પોતાનાં ભાઈ ને દિલ દઈ બેઠી હતી ટીવી ની આ મશહૂર અભિનેત્રી ઓ, એક અભિનેત્રી એ તો કરી લીધા લગ્ન

પોતાનાં ભાઈ ને દિલ દઈ બેઠી હતી ટીવી ની આ મશહૂર અભિનેત્રી ઓ, એક અભિનેત્રી એ તો કરી લીધા લગ્ન

એક્ટિંગ ની દુનિયા માં કામ કરતા કલાકારો ને પડદા પાછળ ઘણા ઘણી ભૂમિકા ઓ ન નિભાવવાની રહે છે. ઘણી વખત ન ઇચ્છા હોવા છતાં કોઈ કારણે તે ભૂમિકા નિભાવવી પડે છે. આજે તમને એ કલાકારો વિશે જણાવી રહ્યા છે કે જે પડદા પાછળ ભાઈ-બહેન ની ભૂમિકા નિભાવતા હતા અને રિયલ લાઇફ માં એકબીજા ને ખુબ જ પ્રેમ કરતા હતા. એટલું જ નહીં પડદા પર ભાઈ બહેન ની ભૂમિકા નિભાવવા વાળા કલાકારો માંથી ઘણાએ તો લગ્ન પણ કર્યા છે. ત્યાં ઘણા કપલ નાં બ્રેકઅપ પણ થઇ ચુક્યા છે. તો ચાલો જાણીએ આ લિસ્ટ માં કયા કયા કલાકારો સામેલ છે.

Advertisement

રોહન મેહરા અને કાંચી સિંહ

સીરીયલ ‘યે રિશતા કયા કહેલાતા હે’ માં ભાઈ બહેન ની ભૂમિકા નિભાવી ચુકેલા રોહન મહેરા ને કાંચી રિયલ લાઇફ માં એકબીજા ને ડેટ કરે છે. શો નાં સેટ પર થી જ બન્ને વચ્ચે અફેર ચાલુ થયું હતું. પરંતુ બંને એ આ માટે કોઈ સ્ટેટમેન્ટ આપ્યું ન હતું. તેઓની લવ સ્ટોરી થી સીરીયલ મેકસ પણ પરેશાન થઇ ગયા હતા. તેથી રોહને શો છોડવાનો નિર્ણય કર્યો. ત્યાર પછી કાંચી એ પણ શો છોડી દીધો હતો. માનવામાં આવે છે કે રોહન ને લીધે જ કાંચી એ યે રિશતા કયા કહેલાતા હે સીરીયલ છોડી હતી.

નીરજ માલવીય અને ચારુ આસોપા

સ્ટાર પ્લસ માં પ્રસારિત થતો ‘મેરે આંગન મે’ કાર્યક્રમ માં નીરજ અને ચારુ એ ભાઈ- બહેન ની ભૂમિકા  નિભાવી હતી. શો માં બન્નેની એક્ટિંગ દર્શકો એ ખૂબ જ પસંદ કરી હતી. પરંતુ ભાઈ બહેન ની ભૂમિકા નિભાવતા બંને એકબીજા ને દિલ દઈ બેઠા હતા. મીડિયા ની જાણકારી અનુસાર તેઓ બંને એ સગાઈ કરી લીધી હતી. અને જલ્દી થી લગ્ન કરવાના હતા.પરંતુ બંને વચ્ચે એવું થયું કે બંને અલગ થઈ ગયા. હકીકત માં ચારુ અને નીરજ વચ્ચે ગેરસમજ થઈ ગઈ હતી. તમને જણાવી દઈએ કે ચારુ અસોપા એ સુસ્મિતા સેન  નાં ભાઈ રાજીવ સાથે લગ્ન કર્યા છે.

મયંક અરોડા અને રિયા શર્મા

સ્ટાર પ્લસ પર આવતી સિરીયલ ‘તુ સુરજ મે સાંજ પિયાજી’ માં ભાઈ-બહેન ની ભૂમિકા નિભાવી રહેલા મયંક અને રિયા રીયલ લાઇફ માં એકબીજા નાં થઈ ગયા છે. શૂટિંગ નાં  સેટ પર જ બંને વચ્ચે પ્રેમ થઈ ગયો હતો. ત્યારબાદ બંને એકબીજા સાથે ખૂબ સમય વિતાવવા લાગ્યા. જણાવવામાં આવે છે કે હવે બંને જલ્દી લગ્ન કરી શકે છે બન્નેનાં અફેર  ની ચર્ચાઓ ખૂબ જ પ્રકાશિત થઈ રહી છે. તેમજ બંને ની સોશિયલ મીડિયા પર ફોટો પણ વાયરલ થઇ રહી છે. જે તેના ફ્રેનસ ખુબ જ પસંદ કરેછે.

અમન વર્મા અને વંદના લાલવાણી

સિરિયલ ‘શપથ’ માં એક તરફ અમન વર્મા અને વંદના લાલવાણી ભાઈ બહેન  ભૂમિકા નિભાવી રહ્યા હતા. તો બીજી તરફ રિયલ લાઇફ માં બંને વચ્ચે પ્રેમ સંબંધ શરૂ થઈ ગયો હતો. બંને એકબીજા ને લાંબા સમય થી ડેટ કરી રહ્યા હતા. અને ત્યારબાદ બંનેએ  લગ્ન પણ કરી લીધાં. સેટ પર બંને એકબીજા સાથે ખૂબ જ ટાઈમ સ્પેન્ડ કરતા હતા. જેનાં લીધે  શો મેકર પરેશાન થઇ ગયા હતા. જો કે બંનેએ પોતાની રીલ અને રિયલ લાઈફ ને ખૂબ સંભાળીને છે. આજે હંમેશા માટે એકબીજાના થઈ ગયા છે.

Advertisement

shreeji1807

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *