નમ્રતા મલ્લાએ પોસ્ટ કરી અત્યાર સુધીની સૌથી હોટ તસ્વીરો, જોઈને ચાહકોને પરસેવો છુટી ગયો

ભોજપુરી ઇન્ડસ્ટ્રીઝ ભલે નાની હોય, પરંતુ તેની ફેન ફોલોવિંગ અને રીચ ખુબ જ વધારે છે. ભોજપુરી સિનેમાની હસીનાઓની વાત કરવામાં આવે તો તે બધી બોલીવુડ અભિનેત્રીને સુંદરતા અને બોલ્ડનેસની બાબતમાં ટક્કર આપે છે. આવી જ એક ભોજપુરી હસીના નમ્રતા મલ્લા પણ છે, જેની બોલ્ડનેસ ની ચર્ચા દુર દુર સુધી થાય છે. નમ્રતા મલ્લા પોતાના વિડીયો અને કામ થી જેટલું નામ કમાઈ ચુકી છે એટલી જ પોપ્યુલારીટી અભિનેત્રીને પોતાની હોટનેસ અને સોશિયલ મીડિયાથી મળેલી છે.
ભોજપુરી સિનેમાની સૌથી બોલ્ડ અભિનેત્રી નમ્રતા મલ્લા પોતાની બોલ્ડનેસ ને લીધે હંમેશા બધાનું ધ્યાન પોતાની તરફ આકર્ષિત કરતી હોય છે. એક્ટ્રેસ પોતાના ફિટ ફિગરને હંમેશા ફ્લોન્ટ કરતી નજર આવે છે.
ભોજપુરી સિનેમાની સૌથી બોલ્ડ અભિનેત્રી નમ્રતા મલ્લા હંમેશા પોતાની સુંદરતાથી ફેન્સને દિવાના બનાવતી હોય છે. અભિનેત્રી નો કાંતિલાના અંદાજ હંમેશા લાઈમલાઈટમાં રહેતો હોય છે.
નમ્રતા મલ્લાને આજના સમયમાં કોઈ ઓળખની જરૂરિયાત નથી. તેને પોતાના કામ અને પોતાની બોલ્ડનેસ દ્વારા બધાના હૃદયમાં અલગ સ્થાન બનાવી લીધું છે. ભોજપુરી ની બોલ્ડ ક્વીન નમ્રતા મલ્લા સોશિયલ મીડિયા ઉપર પણ ખુબ જ એક્ટિવ રહે છે.
ભોજપુરી અભિનેત્રી પોતાના ફેન્સ સાથે જોડાઈ રહેવા માટે દરરોજ નવી નવી તસ્વીરો અને વિડીયો શેર કરતી રહે છે. નમ્રતા મલ્લાની તસ્વીરો પોસ્ટ થતાની સાથે જ ઇન્ટરનેટનું તાપમાન વધી જાય છે. ફેન્સ પણ આતુરતાથી એક્ટ્રેસની પોસ્ટની રાહ જોતા હોય છે.
નમ્રતા મલ્લાની લેટેસ્ટ તસ્વીરો પણ ઇન્ટરનેટ ઉપર ધુમ મચાવી રહી છે. તેણે ગોલ્ડન કલરની બ્રાલેટમાં પોતાની સુંદરતાના દિદાર કરાવેલ છે. એક્ટ્રેસની આ બોલ્ડ તસ્વીરો જોઈને તેના ચાહનારા લોકોના દિલ પીગળી રહ્યા છે. લોકો તેની તસ્વીરો ઉપરથી નજર હટાવી શકતા નથી.
ભોજપુરી એક્ટ્રેસ નમ્રતા હાલના દિવસોમાં પોતાની તસ્વીરોથી ઇન્ટરનેટનું તાપમાન વધારી રહી છે. ફેન્સ કોમેન્ટ દ્વારા આ તસ્વીરો પર પોતાનો પ્રેમ વ્યક્ત કરી રહ્યા છે. નમ્રતા મલ્લા ઇન્સ્ટાગ્રામ ઉપર ખુબ જ એક્ટિવ હોય છે અને અને તે ઇન્સ્ટાગ્રામ ઉપર જે પણ પોસ્ટ કરે છે, તે ખુબ જ વધારે હોટ અને બોલ્ડ હોય છે. થોડા સમય પહેલા જ નમ્રતાનો એક ડાન્સ વિડીયો ખુબ જ વાયરલ થયેલો હતો.
View this post on Instagram
જેમકે અમે તમને જણાવ્યું કે નમ્રતા મલ્લાના જે વીડિયોની અમે વાત કરી રહ્યા છીએ તે એક ડાન્સ રીલ છે, જેને અભિનેત્રીએ ઇન્સ્ટાગ્રામ પર થોડા સમય પહેલા જ શેર કરેલ છે. આ ડાન્સ રીલ ને નમ્રતા એ કોઈ રૂમમાં નહીં, પરંતુ પુલસાઈડ ઉપર શુટ કરેલ છે. વીડિયોમાં નમ્રતા ખેસારી લાલ યાદવ અને શિલ્પી રાજ નાં ગીત “તબલા” પર ડાન્સ કરી રહી છે.
આ વીડિયોમાં તમે જોઈ શકો છો કે નમ્રતા મલ્લા એ એક નાની બિકીની પહેરેલ છે અને તે પોતાના ટોન્ડ ફિગરને ફ્લોન્ટ કરી રહી છે. નમ્રતાએ પોતાના વાળને ખુલ્લા રાખેલા છે અને સાથોસાથ રંગીન ચશ્મા પણ લગાવી રાખ્યા છે. નમ્રતાનાં આ વીડિયોને હજારો લાઈક અને કોમેન્ટ મળી ચુક્યા છે અને અભિનેત્રીની અદાઓએ લોકોને તેના દિવાના બનાવી દીધા છે.