નસ બ્લોકેજ દૂર કરવાં માટે ત્રણ ખાસ ઉપાય અજમાવો, તેનાથી તાત્કાલિક રાહત થશે

રોજીંદા જીવન માં ભાગદોડ ને કારણે માનસિક તણાવ વધતા લોકો નાની વયે બિમારીઓ નો ભોગ બની જાય છે. કોઇ આંખની સમસ્યા,તો કોઈ નસ બ્લોક થઇ જવાનાં કારણે પીડાય છે. એનો ઉકેલ ડોક્ટર પાસે દોડી જવાને બદલે આ રહ્યા તેનાં ઉપાયો અજમાવશો તો જરૂર ફાયદો થશે. વર્તમાન સમયમાં મોટા ભાગનાં લોકો નાની ઉંમર માં ખરાબ ટેવો ને લીધે હેરાન પરેશાન થાય છે. તેથી જો આપ માનસિક તણાવ થી બચવાનાં ઉપાયો અજમાવશો તો ચોક્કસ સારું પરિણામ મળશે. આજનાં ભાગદોડ અને તણાવગ્રસ્ત જીવન માં ડોક્ટર પાસે દોડી જવું કરતા સામાન્ય બિમારીઓ નો ઉપાય ઘર આંગણે હોય છે. તો ચાલો આજે આપણે નસ બ્લોકજ તેમજ માનસિક તંગદિલી ની સમસ્યાઓ નાં આ ત્રણ ખાસ ઉપાય અહિં બતાવેલ છે તે અજમાવશું તો આર્થિક નૂકશાની માંથી પણ બચી શકશું.
આજનાં બેઠાડું જીવન માં લોકો એક્સરસાઇઝ કરતાં નથી. તે કારણે નસ બ્લોકેજ થવાથી હેરાન પરેશાન થાય છે. બીજી એક સામાન્ય રીતે બિમારી ના કહેવાય તે માનસિક તણાવ અને કુપોષણ ને લીધે ડોક્ટર પાસે દોડી જવાની જરૂરી નથી. માનસિક શાંતિ માટે “ખુશ રહેવું, એક્સરસાઇઝ કરવી, યોગ કરવા ખૂબજ જરૂરી છે. સામાન્ય રીતે મોબાઇલ, કમ્પ્યુટર તેમજ હિસાબી કામગીરી ને પગલે માનસિક થાક લાગે છે. એટલે બિમારીઓ કે જેનો ઉકેલ ઘર આંગણે મળી જશે. બેઠાડું જીવન, શરીરમાં સોજા, આંખે ઓછું દેખાવું, બ્લડ પ્રેશર વગેરે આમ જોઈએ તો સામાન્ય બાબત કહેવાય. જો આપ, દરરોજ યોગ તેમજ થોડોક સમય ચાલવા માં ફાળવશો તો કાયમ માટે તંદુરસ્ત રહેશો. નસો બ્લોક થઇ જવી, થાક લાગવો વગેરે બિમારી ન કહેવાય. કસરત તેમજ યોગની ટેવ કેળવવી જોઈએ એનાથી મોટાભાગ નાં રોગો મટી જશે. યોગ અને પ્રાણાયામ અને કસરત તંદુરસ્તી માટે ફાયદાકારક છે કે જે શરીર ને તાજગી આપે છે,લોહીનુ પરિભ્રમણ વધારે છે. દરરોજ લસણ, કાચાં સલાડ, જ્યુસ, દુધ વગેરેનું નિયમિત સેવન કરવું જોઈએ.
દરરોજ ખાલી પેટે આઠથી દસ બદામ પલાળી ને ખાવાથી ફાયદો થાય છે. એ ઉપરાંત અખરોટ,કિસમીસ નું સેવન કરવું જોઈએ. જોકે બદામ થી રોગ પ્રતિકારક શક્તિ વઘશે. કબજિયાત મોટા ભાગનાં રોગનું મૂળ છે. તેથી કબજિયાત મટે એવી આયુર્વેદિક ઔષધિઓ સેવન કરવું. જ્યારે નસ બ્લોક થઇ જાય તો એનાથી ભારે શારીરિક પીડા વેઠવી પડે છે . શારીરિક શ્રમના અભાવે પણ નસ બ્લોક થઇ જતી હોય છે .યોગાસનો જેવાકે, ભુજંગાસન,શલભાસન, સૂર્ય નમસ્કાર વગેરે નિયમિત કરવાથી મોટાભાગના રોગોથી બચી શકાય છે.