પતિને ખુશ કરવા માટે નાં રામબાણ નુસખા, પત્નીઓ એકવાર જરૂર વાંચે

પતિને ખુશ કરવા માટે નાં રામબાણ નુસખા, પત્નીઓ એકવાર જરૂર વાંચે

કોઈપણ છોકરી જીવન માં લગ્ન પછી મોટું પરિવર્તન આવે છે. સાથ ફેરા લીધા બાદ તે પોતાનું ઘર અને પરિવાર છોડીને અજાણી ફેમિલી માં રહેવા ચાલી જાય છે. આ નવા ઘરમાં એટલે કે, સાસરીમાં તેમનો સૌથી મોટો સહારો તેમનો પતિ હોય છે. જેને પોતાનાં સુખ દુઃખ અને પરેશાની ની વાતો જણાવી શકે છે. પરંતુ જો પતિ જ તમારી વાત ન માને, કે તમારી કેર ના કરે અને તમારા પતિનો પ્રેમ ઓછો થઈ જાય તો તમને ખૂબ જ દુઃખ થાય છે. ઘણા પતિ લગ્ન પછી વફાદાર રહેતા નથી. તે પત્ની સાથે ચીટીગ કરે છે. અને ખોટું બોલવું એ તેનાં માટે સામાન્ય વાત હોય છે. એવામાં પત્ની વિચારે છે કે, તેમના પતિ તેની દરેક વાતમાં મને અને તેની કેર કરે. સરળ શબ્દોમાં કહીએ તો, તેમનાં પતિ તેનાં કાબુ માં રહે. આ માટેની ઘણી ટ્રીક્સ અમે બતાવી રહ્યા છીએ.

  • તમારા પતિ સાથે વધારે અને સારો સમય પસાર કરો. તેનાથી તે તમારા જ વિચારોમાં રહેશે. અને બીજી સ્ત્રી સાથે અફેર કરવા માટે ટાઈમ સમય મળશે નહીં. અને વિચાર પણ નહીં આવે.
  • ખૂબસૂરત સ્ત્રીને જોઈ અને દરેક પુરુષ ભાવુક થઈ જાય છે. તેથી લગ્ન બાદ તમારી  ફિટનેસ નો ખ્યાલ રાખવો. નવા હેર કટ, મેકઅપ અને સારા કપડાં દ્વારા તમે હંમેશાં પતિના ફેવરિટ બની શકો છો. પછી તે તમારી કોઈ વાતને ના કહી શકે.
  • પ્રેમ અને વિનમ્રતા સૌથી મોટા હથિયાર છે. પતિ ની સાથે હંમેશા પ્રેમ અને વિનમ્રતા થી વાત કરવી. તેને પૂરું માન-સન્માન આપવું તેનાં સ્વાભિમાન ને ઠેસ પહોંચે નહી તેનું ધ્યાન  રાખો. પછી જુઓ કે તે તમારી દરેક વાત કઈ રીતે માને છે.
  • ઘણી પત્નીઓ ની આદત હોય છે કે, તે વાત વાતમાં પતિને સંભળાવે છે. તેનાથી પતિને તમારાથી નફરત થવા લાગે છે અને તમારી વાત માનશે નહીં. તો આ આદત છોડી દેવી.

  • ઘણી પત્ની પતિ પર વારંવાર શંકા કરે છે. કોની સાથે વાત કરો છો, શું વાત કરો છો આવી બધી વાતની જાસુસી કરે છે. જેનાથી તેનાં સંબંધમાં વિશ્વાસ ઓછો થઈ જાય છે. એવું કરવાથી તમારા પતિ તમારી હાથમાંથી નીકળી જશે.
  • પતિનાં સુખ અને દુઃખ બંને સમય માં સારી રીતે તેમની કેર કરો. જ્યારે તેને મહેસૂસ થશે કે તમે તેનું કેટલું ધ્યાન રાખ્યું છે, ત્યારે તે તમારી દરેક વાત માનશે.
  • પતિ ને કાબુ કરવા માટે તેને થોડી આઝાદી પણ આપવી જરૂરી છે. તેનાથી તેને પર્સનલ સ્પેસ મળશે છે. અને તમારા સબંધ માં મધુરતા રહેશે.
  • જૂની વાતોનેભૂલી જવી જ યોગ્ય રહે છે. તેને વારંવાર કહેવાથી પતિ સાથે લડાઈ થઈ શકે છે. આમ, આ દરેક વાતનો ખ્યાલ રાખીને તમે તમારા પતિને ખુશ કરી શકો છો.

shreeji1807

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *