મુકેશ અંબાણી નાં નોકરો નાં બાળકો પણ વિદેશ માં અભ્યાસ કરે છે, જાણો તેમને કેટલો પગાર મળે છે

મુકેશ અંબાણી નાં નોકરો નાં બાળકો પણ વિદેશ માં અભ્યાસ કરે છે, જાણો તેમને કેટલો પગાર મળે છે

વિશ્વ નાં સૌથી અમીર લોકો માંના એક મુકેશ અંબાણી વિશ્વ નાં સૌથી આલિશાન અને શ્રીમંત મકાન માં રહે છે. મુકેશ અંબાણી ના ઘર નું નામ અંટીલિયા છે. જેમાં વિશ્વ ની દરેક ફેસેલીટી ઉપલબ્ધ છે. જોકે અંબાણી પરિવાર ની લાઈફ સ્ટાઈલ હંમેશા સોશિયલ મીડિયા માં હેડલાઇન્સ પર રહે છે. પરંતુ તમે અંબાણી પરિવાર નાં સહાયક કર્મચારીઓ વિશે ભાગ્યે જ જાણતા હશો. જેથી આજે અમે તમને અંબાણી પરિવાર નાં કર્મચારીઓ વિશે જણાવી રહ્યા છીએ.જણાવી દઈએ કે અંટીલિયા માં લગભગ ૪૦૦ નોકરો કામ કરે છે. રસપ્રદ વાત એ છે કે મુકેશ અંબાણી અને નીતા અંબાણી તેનાં ઘરનાં તમામ નોકરો સાથે પરિવાર નાં સભ્યની જેમ વર્તે છે. તમને જાણીને આશ્ચર્ય થશે કે મુકેશ અંબાણી નાં અંટીલિયા નાં ઘરે કામ કરતાં રસોયા નાં બે બાળકો વિદેશ માં અભ્યાસ કરે છે.

Advertisement

પોતાના સ્ટાફ ની સંપૂર્ણ કાળજી લે છે

 

મીડિયા રિપોર્ટ નાં અનુસાર અંટીલિયા માં કામ કરવા વાળા દરેક સ્ટાફ નો પગાર બે લાખ રૂપિયા થી વધારે છે. આવી સ્થિતિમાં એ સ્પષ્ટ છે કે, અંબાણી નાં રસોઈયા ને પણ પગાર તરીકે બે લાખ રૂપિયા મળે છે.ખાસ વાત તો એ છે કે દરેક નાં પગાર માં શિક્ષણ ભથ્થુ અને જીવન વીમો પણ શામેલ છે.શું તમે વિચારી રહ્યા છો કે બે લાખ રૂપિયા નાં પગારમાં તો કુક વિશ્વભર ની બધી જ વાનગીઓ બનાવતા હશે તો તે વિચારવું ખોટું છે. તમને જણાવી દઈએ કે મુકેશ અંબાણી ને મસાલાદાર પરંતુ સાદું ભોજન જ પસંદ .છે મુકેશ અંબાણી નો  સૌથી પ્રિય ભોજન પરંપરાગત ગુજરાતી વાનગીઓ છે. આ ઉપરાંત મુકેશ અંબાણી ઇડલી સંભાર પણ ખુબ જ પસંદ કરે છે.

જમવાનું જાતે બનાવવા નું પસંદ કરે છે મુકેશ અંબાણી

મુકેશ અંબાણી ઘણીવાર પોતે જાતે જ જમવાનું બનાવવા નું પસંદ કરે છે. આ વિશે નીતા અંબાણી પણ ઘણીવાર જણાવી ચૂક્યા છે. નીતા નું કહેવાનું છે કે તેની દિકરી ઇશા ઘરમાં સૌથી સ્વાદિષ્ટ ભોજન બનાવે છે.

Advertisement

shreeji1807

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *