અને આ ફોટોને જોઈને જાનવી મોઢું બગાડી રહી છે.ફોટો શેયર કરતી વખતે જાનવી એ કેપ્શન માં લખ્યું હતું. સ્પેમિગ માટે માફ કરો. ત્યાં જ એક બીજા ફોટોમાં તેઓએ લખ્યું છે. જ્યાં સુધી હું મારી બહેન ને હેરાન નથી કરી કરતી ત્યાં સુધી મારો દિવસ અધુરો રહે છે.

જણાવી દઈએ કે દિવાળી નાં ખાસ અવસર પર જાનવી એ પીળા કલરની સાડી પહેરી હતી. જે મનીષ મલ્હોત્રાએ ડિઝાઈન કરી હતી. સિલ્વર બોર્ડરવાળી આ પીળા કલર ની સાડી  માં જાનવી ખૂબજ સુંદર દેખાય છે. સાથે જ ઓવરસાઈઝ એરીંગ્સ અને ઓપન હેર સ્ટાઇલ અને લાઈટ મેકઅપ તેમની ખૂબસૂરતીમાં ચાર ચાંદ લગાવે છે. તમારી જાણકારી માટે જણાવી દઈએ કે જાનવી હાલમાં ચેન્નઈમાં પોતાની માં શ્રીદેવીનાં ઘરે રહીને આવી છે. જાનવી પોતાની બહેન ખુશી અને તેનાં પપ્પા બોની કપૂર સાથે પાછલા સપ્તાહમાં ગઈ હતી. વર્કફ્રન્ટ ની વાત કરીએ તો, તેમને છેલ્લી વાર ફિલ્મ ગુંજન સક્સેના, ઘ કારગીલ ગર્લ માં જોવા મળી હતી. તેઓની અવનારી ફિલ્મ રુહી આફ્ઝા, તખત અને દોસ્તાનાં ટુ છે. યાદ અપાવી દઇએ કે, જાનવી એ ફિલ્મ ધડક થી પોતાનાં બોલિવૂડ કારકિર્દી ની શરૂઆત કરી હતી. આ ફિલ્મમાં તેનાં ઓપોઝિટ ઈશાન ખટ્ટર હતા.

shreeji1807

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *