“મીઠી છુરી” હોય છે આ રાશીનાં જાતકો પ્રેમ નો દેખાડો કરીને, કઢાવી લે છે પોતાનું કામ

“મીઠી છુરી” હોય છે આ રાશીનાં જાતકો પ્રેમ નો દેખાડો કરીને, કઢાવી લે છે પોતાનું કામ

એવું કહેવામાં આવે છે કે પ્રેમથી કોઈનો પણ વિશ્વાસ જીતી શકાય છે. જો તમે સામેવાળા ની સામે મીઠું બોલશો અને તેની પ્રશંસા કરશો અને તેને સન્માન આપશો. તો તે આમ જ પીગળી જાય છે. ત્યારબાદ તે તમારી દરેક વાત આસાની થી માની લે છે. જોકે ઘણા લોકો આ વાત નો ખોટો ફાયદો ઉઠાવે છે. તે સામેવાળા ની સાથે મીઠું મીઠું બોલી અને પોતાનું કામ કઢાવી લે છે. હવે આ યોગ્ય ગણાય કે અયોગ્ય બંને પ્રકારનાં હોઈ શકે છે. તેનો  મુખ્ય ઉદ્દેશ સામેવાળા નો વિશ્વાસ જીતવાનો હોય છે. ત્યારબાદ તે પોતાની ચાલાકી વાપરશે. તે તમને દિલ થી પ્રેમ નથી કરતા પરંતુ તે ત્યાં સુધી જ તમારી સાથે પ્રેમનો દેખાડો કરે છે કે, જ્યાં સુધી તેને તમારી જરૂરિયાત હોય. ખરા અર્થમાં તેમને તમારી કોઈ પરવા હોતી નથી. ખાસ કરીને જો એનું કોઈ કામ વચ્ચે આવી જાય તો તે લોકો તમને  દૂધમાં પડેલી માખીની જેમ કાઢી નાખેછે. આવા લોકો ને ઓળખવું ખૂબ જ મુશ્કેલ ભર્યુ કામ છે. તેઓ નું પહેલું ઇમ્પ્રેશન એટલું સારું હોય છે કે, તેને સારા વ્યક્તિ સમજી લેવાય છે. તે તમારા હૃદય અને ભાવનાઓ સાથે રમત રમે છે.

Advertisement

 

તેને ફક્ત પોતાનાં ફાયદા ની જ પડી હોય છે. તમે કોઈ ખાસ રીતે આ મીઠી છુરી ટાઈપ નાં લોકો ને ઓળખી શકો છો. પહેલો ઉપાય છે તેણે કહેલી દરેક વાત માનવી નહી. કોઈ વસ્તુ માટે મનાઈ કરવા માટે કોઈ પર્સનલ બહાનું આપવું. તેમાં થોડું ઈમોશન પણ રાખવું. જો તમને સાચો પ્રેમ કરતા હશે તો તમારી ના કહેવાથી પણ તેનાં વ્યવહારમાં કોઈ પરિવર્તન નહીં. એવામાં તમે ઓળખી જશો કે કોણ મીઠી છુરી છે અને તમારો સાચો મિત્ર કોણ છે. તમારી ના કર્યા બાદ તેમનાં વર્તન માં પરિવર્તન આવી જાય તો તમારે તેનાથી દૂર રહેવું જોઈએ. તે તમારા વિશ્વાસ ને લાયક નથી. આનાથી ઊલટું જો તેનાં વર્તન માં પરિવર્તન ના આવે તો તમે તેની હેલ્પ કરી શકો છો.

કોણ છે આ રાશિઓ

મિથુન, કર્ક, સિંહ, કન્યા, મકર અને વૃશ્ચિક રાશિનાં જાતકો આ કેટેગરી માં આવે છે.આ રાશિઓ નાં ૭૦ ટકા લોકો મીઠી છુરી બનીને પોતાનો ફાયદો કઢાવી લે છે. જોકે આ લોકો આ રાશિ નાં ૩૦ ટકા લોકો દિલ નાં ખૂબ જ સારા હોય છે. જો તમે તેની સાચી ઓળખ મેળવવા માંગતા હોય તો અમે તમને જે ઉપાય બતાવ્યો તે અજમાવી અને તમે ચેક જરૂરથી કરો. દૂધનું દૂધ અને પાણીનું પાણી થઇ જશે.

 

એક બીજી સલાહ એ છે કે આજનાં જમાના માં તમારે કોઈનાં પર ક્યારેય સરળતા થી  વિશ્વાસ કરવો જોઈએ નહીં. ખાસ કરીને જ્યારે સામેવાળી વ્યક્તિ અજાણી હોય. આમ તો આ જમાના માં પોતાનાં પણ દગો આપે છે. પરંતુ એક અજાણી વ્યક્તિ થી દગો મળવાથી થોડું વધારે નુકશાનદાયક સાબિત થઇ શકે છે. તેથી તમારે તમારી પરખ શક્તિ થી કામ લેવું પડશે. શું તમે કોઈ આવી મીઠી છુરી ટાઈપનાં લોકો ને મળ્યા છો. તમારો અનુભવ જરૂર થી શેર કરવો અને આ જાણકારી બીજા લોકો સાથે શેયર કરવી.

Advertisement

shreeji1807

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *