જ્યારે સલમાન ખાન નાં કારણે રડી પડ્યા હતા કરણ જોહર, જાણો પૂરી ઘટના વિશે

કરણ જોહરનીબધા જ સારી રીતે ઓળખે છે. તે હિન્દી ફિલ્મોમાં પોતાના શાનદાર કામનાં કારણે ખૂબ જ જાણીતા છે. ફિલ્મ ડાયરેક્ટર, અભિનેતા અને ટેલિવિઝન પર્સનાલિટી છે. કરણ જોહર એવા ડાયરેક્ટર પ્રોડ્યુસર છે કે, જેની ફિલ્મમાં કામ કરવા માટે દરેક અભિનેતા અને અભિનેત્રી દરેક તેની ફિલ્મ તેની ફિલ્મમાં કામ કરવાનું દરેક અભિનેતા-અભિનેત્રીઓ નું સપનું હોય છે. તમને જણાવી દઈએ કે, કરણ જોહર બોલિવૂડ સુપરસ્ટાર સલમાન ખાન ને ખૂબ જ લાઈક કરે છે.
કરણ જોહરને એ ફિલ્મ દિલવાલે દુલ્હનિયા લે જાયેંગે માં સહાયક નિર્દેશકન નાં રૂપમાં ફિલ્મ ઇન્ડસ્ટ્રીઝ માં શરૂઆત કરી હતી. આ ફિલ્મમાં તેમણે શાહરૂખ ખાન નાં મિત્રની ભૂમિકા નિભાવી હતી. પરંતુ તેમને સાચી ઓળખ ફિલ્મ ‘કુછ કુછ હોતા હૈ’ થી મળી હતી. આ ફિલ્મ બ્લોક બસ્ટર સાબિત થઈ હતી. આજે અમે તમને આ લેખમાં માધ્યમથી કરણ જોહરની જિંદગી સાથે જોડાયેલ એક એવી ઘટના વિશે જણાવવા જઇ રહ્યા છીએ જે ખુબજ દિલચસ્પ છે.
તમને જણાવી દઇએ કે, આ ઘટના એ સમયની છે જ્યારે કરણ જોહર એ ફિલ્મી દુનિયામાં એન્ટ્રી કરી હતી. વર્ષ ૧૯૯૮ માં તેમણે ડાયરેક્ટર તરીકે એન્ટ્રી કરી હતી. કરણ જોહર ની પહેલી ફિલ્મ ‘કુછ કુછ હોતા હૈ’ હતી. આ ફિલ્મ એ ખૂબ જ ધમાલ મચાવી હતી. આ ફિલ્મ સ્ક્રીન પર આવતા જ ફિલ્મ ફેન્સ સ્ટાર્સ નાં દિવાના બન્યા હતા.
ફિલ્મ ‘કુછ કુછ હોતા હૈ’ માં શાહરૂખ ખાને રાહુલની ભૂમિકા કરી હતી અને અભિનેત્રી કાજોલે અંજલી ની ભૂમિકા પ્લે કરી હતી. આ ફિલ્મમાં સલમાન ખાન પણ જોવા મળે છે. સલમાન ખાને અમનની ભૂમિકા નિભાવી છે. પરંતુ આ ફિલ્મની શૂટિંગ દરમિયાન એવું બન્યું હતું કે, કરણ જોહર સલમાન ખાન ની સામે રડી પડ્યા હતા. આમ તો કુછ કુછ હોતા હૈ ફિલ્મ કહેતા હૈ માટે દરેક પાત્ર ફિક્સ હતા. પરંતુ એક પાત્ર માટે કરણ જોહરે બોલિવૂડ અભિનેતા સલમાન ખાન ની પસંદગી કરી. જ્યારે ફિલ્મનું શૂટિંગ શરૂ થયું ત્યારે એક ફિલ્મમાં એક વેડિંગ સીન હતો. જેમાં સલમાન ખાને શૂટ પહેરવાનું હતું. પરંતુ સલમાન ખાને કરણ જોહર ને કહ્યુ કે મારી પાસે એક ખૂબ જ સારો આઇડિયા છે. લગ્ન માટે હું ટોન જીન્સ અને ટી-શર્ટ પહેરીશ સલમાન ખાનની આ વાત સાંભળીને તે ખૂબ જ હેરાન થઈ ગયા. અને તેમને લાગ્યું કે, કદાચ સલમાન તેમની મજાક કરી રહ્યા છે.
ફિલ્મ નું શૂટિંગ શરૂ થયુ ત્યારે કરન જોહરે સલમાન ખાને કહ્યું કે, તમારે શૂટ પહેરવાનું છે. પરંતુ સલમાન ખાને તેની વાત ન માની. સલમાન ખાને કહ્યું કે, તેમનો આઈડિયા એકદમ ડિફરન્ટ છે. પરંતુ કરણ જોહર આ સાંભળીને ખૂબ જ હેરાન રહી ગયા. કરણ જોહર સલમાન ખાન ની આગળ રડવા લાગ્યા હતા. અને કરણ જોહરે કહ્યું હતું કે, આ મારી પહેલી ફિલ્મ છે પ્લીઝ મારી પહેલી ફિલ્મમાં આવું ના કરો. જ્યારે સલમાન ખાને કરણ જોહર ને આમ પરેશાન જોયા ત્યારે તેને કહ્યું કે, હા હું શૂટ પહેરીશ પણ તમે રડો તમે પરેશાન ન થાઓ આ ઘટના કરણ જોહરે એક ઇન્ટરવ્યૂ દરમિયાન જણાવી હતી.