રાશિફળ ૨૦ ડિસેમ્બર ૨૦૨૦ સૂર્ય દેવ ની કૃપાથી ચમકશે આ ૮ રાશિઓ નાં જાતકો નું ભાગ્ય, રોકાયેલા કાર્યોમાં આવશે ગતિ

રાશિફળ ૨૦ ડિસેમ્બર ૨૦૨૦ સૂર્ય દેવ ની કૃપાથી ચમકશે આ ૮ રાશિઓ નાં જાતકો નું ભાગ્ય, રોકાયેલા કાર્યોમાં આવશે ગતિ

મેષ રાશિ

જીવનસાથી સાથે નાં સંબંધોમાં મધુરતા બની રહેશે. તમારા પ્રિય વ્યક્તિ સાથે આજે તમે કોઈ ગંભીર બાબત પર વાતચીત કરી શકો છો. તમારી ઉર્જાનો ઉપયોગ વ્યાયામ કરવામાં લગાવવો. બપોરે પછી દિવસ મનોરંજન માં પસાર થવાની સંભાવના છે. આર્થિક સ્થિતિ સારી રહેશે પરંતુ સુખ-સુવિધાની વસ્તુઓ પર વધારે ખર્ચો થશે. આજે લગભગ દરેક વસ્તુને લઇને ઉત્સુકતા રહે શે.

વૃષભ રાશિ

આજે તમારા કાર્ય ક્ષેત્રમાં લોકો સાથે સંબંધ બનાવવા ની કોશિશ કરવી જોઈએ. મનમાં અસંતોષનો ભાવ રહેશે અને તમે કોઈપણ નિર્ણય લઈ શકશો નહીં. સંબંધને લઇને કોઇપણ નિર્ણય ઉતાવળથી કરવો નહીં શાંતિથી અને ધીરજ સાથે દરેક વિષય પર વિચાર કરીને કોઇપણ નિર્ણય લેવો. વિદેશી એજન્સી અને કંપની તમારા બિઝનેસ નેટવર્ક સાથે જોડાશે સારા સમાચાર પ્રાપ્ત થશે. ધન લાભની સંભાવના છે.

મિથુન રાશિ

આજે આત્મવિશ્વાસમાં વધારો થશે. જૂના મિત્રોની સાથે મુલાકાત થશે તેની સાથે સારો સમય પસાર કરી શકશો. પરિવારની સાથે સંબંધોમાં નિકટતા વધશે. કાર્યક્ષેત્રમાં અનુભવી લોકોનો સહયોગ મળશે. આજે તમારી સકારાત્મક વિચારસરણી ખૂબ જ મદદગાર સાબિત થશે. કેટલાક લોકો માટે આજની સાંજ ખૂબ જ રોમેન્ટિક રહેશે અને તેમને ઉપહાર કે ફૂલ ની ભેટ મળી શકે છે. કાર્યસ્થળ પર શાંતિ થી કામ કરવુ.

કર્ક રાશિ

આજે વેપારમાં તમને નવા ભાગીદાર મળશે. નવો પ્રોજેક્ટ શરૂ કરવા માટે આજનો દિવસ સારો રહેશે. એકાગ્રતાની સાથે તમારા મનમાં વિનમ્રતા પણ લાવવી જોઇએ જેથી લોકો તમારી સાથે મળીને કાર્ય કરી શકે. આજે તમારા જીવનસાથી સાથે વિવાદ થવાની સંભાવના છે. આજે તમારા કામની પ્રશંસા થશે અને બીજા લોકો તે નોટીસ કરશે. સંપત્તિ સંબંધી કાર્ય માં ફાયદો થશે.

સિંહ રાશિ

આ રાશિનાં લોકોને પોતાના સ્વાસ્થ્યનું પ્રત્યે ધ્યાન રાખવાની જરૂર છે. જો તમે લાંબા સમય માટે રોકાણ કરવા ઈચ્છો છો તો સારા પરિણામો પ્રાપ્ત થઇ શકશે. ધન ખર્ચ થવાની સંભાવના છે. આરટીઓ અને બેન્કિંગ સાથે જોડાયેલા લોકોને સંઘર્ષ કરવો પડશે. તમારા પરિવાર માટે યોગ્ય સમય ફાળવો જરૂરી છે. તેને મહેસુસ કરાવો કે તમને પણ તેની ચિંતા છે. માતા-પિતાની તરફ થી તમને આર્થિક સહાયતા મળશે. વાહન ખરાબ થવાની સંભાવના છે.

કન્યા રાશિ

આજે પૈસાને લઇને એવું જોખમ ન ઉઠાવવું કે જેને ભરપાઈ કરવું મુશ્કેલ થઈ જાય વડીલો નું સન્માન કરવું અને વડીલોની સલાહ નું માન રાખવું. તમને દરેક કાર્યમાં સફળતા મળશે આજે તમને દરેક કાર્ય માં ઉત્સાહ રહેશે. પરંતુ કામ પ્રત્યે તમે બેધ્યાન રહેશો તેનાં કારણે તમારા સિનિયર તમારાથી નારાજ થઈ શકે છે. કોઈ સારા વ્યક્તિની સલાહ પ્રાપ્ત થશે. સંબંધીઓ સાથે મુલાકાત થઇ શકે છે.

તુલા રાશિ

આજે તમારા માટે સમય થોડો મુશ્કેલ રહેશે પરંતુ ધીરજ રાખવી. તમારા જીવનસાથી સાથે સારો સમય પસાર કરવાની તક મળશે. આજે તમારા પ્રિય વ્યક્તિ સાથે બહાર જવાનું આયોજન થઇ શકે છે. ઉચ્ચ અધિકારી તમારાથી ખુશ રહેશે. દરેક કાર્ય સરળતાથી પૂર્ણ થઈ શકશે. આજે તમારી સકારાત્મક વિચારસરણી જોઈને તમારા અધિકારી તમારાથી પ્રભાવિત થશે. આર્થિક સ્થિતિ મજબૂત રહેશે. આજે તમે તાજગીનો અનુભવ કરશો.

વૃશ્ચિક રાશિ

દિવસ સામાન્ય રહેશે આજે તમને તમારી મહત્ત્વાકાંક્ષા પૂરી કરવા માટે યોગ્ય અવસર મળશે. વાણી પર નિયંત્રણ રાખવું. રાજકીય વિઘ્નો દુર થશે અને લાભ મળશે. આવકમાં વૃદ્ધિ થશે પૈસાની સ્થિતિમાં સુધારો આવશે. વડીલોનું માર્ગદર્શન મળી શકશે. તમે તમારી પસંદ અથવા મન મરજી ના કામો કરવા માટે ઉત્સુક રહેશો. જમીન સંબંધી વિધ્ન દૂર થશે તમારા મનની વાતો શેયર કરવી જેનાથી માનસિક તણાવ દૂર થી શકે છે.

ધન રાશિ

આજે તમારી વાતોને પ્રભાવશાળી રીતે રજુ કરી શકશો જેનાં લીધે તમારુ વર્ચસ્વ વધશે. અચાનક જ ધન ખર્ચ થશે. સ્વાસ્થ્ય કમજોર રહેશે. લોકો તમારી વાત સાંભળશે બાળકો સાથે વિવાદ થવાના કારણે માનસિક તણાવ રહેશે. વધારે પડતા તણાવ નાં કારણે તમારું સ્વાસ્થ્ય બગડી શકે છે. કોર્ટ-કચેરીની બાબતમાં સફળતા મળશે. સ્વાસ્થ્યમાં ઉતાર-ચડાવ રહેશે.

મકર રાશિ

સામાજિક અને ધાર્મિક સમારોહ માટે આજનો દિવસ ઉત્તમ છે. વાહન અને મશીનરી નો  પ્રયોગ કરતી વખતે સાવધાની રાખવી. ક્રોધ પર નિયંત્રણ રાખવું. આર્થિક નુકસાન થી બચવું. આજે એવી યાત્રા થઈ શકે છે કે જેનો ફાયદો તમને આવનારા દિવસોમાં મળશે. કીમતી વસ્તુ સંભાળીને રાખવી. વિવેકથી કાર્ય કરવું. જોખમવાળા અને જમાનત નાં કાર્યો ને ટાળવા. વધારે પડતાં ક્રોધ નાં કારણે વૈવાહિક સંબંધ માં કડવાહટ આવી શકે છે.

કુંભ રાશિ

વ્યાપારમાં પ્રગતિન નાં યોગ છે. તમારા ગુસ્સા પર સંયમ રાખવો કોઈ સાથે વાદ-વિવાદ થઈ શકે છે. કેટલાક લોકો માનસિક રૂપથી પરેશાન થઈ શકે છે. આજનો દિવસ તમારો માટે વ્યસ્ત રહેશે અને થકાવટ ભર્યો રહેશે. આજનો દિવસ સામાન્ય રહેશે. થાક દૂર કરવા માટે કોઈ રચનાત્મક કામ કરી શકો છો. મિત્ર તરફથી ઉપહાર મળશે. સ્વાસ્થ્યનું ધ્યાન રાખવું. કામકાજ સંબંધી યાત્રા માં તમને સફળતા મળશે પિતા સાથે વિવાદ ના કરવો

મીન રાશિ

આજે તમને તમારા પ્રિય વ્યક્તિ ની યાદ આવી શકે છે. તમારા કામમાં ધ્યાન કેન્દ્રિત કરવાની જરૂર છે. રોકાયેલા કામમાં ગતિ આવી શકે છે. વ્યાપારમાં લાભ થશે. પ્રેમ સંબંધોમાં સફળતા મળશે. અવિવાહિત લોકો નાં વિવાહ નક્કી થવાના યોગ બની રહ્યા છે. તમારા આત્મવિશ્વાસમાં વધારો થશે. ધન પ્રાપ્તિ નાં યોગ બની રહ્યા છે. ઘર પરિવારની ચિંતા રહેશે. આજે કોઈ કાર્યમાં ઉતાવળ ન કરવી. ચોરી વિવાદ કે હાનિ થવાની સંભાવના છે. વ્યાપારમાં વધારે લાભ થવાની સંભાવના છે.

shreeji1807

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *