પિરિયડ પર મહિલાઓએ ન કરવી જોઈએ આ ભૂલો, એવું કરવાથી સ્વાસ્થ્ય પર પડે છે ખરાબ અસર

પિરિયડ પર મહિલાઓએ ન કરવી જોઈએ આ ભૂલો, એવું કરવાથી સ્વાસ્થ્ય પર પડે છે ખરાબ અસર

પિરીયડ સમય દરમિયાન મહિલાઓ એ ઘણા પ્રકારની સમસ્યાઓનો સામનો કરવો પડે છે ઘણી મહિલાઓને પીરિયડ્સ દરમિયાન ખૂબ જ દુખાવો થાય છે તો કેટલીક મહિલાઓના ને મૂડ સ્વીંગ ની પરેશાની થાય છે. પિરિયડ દરમિયાન મહિલાઓએ પોતાનું ખાસ ધ્યાન રાખવું જોઈએ. જો કે દરેક મહિલાઓ પીરિયડ્સ પર કોઈને કોઈ ભૂલ કરી દે છે જેના કારણે તેની સ્વાસ્થ્ય પર ખરાબ અસર પડે છે અને તેને પેટ માં વધારે દુખાવો થવાની ફરિયાદ રહે છે. માટે નીચે જણાવવામાં આવેલ ભૂલો કરવાથી બચવું. પિરિયડ નાં પાંચ દિવસ તમારે તમારું  ખાસ ધ્યાન રાખવું

પેડ અને ટેમ્પોન નો લાંબા સમય સુધી ઉપયોગ કરવો

 

ઘણી મહિલાઓ પેડ અને ટેમ્પોન નો ઉપયોગ લાંબા સમય સુધી કરે છે જે એક ભૂલ છે પેડ અને ટેમ્પોન ને સમય-સમય પર બદલવું જોઇએ તેને દર ૩ કલાકે બદલવાની સલાહ ડોક્ટર આપે છે. એવી જ રીતે ટેમ્પોને દર છ કલાક માં એક વાર બદલવું જોઈએ. જોકે વધારે વાર સુધી પેડ કે ટેમ્પોન નો પ્રયોગ કરવાથી બૅક્ટેરિયલ ઇન્ફેક્શન થઈ શકે છે. જેના કારણે ખૂબ જ પરેશાનીનો સામનો કરવો પડી શકે છે. જરૂરી છે કે તમે તેને સમયસર બદલતા રહો.

સુગંધવાળા ઉત્પાદન નું  ઉપયોગ ન કરો

આજકાલ ઘણા સેનેટરી પેડ્સ, ઈન્ટિમેટ હાઈજેનિક પ્રોડક્ટ અને જેલ બજારમાં ઉપલબ્ધ છે જેની સુગંધ ખુબ જ હોય છે. કંપનીઓ દ્વારા તેને લઈને ઘણા પ્રકારના દાવાઓ કરવામાં આવે છે કહેવામાં આવે છે કે, પિરિયડ દરમિયાન તેનો ઉપયોગ કરવાથી બદબૂથી છુટકારો મળે છે. બડબુ થી છુટકારો મેળવવાના ચક્કરમાં દરેક મહિલાઓ તેનો પ્રયોગ શરૂ કરી દે છે જે એક ભૂલ છે. કારણકે સુગંધવાળા ઉત્પાદન બનાવવામાં કેમીકલની માત્રા ખૂબ જ ઉપયોગ કરવામાં આવે છે. જેનાથી પ્રાઇવેટ પાર્ટમાં ખંજવાળની સમસ્યા થઈ શકે છે તેથી તમારી ભલાઈ એમાં જ છે કે તમે તેવા સુગંધી ઉત્પાદનોથી દૂર રહો

પેન કિલર નો ઉપયોગ ના કરવો

પીરિયડ્સ દરમિયાન ઘણી મહિલાઓની પેટ અને કમર નાં દુખાવાની ફરિયાદ રહે છે દુખાવા થી બચવા માટે મહિલાઓ દવા ખાઇ લે છે  દવા ખાવાથી દુખાવામાં આરામ મળે છે પરંતુ તેના શરીર પર તેની ખરાબ અસર પડે છે માટે ક્યારેય પણ દુખાવો થાય ત્યારે પેન્ટ કલર ન લેવી જયારે પણ પેટ અને કમર માં દુખાવો થાય ત્યારે બસ ગરમ વસ્તુ ચા-કોફીનું સેવન કરવું જોઇએ તેનાથી આરામ ન મળે તો તમારે ડોક્ટર દ્વારા જણાવેલ દવા નો ઉપયોગ કરવો.

વર્ક આઉટ ન કરો

પિરિયડ નાં દિવસો માં બને તેટલો આરામ અને એક્સરસાઇઝ કરવી. એક્સરસાઇઝ અને વર્કઆઉટ કરવાની ભૂલ ન કરવી ઘણી મહિલાઓ પિરિયડ દરમિયાન પણ એક્સરસાઇઝ અને વર્કઆઉટ કરે છે જેનાથી તેને કેમ્પસ ની સમસ્યા થઈ શકે છે. રીસર્ચ મુજબ આ દરમ્યાન એક્સરસાઇઝ કરવાથી પેટ ઉપર ખરાબ અસર પડે છે.

તૈલીય પદાર્થોથી દૂર રહેવું

પીડિયડ્સ દરમિયાન પેટ ફુલવાની સમસ્યા ઘણી સ્ત્રીઓની થાય છે પેટ ફુલવાના કારણે તેલીય પદાર્થોનું સેવન કરવું જોઈએ નહિ. જેમ કે બટેટાની ચિપ્સ વગેરે તૈલીય પદાર્થો આ સમય દરમ્યાન ખાવાથી પેટ ફુલવાની સમસ્યા થઈ શકે છે માટે તેનું સેવન ન કરવું.

 

 

shreeji1807

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *