માટીનાં ઘડા સાથે જોડાયેલ આ ઉપાય કરી દેશે તમારી દરેક મુશ્કેલીઓ દૂર, થશે દૂર ગરીબી

એક સમયમાં જ્યારે તમને દરેક ઘર માં માટી નો ધડો જોવા મળતો હતો હવે આ માટેની જગ્યા આધુનિક વોટર ફિલ્ટર, ફ્રીઝમાં રાખેલ પાણીની બોટલો અને સ્ટીલ નાં વાસણોને લઈ લીધી છે. માટીનાં ઘડા હવે ગામડાઓમાં બનેલા ઘરમાં જ જોવા મળે છે. ઘણા એવું સમજે છે કે, માટી નો ધડો ઘરમાં રાખવાથી તેની શાન ઓછી થશે.
ઘરમાં રાખવો માટી નો ધડો
શું તમે જાણો છો કે, ઘરમાં માટીનો ધડો રાખવો ખૂબ લાભકારી ગણવામાં આવે છે. વાસ્તુ શાસ્ત્રમાં જણાવ્યા મુજબ, ઘરમાં ઓછામાં ઓછો ૧ માટીનો ઘડો જરૂર રાખવો જોઈએ. ભલે તમે એક નાનો ઘોડો રાખો. એ વાતનું ધ્યાન રાખવું કે માટીનો ઘડો ક્યારેય ખાલી ન રાખવો. હંમેશા તેમાં પાણી ભરીને રાખો.
નહીં રહે ધનની કમી
વાસ્તુ શાસ્ત્ર મુજબ ઘર માં માટી નો ધડો રાખવાથી દરેક પરેશાનીઓ સમાપ્ત થઈ જાય છે. બીમારીથી લઈને ગરીબી સુધી માટીનો ઘડો દૂર કરે છે. કહેવામાં આવે છે કે જે ઘર માં માટીનો ઘડો હોય છે તે ઘરમાં ધન ની ક્યારેય કમી થતી નથી.
આ દિશામાં રાખવો રહે છે શુભ
ઘરમાં જ્યારે માટીનો ઘડો રાખો ત્યારે હંમેશા તેને ઉત્તર દિશામાં રાખવો. આ દિશામાં ધડો રાખવાથી ખૂબ જ લાભ થાય છે. તેનું કારણ છે કે, આ દિશા જળ નાં દેવતા ની દિશા છે.
માનસિક બીમારી કરે છે દૂર
જો તમારા ઘરમાં કોઈ વ્યક્તિ માનસિક રૂપથી બીમાર હોય કે તણાવગ્રસ્ત હોય તો તેને રોજ માટીનાં ઘડામાંથી છોડને પાણી પીવડાવવાનું કહેવું એવું કરવાથી તેના મગજને શાંતિ મળશે અને માનસિક તણાવમાંથી મુક્તિ મળશે. આ ઉપરાંત ઘરમાં માટીથી બનેલી ભગવાન ગણેશની મૂર્તિ રાખી શકો છો તેનાથી ઘરમાં પૈસા ની આવક બની રહે છે સાથે જ ઘરમાં લડાઈ-ઝઘડા ઓછા થાય છે. ભગવાનની મૂર્તિ ઉપરાંત ઘરમાં માટીના નાના નાના સજાવટ માટેનાં મટકા રાખી શકો છો તેનાથી પરિવાર નાં લોકો માં મીઠાશ રહે છે. અને ઘરમાં તમે જે જગ્યા પર માટીનો ઘડો રાખ્યો હોય ત્યાં તેની પાસે એક તેલનો દીવો જરૂર કરવો તેનાથી ઘરમાં આર્થિક પરેશાની નહી રહે સાથે જ અન્ન ની દેવી માં અન્નપૂર્ણા પણ ખુશ થશે.