રાશિ ફળ ૧૦ નવેમ્બર ૨૦૨૦ આજે આ ૫ રાશિ નાં જાતકો ને નસીબ સાથ આપશે વ્યાપાર માં ધન લાભ થશે.

રાશિ ફળ ૧૦ નવેમ્બર ૨૦૨૦ આજે આ ૫ રાશિ નાં જાતકો ને નસીબ સાથ આપશે વ્યાપાર માં ધન લાભ થશે.

મેષ રાશિ

મેષ રાશિ નાં જાતકો એ આજે પોતાનાં મનની વાત કોઈ સાથે શેર ના કરવી. ઘણા લોકો નો વ્યવહાર તમને સમજ માં આવશે નહીં. તમારા ઉપરી અધિકારી સાથે તમારા સંબંધ સારા રહેશે. પરિવાર નાં લોકો સાથે અચાનક થી બહાર જવાનું થશે. મુસાફરી કરતી વખતે તમારા સામાન નો વિશેષ ખ્યાલ રાખવો. કાર્ય સ્થળ પર તમારા ઉપરી અધિકારી તમારાથી પ્રસન્ન થશે. ઘર નું વાતાવરણ સામાન્ય રહેશે. વ્યાપારી લોકો એ વધારે મહેનત કરવી પડશે. વાહન ચલાવતી વખતે સાવચેત રહેવું. સારા કાર્યો ની સંભાવના છે.

Advertisement

વૃષભ રાશી

આજ નો દિવસ કંઇક અનિશ્ચિત . તમારે લાગણીશીલ લોકો સાથે વાત કરતી વખતે સાવચેત રહેવું. તમે એકલતા અનુભવશો. આજે તમારા વિરોધીઓ તમારા માટે અફવાઓ ફેલાવશે. નોકરિયાત વર્ગ ને કાર્ય સ્થળ માટે આજે અરુચિ અને સ્થાન પરિવર્તન નાં યોગ છે. આજે તમારા કાર્યસ્થળ પર તમારી ક્ષમતાઓ નો પૂરેપૂરો લાભ ઉઠાવવાનો સમય છે. પૈસાની લેવડ-દેવડ કરતી વખતે સાવધાન રહેવું જરૂરી છે. જીવનસાથી સાથે તણાવ રહેશે.

મિથુન રાશિ

આજે માનસિક શાંતિ રહેશે. પરંતુ આત્મવિશ્વાસ માં ઉણપ અનુભવશો વેપારી લોકો માટે આજનો દિવસ ઉત્તમ રહેશે. દાંપત્યજીવન માં તમારી સમજ વધશે. કોઈ બીજી વ્યક્તિ તરફ આકર્ષણ વધશે. નવા ઉત્સાહ અને કાર્યક્ષમતા ની અનુભૂતિ કરશો. નવી સંપત્તિ લેવા માટે નાં વિચાર કરશો. તમારા મનમાં અચાનક કોઈ નવો વિચાર આવશે અને તે તમારા માટે સફળ સાબિત થશે. તમારા કામ માં એટલું વ્યસ્ત ના રહેવું કે તમારા ખાવા-પીવા પર ધ્યાન ના આપી શકાય. તમારા સ્વાસ્થ્ય નો ખ્યાલ રાખવો.

કર્ક રાશિ

 

આજે તમારા જીવનસાથી તરફ થી કંઈ ખાસ જોવા મળશે. આજે તમારા થી લોકો ખૂબ ખુશ રહેશે. કોઈ નવી દિશા માં સકારાત્મક વિચાર અવશ્ય રંગ લાવશે. નવા કાર્યો માટે સતત પ્રયત્નશીલ રહેવું. અચાનક થી ધનલાભ થશે. વિવાદ થી દૂર રહેવાની કોશિશ કરવી. તમે તમારા કાર્ય માં સફળ થવા માટે પૂરી કોશિશ કરશો. પરંતુ કોઈ બીજી વ્યક્તિ તમારા કાર્ય માં અવરોધ ઉભો કરશે.

સિંહ રાશી

આજે તમારા સગા સંબંધીઓ સાથે અણબનાવ બનશે. આજે તમે તમારા કાર્ય ને આસાની થી પૂર્ણ કરી શકશો. તમારા વિરોધીઓ ના લીધે તમારા કાર્યમાં મુશ્કેલી નો સામનો કરવો પડશે. મુસાફરી નો આનંદ લેશો. અફવાઓ થી દૂર રહેવું. બીજા ની સફળતા જોઈને હિન ભાવના રાખો નહી. ખર્ચાઓ પર કાબુ રાખવો. આજે તમને બીજા લોકો ની મદદ કરવાનો મોકો મળશે.

કન્યા રાશિ

આજે તમે સવ્સ્થતા અનુભવશો. જીવન માં ઉન્નતિ નાં રસ્તાઓ ખુલશે. મન ન હોવા છતાં પણ કામ કરવું પડશે. આજીવિકા નાં ક્ષેત્ર માં નવા પ્રસ્તાવ ઉત્સાહિત કરશે. યોજનાઓ પૂર્ણ થવાથી મન પ્રસન્ન રહેશે. તમારા ઓફિસ નું શેડ્યુલ બદલી શકશે. જરૂરિયાતમંદ લોકો ને દાન કરવું. તમારું સ્વાસ્થ્ય સારું રહેશે. લોકો ને ઝડપ થી ઓળખવાની ક્ષમતા તમારા માટે ફાયદાકારક સાબિત થશે. કારકિર્દી નાં પ્રશ્ને વિધ્ન આવી શકે છે.

તુલા રાશિ

 

આજે તમારા બાળકો કોઇ મહત્વપૂર્ણ બાબત માટે તમારી સલાહ લેશે. આજે તમે વ્યાપાર  ની બાબત માં કોઇ મોટો નિર્ણય લેશો. તમારા જીવનસાથી તરફ થી તમને કોઈ ગિફ્ટ મળી શકે છે. વિવાહિત લોકો માટે દાંપત્ય જીવન માં પ્રેમ વધશે. અને જીવનસાથી સાથે નજદીક તા વધશે. પ્રેમ સંબંધ માટે સમય યોગ્ય છે. મહત્વપૂર્ણ લોકો સાથે મુલાકાત થશે. મનવાંછિત ફળ પ્રાપ્ત કરવા માટે હનુમાનજી ને પ્રાર્થના કરવી. સમય થી કામ પૂર્ણ થશે.

વૃશ્ચિક રાશિ

આજે તમારો દિવસ ઉત્તમ રહે.શે કામ માંથી થોડો સમય કાઢી અને તમારા પરિવાર નાં લોકો સાથે વિતાવો. વેપાર માં કોઈ અનુભવી ની સલાહ જરૂરથી લેવી. ઉતાવળ ન કરવી. નવા લોકો સાથે મુલાકાત તમને ભવિષ્ય માં લાભદાયી સાબિત થશે. આજે પોઝિટિવ રહેવાની જરૂર છે. અધૂરા કામ પૂર્ણ કરવામાં તમને પરેશાનીઓ આવી શકશે. પ્રેમ-પ્રસંગ માં સાવધાની રાખવી. તમારા માન-સન્માન ને હાની થઈ શકે છે.

ધનુ રાશિ

આજે કોઈ સંબંધી ને ત્યાંથી નિમંત્રણ આવી શકે છે જ્યાં તમે ઘણા દિવસો થી ગયા નથી. રોકાયેલા નાણા પરત મળવાની સંભાવના છે. આજે નવા અને રમૂજી લોકો ને મળવાનો મોકો મળશે. અચાનક થી લાભ થશે. વેપાર માં નવા સોદા થઈ શકશે. સારા અને સકારાત્મક લોકો સાથે વાતચીત કરવાથી સહાયતા મળશે. આત્મવિશ્વાસ માં વધારો થશે. પારિવારિક સુખ માં સંતોષ રહેશે. વ્યાપાર માં તમને ખૂબ જ નફો થશે.

મકર રાશિ

 

આજ નો દિવસ ઉત્તમ ધનલાભ થશે. જો તમને સાંધાનો દુખાવો હોય તો તેમાં આરામ મળશે. ઘણા નવા લોકો સાથે તમારી મુલાકાત થશે. તમારા પાર્ટનર ની મદદ થી ધન લાભ નાં યોગ છે. તમને ભાવનાત્મક સહયોગ મળશે. આજ નો દિવસ સંભાવનાઓ થી ભરેલો છે. સામાજિક અને સામૂહિક કાર્યો માં નવા લોકો સાથે મુલાકાત થશે. સ્ત્રીઓ એ પોતાના અંગત દસ્તાવેજો સુરક્ષિત રાખવાની આવશ્યકતા છે.

કુંભ રાશિ

આજે તમે તમારા પરિવાર ની આર્થિક સ્થિતિ ને મજબૂત કરવામાં મહત્વની ભૂમિકા અદા કરશો. ઉતાવળ કરવાથી નુકશાન થશે. તમારા સ્વાસ્થ્ય ને લઈને સાવચેત રહેવું. આજે તમે તમારા કાર્ય ને આસાનીથી પૂર્ણ કરી શકશો. તમે જેને પ્રેમ કરો છો તેને આજે વ્યક્ત કરી શકો છો. આજે નવા વાહન કે મોબાઈલ ખરીદવા નાં યોગ બની શકે છે. શારીરિક અને માનસિક સવ્સ્થતા અનુભવશો. સાવધાની પૂર્વક રોકાણ કરવું ખર્ચાઓ પર કાબૂ રાખવો.

મીન રાશિ

આજે વ્યવસાયિક ક્ષેત્ર માં અનુકૂળ વાતાવરણ રહેશે. પ્રેમ સંબંધો માટે લવ લાઈફ સારી રહેશે. તમારા પ્રમોશન નાં પ્રબળ યોગ છે. તમે જો સમજદારી થી કામ લેશો તો આજે વિશેષ ધનલાભ થશે. તમારા કામકાજ ની રીત માં બદલાવ આવી શકે છે. જેનાથી તમને ફાયદો થશે. પરિવાર માં કોઈ મોટી ચિંતા માંથી રાહત મળશે.

Advertisement

shreeji1807

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *