પોતાની નંણદ શ્વેતા સાથે કેવા સંબંધ છે એશ્વર્યા નાં, જાણો મિલકત નાં ૨ ભાગ થવા પાછળ નું કારણ

પોતાની નંણદ શ્વેતા સાથે કેવા સંબંધ છે એશ્વર્યા નાં, જાણો મિલકત નાં ૨ ભાગ થવા પાછળ નું કારણ

બચ્ચન પરિવાર ફિલ્મ ઈન્ડસ્ટ્રીમાં સૌથી પ્રતિષ્ઠિત પરિવાર છે. આ ફેમિલી પોતાની વેલ્યુસ થી ઓળખવામાં આવે છે. આ પરિવારમાં વહુ અને દીકરી ને એક સમાન ટ્રીટ કરવામાં આવે છે. મહત્વની વાત છે કે, અમિતાભ બચ્ચન ની દીકરી શ્વેતા નંદા દિલ્હી નાં બિઝનેસમેન નિખિલ નંદા સાથે લગ્ન કરીને સેટલ થયા છે. તેમની એક દિકરી છે નવ્યા નંદા નવેલી અને દીકરો અગસ્તયા નંદા છે. તેમજ બિગ બીની વહુ ઐશ્વર્યા રાય છે. ઐશ્વર્યા અને અભિષેકની એક દીકરી આરાધ્યા બચ્ચન છે.

બચ્ચન પરિવાર દીકરી અને દીકરા માં કોઈ ફરક નથી કરતી. આ જ કારણે થોડા સમય પહેલા અમિતાભ બચ્ચને પોતાની ૨૮૦૦ કરોડની સંપત્તિ શ્વેતા અને અભિષેક વચ્ચે રીતે વહેંચણી હતી. આ બંને ને ૧૪૦૦  કરોડ રૂપિયા મળ્યા હતા. શ્વેતા અને એશ્વર્યની વાત કરીએ તો આ નણંદ ભાભી ની જોડી વચ્ચે ખૂબ જ પ્રેમ છે. ઘણા ઇવેન્ટ્સમાં અને પબ્લિક પ્લેસમાં બન્નેને સારી બોન્ડીંગ શેયર કરતા જોવા મળે છે. બચ્ચન પરિવારની એ ખૂબી છે કે, તે પોતાના દરેક સુખ અને દુઃખ એક સાથે એક છત નીચે પરિવાર સાથે મળીને સોલ્વ કરે છે.

એશ્વર્યા અને શ્વેતા નાં સંબંધ વિશે જણાવીએ તો તે બંને એકબીજાને ખૂબ જ પસંદ કરે છે. જોકે શ્વેતા ને પોતાની ભાભી ની એક આદત બિલકુલ પસંદ નથી. તેનો ઉલ્લેખ તેમણે ૨૦૧૯ માં તેમના ભાઈ અભિષેક બચ્ચન સાથે કરણ જોહર નાં ચેટ ‘શો કોફી વિથ કરણ’ માં કર્યો હતો. અને જણાવ્યું હતું કે, એશ્વર્યા નું ટાઈમ મેનેજમેન્ટ પસંદ નથી. ખાસ કરીને જ્યારે તમે તેને કોલ કરો તો તે સમય પર કોલ બેક કરતા નથી. આ ઉપરાંત તેમણે  જણાવ્યું હતું કે, એશ્વર્યા તે ખુબજ પ્રેમ કરે છે. શ્વેતા એ પોતાની ભત્રીજી આરાધ્યાની પ્રશંસા પણ કરી હતી. તેમણે કહ્યું કહ્યું હતું કે, પોતાની નાની ઉંમરમાં જ મારા બાળકો થી પણ કંઇક વધારે કરી રહી છે.

થોડા સમય પહેલાં શ્વેતા અને એશ્વર્યા નાં સંબંધો ને લઈને અફવાઓ ફેલાઈ હતી. જોકે એક ઇવેન્ટમાં નણંદ ભાભીની જોડી એક-બીજાને ઈગ્નોર કરતા જોવા મળી હતી. તેવામાં તેમના સંબંધ ખરાબ થયા હોય તેવી અફવાઓ સોશિયલ મીડિયા પર વાયરલ થઈ હતી. જોકે સાચી હકીકત શું હતી તેનો કોઈને ખ્યાતિ તો કોઈને ખ્યાલ હકીકત શું હતી તેનો કોઈને ખ્યાલ નથી પરંતુ વર્તમાન માં નણંદ ભાભી જ્યારે પણ કોઈ પાર્ટીમાં જોવા મળે છે. ત્યારે ખુબ જ એન્જોય કરે છે. તેના પરથી ખ્યાલ આવે છે કે, બંનેના સંબંધો વચ્ચે કોઈ પ્રોબ્લેમ નથી. બંને વચ્ચે ખૂબ જ સારા સંબંધો છે.

shreeji1807

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *