મંગળ નાં આ પરિવર્તન થી આ ૫ રાશિનાં જાતકો ને મળશે બમ્પર ફાયદો, દિવાળી માં પલટી મારશે કિસ્મત

મંગળ નાં આ પરિવર્તન થી આ ૫ રાશિનાં જાતકો ને મળશે બમ્પર ફાયદો, દિવાળી માં પલટી મારશે કિસ્મત

દેશ-દુનિયા માં આ સમયે દિવાળી નો મહાપર્વ ખૂબ ધામધૂમ થી ઉજવાઈ રહયો છે. ૫ દિવસનો દિવાળી મહોત્સવ શરૂ થઇ ચૂક્યો છે. આ ૫ રાશિનાં જાતકો સીધા પ્રભાવિત થવાના છે. દિવાળી નાં આગમન ની સાથે જ મંગળ દેવ મીન રાશિમાં ગતિ કરવાનાં છે. જ્યારે શનિ અને દેવગુરુ બૃહસ્પતિ પોતાની સ્વરાશિમાં સ્થિર રહેશે. નીચે જણાવેલ ૫ રાશિનાં જાતકો પર ખૂબ જ પ્રભાવ પડશે. તો ચાલો આ જાણીએ આ રાશિઓ કઈ છે. અને આ સમય દરમ્યાન તેનાં પર કેવો પ્રભાવ પડશે. આ રાશીનાં જાતકો માટે શુભ પરિણામ નો સમય આવી રહ્યો છે.

Advertisement

કર્ક રાશિ

કર્ક રાશિનાં જાતકો દ્વારા લેવામાં આવેલા નિર્ણય તેના પક્ષ માં રહેશે. ત્યાં જ કાર્યસ્થળ પર તમારા કામની પ્રશંસા કરવામાં આવશે. સાથે જ તમે જોઈ શકશો કે, આ સમય દરમ્યાન તમારા સાહસ પરાક્રમ માં વધારો થશે. ધર્મ અને કર્મ ની બાબતમાં પ્રમુખતા થી હિસ્સો લેવા માં યોગદાન હશે. જો તમે કોઈ જમીન, મકાન કે મિલકત ને લીધે પરેશાન હશો, તો તેમાં તમે અવશ્ય વિજય પ્રાપ્ત કરશો. સાથેજ  નોકરી માટે જો કોઇ અરજી કરી હશે તો તેનો નિર્ણય તમારા પક્ષમાં આવશે. જલ્દી જ તમને કોઇ સારી નોકરી મળવાની સંભાવના છે.

મિથુન રાશિ

વ્યાપારમાં સફળતા મળશે. વેપાર ને લગતા દરેક નિર્ણયોમાં તમને સફળતા પ્રાપ્ત થશે. મિથુન રાશિનાં જાતકો માટે સમય ફાયદાકારક છે. આ સમયે તમારા રોકાયેલા નાણા પરત આવશે સાથે જ તમારા આવકનાં સાધનોમાં વૃદ્ધિ થશે. નવું વાહન ખરીદવા ઇચ્છતા હશો તો આ કામમાં તમને સફળતા અવશ્ય મળશે. પોતાનાં મિત્રોનાં સહયોગ નાં યોગ બની રહ્યા છે. ત્યાં જ જમીન મિલકત સાથે જોડાયેલી બાબતો માં પણ તમને પ્રસન્નતા પ્રાપ્ત થશે.

વૃષભ રાશી

વૃષભ રાશિનાં લોકોને નાણાકીય લાભ પ્રાપ્ત થશે. તમારી આવક નાં સાધનોમાં વૃદ્ધિ થશે. જોકે આ સમય દરમ્યાન પારિવારિક મતભેદ થી બચવું. જણાવવામાં આવે છે કે, વૃષભ રાશિનાં જાતકો નાં પરિવાર નાં સદસ્યો વચ્ચે વાદ-વિવાદ અને મતભેદ થઈ શકે છે. તમારા કાર્ય સ્થળ પર પણ તમે આ વાતનું વિશેષ ધ્યાન રાખો કે તમારા ઉપરી અધિકારીઓ સાથે કોઈ વાદવિવાદ ના થાય. આવી સ્થિતિ ઉત્પન્ન થાય તો તમે તેને કાબુ કરવાની તૈયારીમાં રહો. આ ઉપરાંત કોર્ટ કચેરી ની બાબત માં તમને સફળતા મળશે. તેમ જ પ્રેમ સંબંધમાં નિરાશા પ્રાપ્ત થશે.

મીન રાશિ

મીન રાશિનાં જાતકો ને સ્વાસ્થ્યની દ્રષ્ટિએ ખૂબ જ ફાયદો થશે. સાથે જ મીન રાશિનાં જાતકો માટે એક નવી ઊર્જા લઈને આવશે. મીન રાશિવાળા લોકો આ સમય દરમ્યાન પોતાનાં કુશળ નેતૃત્વ ને કારણે કઠિન પરિસ્થિતિ ને પણ પોતાનાં પક્ષમાં કરશે. જણાવવામાં આવે છે કે, વિદ્યાર્થીઓ અથવા પ્રતિયોગિતા માં ભાગ લેનારા છાત્રોને સફળતા પ્રાપ્ત થશે. તેમજ નોકરી માટે આ સમયમાં અરજી કરવી ખૂબ યોગ્ય રહેશે.

મકર રાશિ

દિવાળી નાં દિવસે મંગળ ગ્રહ માર્ગી થવાથી મકર રાશિનાં જાતકોને ખૂબ જ ફાયદો થશે. આ સમય દરમ્યાન જો મકર રાશિવાળા લોકો કોઈ મોટા કાર્યની શરૂઆત કરવા ઈચ્છતા હોય કે પછી કોઈપણ કાર્ય ની અંદર કોઈપણ પ્રકારનો પરિવર્તન લાવવા માંગતા હોય તો તો તેમને માટે ફાયદાકારક સાબિત થશે. સાથે જ કોર્ટ-કચેરી નાં નિર્ણયો માં તમને સફળતા મળવાના સંકેત છે. ધ્યાન રાખવું કે આ સમય દરમ્યાન તમારા પર કાબૂ રાખો અને તમારા ગુસ્સાને નિયંત્રણમાં રાખો. ખાસ કરીને તમારા ભાઈ સાથે વાદ-વિવાદ ન કરવો. આવું થાય તો પરિસ્થિતિ ને સમય રહેતા કાબુ કરી લેવી.

Advertisement

shreeji1807

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *