ખૂબ સુખી રહે છે નવેમ્બર મહિના માં લગ્ન કરવા વાળા કપલ, જાણો બાકી નાં મહિના માં લગ્ન કરવા વાળા નાં હાલ

તમે ક્યારેય વિચાર્યું છે લગ્ન પછી તમારું જીવન કેવું રહેશે. આ વાત તેનાં પર નક્કી થાય છે કે તમે લગ્ન કયા મહિનામાં કર્યા છે. દરેક મહિના ની એક વિશેષ રાશિ હોય છે. જેનો તમારા જીવન પર પ્રભાવ પડે છે. તે પરથી તમારું લગ્નજીવન કેવું રહેશે તે નક્કી થાય છે.
જાન્યુઆરી
આ મહિના માં લગ્ન કરવા વાળા પર કુંભ રાશિ નો પ્રભાવ પડે છે. આ લોકો જીવન માં ખુશ રહે છે. તેમની વચ્ચે ખૂબ સમજણ રહે છે. તેઓ વચ્ચે ખુબ વિશ્વાસ રહેછે.તેની મેરેજ લાઇફ માં રોમાન્સ જીવંત રહે છે.
ફેબ્રુઆરી
આ મહિના માં લગ્ન કરવા વાળા પર મીન રાશિ નો પ્રભાવ પડે છે. તેનું લગ્ન જીવન ઘણી ભાવનાઓ થી ભરેલું રહે છે. તેઓ લગ્ન પ્રત્યે પોતાની જવાબદારી ખૂબ સારી રીતે નિભાવે છે. તેની જોડી માં એ જોવા મળે છે કે પતિ-પત્ની માંથી કોઈ એક વધારે વફાદાર હોય છે. યુનિવર્સિટી ઓફ મેલબોર્ન માં નાં એક રિસર્ચ મુજબ આ મહિનામાં વેલેન્ટાઈન ડે નાં દિવસે થયેલ લગ્ન તુટવાનાં ચાન્સ ૧૮ થી ૩૬ ટકા હોય છે.
માર્ચ
માર્ચ મહિના પર મેષ રાશિ ની અસર પડે છે. આ મહિના માં થયેલ લગ્ન જીવન માં ઉતાર-ચઢાવ આવે છે. મતલબ કે તેના સારા અને ખરાબ દિવસો મિક્સ રહે છે. તેનાં વચ્ચે કોઈ નાની-મોટી વાતમાં પણ વાદવિવાદ થયા કરે છે.
એપ્રિલ
વૃષભ રાશિ ની આ મહિના માં લગ્ન કરવા વાળા પર અસર પડે છે. તેના જીવનસાથી ડોમેસ્ટ્રીક સ્વભાવ નાં હોય છે જ્યારે બીજા એકદમ શાંત સ્વભાવ નાં આ રીતે તેનું લગ્નજીવન નું બેલેન્સ બની રહે છે. તેમની સેક્સ લાઇફ સારી રહે છે.
મે
આ મહિના નાં લગ્ન પર મિથુન રાશિ ની અસર પડે છે. તેમનું લગ્નજીવન મીક્સ રહે છે. મતલબ કે, તેમનો લગ્ન સંબંધ સફળ પણ થઈ શકે છે ને અસફળ પણ થઈ શકે છે. બંને ના ચાન્સ બરાબર રહે છે. આ બંને નાં સ્વભાવ પર નિર્ભર રહે છે.
જૂન
જૂન મહિના પર કર્ક રાશિ નો પ્રભાવ પડે છે. જેથી આ લગ્નજીવન પ્રેમ અને ભાવનાઓ થી ભરેલું રહે છે. આ લોકો એકબીજા સાથે ખૂબ જ સમજીને રહે છે. અને એકબીજા માટે કેરિંગ હોય છે. તેમનું લગ્નજીવન સફળ રહે છે.
જુલાઈ
જુલાઈ મહિના પર સિંહ રાશિ નો પ્રભાવ પડે છે. આ દંપતી પોતાનાં લગ્નજીવન ને સફળ બનાવવા માટે પૂરી કોશિશ કરે છે. તેઓ નું એકબીજા પ્રત્યેનું આકર્ષણ લાંબા સમય સુધી રહે છે. તેઓ તેમનાં લગ્ન જીવન થી સંપૂર્ણ રીતે સંતુષ્ટ રહે છે. દરેક સુખ-દુઃખમાં એકબીજા નો સાથ આપે છે.
ઓગસ્ટ
આ મહિના પર લગ્ન કરવાથી કન્યા રાશિ નો પ્રભાવ પડે છે. આ લોકો પારિવારિક બને છે. તેઓ ને સંતાન વધારે હોય છે. તેઓ એકબીજા ની પસંદ અને નાપસંદ નો ખૂબ ખ્યાલ રાખે છે. તેનો સંબંધ એકદમ મજબૂત હોય છે.
સપ્ટેમ્બર
આ મહિનામાં લગ્ન કરવા થી તુલા રાશિ નો પ્રભાવ પડે છે. તેમનાં વચ્ચે લડાઈ ઝઘડા કાયમ રહે છે. અને મતભેદ રહેછે. પરંતુ પછી થી તેઓ બંને એક જ થઈ જાય છે. તેની વચ્ચે આ એક સારો તાલમેલ હોય છે.
ઓક્ટોબર
આ રાશિ પર વૃશ્ચિક રાશી નો પ્રભાવ પડે છે. આ મહિનામાં લગ્ન કરવા વાળા દંપતી દરેક સુખ-દુઃખ માં એકબીજા નો સાથ આપે છે. તેની લાઈફ માં રોમાંસ લાંબા સમય સુધી રહે છે અને તે એકબીજાને ખૂબ જ પ્રેમ કરે છે.
નવેમ્બર
આ મહિના માં લગ્ન કરવા વાળા પર ધન રાશિ નો પ્રભાવ પડે છે તે એકબીજા ની કમજોરી ને સમજી ને પ્રેમ થી સંબંધ નિભાવે છે. આ લોકો માટે પ્રેમ ખૂબ જ મહત્વપૂર્ણ હોય છે. આ લોકો હંમેશા સુખી રહેછે.
ડિસેમ્બર
આ મહિના પર મકર રાશિ નો પ્રભાવ પડે છે. આ લોકો એકબીજા ને પ્રેમ તો કરે છે પરંતુ ઇન્વેસ્ટમેન્ટ અને પોતાની સેવિંગ ને વધારે મહત્વ આપે છે. તેના વચ્ચે રોમાન્સ ખૂબ જ ઓછો રહે છે.