રાશિફળ ૨૨ જાન્યુઆરી ૨૦૨૧ આજના દિવસે આ રાશિના જાતકોએ રહેવું સાવધાન નહિતર કરવો પડશે પરેશાનીઓનો સામનો

રાશિફળ ૨૨ જાન્યુઆરી ૨૦૨૧ આજના દિવસે આ રાશિના જાતકોએ રહેવું સાવધાન નહિતર કરવો પડશે પરેશાનીઓનો સામનો

મેષ રાશિ

આજે તમારા જીવનસાથી સાથે મળીને ભવિષ્ય માટે યોજનાઓ બનાવી શકશો. કર્મ કરતાં રહેવું અને બધુંજ ભાગ્ય પર છોડી દેવું. ધન પ્રાપ્તિ માટેનાં પ્રબળ યોગ બની રહેશે. કાર્યોમાં સફળતા પ્રાપ્ત થશે. વેપાર માટે આજનો દિવસ સામાન્ય રહેશે. ગણેશજીને લાડુનો પ્રસાદ ધરાવવો. પારિવારિક સંબંધોમાં મીઠાશ આવશે માન-સન્માનમાં વૃદ્ધિ થશે. કામકાજમાં આવી રહેલી વિધ્ન દૂર થશે. યાત્રા પર વધારે ખર્ચ થઇ શકશે.

વૃષભ રાશિ

આજે ફસાયેલા નાણા પરત મળવાના યોગ બની રહ્યા છે. કોઈ સારા સમાચાર પણ મળી શકે છે. આજે યાત્રા પર જવાનું ટાળવું અને કોઈ સાથે વાદ-વિવાદથી બચવું. પડવા વાગવા ની ઘટનાઓ ચિંતાનું કારણ બની શકે છે. પરિવાર નાં લોકો સાથે સારો સમય પસાર થઈ શકશે. સામાજિક સ્તર માં તમારા માન સન્માનમાં વધારો થશે. અજાણ્યા લોકો પર આંખ બંધ કરીને વિશ્વાસ કરવો નહીં. નોકરી અને શત્રુઓ વિશે સાવધાન રહેવું.

મિથુન રાશિ

આજે તમારા જીવનસાથી ઉત્સાહ માં રહેશે. આજે તમારા મિત્રો સાથે સારો સમય પસાર કરી શકશો. માતા-પિતા સાથે તમારે કોઈ ધાર્મિક સ્થળ પર જવાનું આયોજન થઇ શકે છે. વેપાર માં તમારી આશા કરતાં વધારે લાભ થશે. કોઈ કામ કાજને બાબત થી બહાર જવાનું થઈ શકે છે. નજીક નાં મિત્ર સાથે સમય પસાર કરીને જૂની યાદો તાજા કરી શકશો. વાહન ચલાવતી વખતે સાવધાન રહેવું.

કર્ક રાશિ

આજે તમારા દરેક રોકાયેલા કામ સારી રીતે થઇ શકશે. રોકાયેલું ધન પરત મળી શકશે. કોઈ અટકેલા કાર્ય શરૂ થવાથી મન પ્રસન્ન રહેશે. અચાનકથી શુભ સમાચાર પ્રાપ્ત થશે. વિરોધિઓ તમારાથી દૂર રહેશે. સંબંધોમાં નવી તાજગી અને ઊર્જા મહેસુસ કરી શકશો. જરૂરિયાતમંદ લોકોને સહાયતા કરી શકશો. ઓફિસમાં કર્મચારીઓનો સહયોગ મળી રહેશે ધ્યાન અને આધ્યાત્મ માં તમારું મન લાગશે.

સિંહ રાશિ

જૂની સમસ્યા પરેશાન કરી શકે છે. ખોટા વિચારો ને કારણે કાર્ય બગડી શકે છે તેથી સમજી વિચારી અને બુદ્ધિ નો પ્રયોગ કરીને આગળ વધવું. વિદ્યાર્થીઓ ને કારકિર્દી રિલેટેડ સારા સમાચાર મળશે. નવા લક્ષ્યો નિર્ધારિત કરવા માટે આજનો દિવસ શુભ છે. આધ્યાત્મિકતા અને ભગવાન ની ભક્તિથી તમને આત્મસંતોષ થશે. મકાન ખરીદવા માટે તમારા જીવનસાથી ની સલાહ જરૂર લેવી.

કન્યા રાશિ

નોકરિયાત લોકોને સફળતા પ્રાપ્ત થશે. વાણી પર નિયંત્રણ રાખશો તો દિવસ શાંતિ સુખ અને શાંતિથી પસાર થશે અન્યથા કોઈ સાથે વાદ વિવાદ થવાથી મન દુખી થઇ શકે છે. કોઇ ખાસ વ્યક્તિ તમને મદદ કરી શકશે. તમારા દાંપત્ય જીવનમાં મધુરતા રહેશે ઓફિસમાં પ્રમોશન મળશે. આજે કોઈ યાત્રા પર ન જવાની સલાહ આપવામાં આવે છે. તમારા પ્રેમી સાથે આજનો દિવસ સારી રીતે પસાર થશે.

તુલા રાશિ

પરિવારની શાંતિ અચાનક આવેલી સમસ્યાથી ભંગ થશે. તમારી આવકમાં જબરજસ્ત વધારો થવાની સંભાવના છે. પ્રેમની બાબતમાં દિવસ સફળતા દાયક રહેશે. તમારા રોકાયેલા કાર્યો કોઈ ની મદદથી પૂર્ણ થઈ શકશે. દાંપત્યજીવનમાં સમય સારો રહેશે. પ્રેમ જીવન માં લોકો એ પડકારનો સામનો કરવો પડશે ઉધાર લેતા ખુબ વિચાર કરવો.

વૃશ્ચિક રાશિ

આજે ભાગદોડ વધારે રહેશે. નવી નોકરી મળવાની સંભાવના છે. પ્રેમ જીવનમાં પરેશાની ઉઠાવી પડી શકે છે. કોઈ ખાસ અને નજીકની વ્યક્તિ સાથે મળવાનું થશે. દાંપત્યજીવનમાં આજે મતભેદ થઈ શકે છે. માતા-પિતાનો સહયોગ મળી રહેશે. જીવનસાથી તમને મનની વાત શેયર કરશે. સ્વાસ્થ્ય કમજોર રહેશે. જીવનસાથીને અચાનક કોઈ રોકાણમાંથી ફાયદો થશે.

ધન રાશિ

આજે ઉતાવળ ન કરવી દરેક કાર્ય તેની ગતિ અને સમયથી પૂર્ણ થઈ શકશે. ખર્ચાઓમાં અચાનકથી વધારો થવાને કારણે મનમાં નિરાશા રહેશે. તેમ છતાં પરિવારની કોઈ વ્યક્તિ યાત્રા પર જઈ શકે છે. કોઈ અજાણી વ્યક્તિ નાં કારણે તમારો મૂડ ખરાબ થઈ શકે છે. દાંપત્યજીવન માટે આજનો દિવસ સારો રહેશે. વેપારમાં કોઈ મિત્ર ની સહયોગ મળી રહેશે.

મકર રાશિ

સ્વાસ્થ્ય મજબૂત રહેશે. કોઈ નવું કામ શરૂ કરવા માટે આયોજન કરી શકશો. પૈસાની સ્થિતિ પર તમે ગંભીરતાથી વિચાર કરશો. પ્રેમ જીવનમાં આજે ખુશી ભર્યા સમયની પ્રાપ્તિ થશે. ભેટ અથવા ઉપહાર ની પ્રાપ્તિ થશે. વિદ્યાર્થીઓને સારા પરિણામો પ્રાપ્ત થશે. જો તમે તમારો પોતાનો વેપાર કરો છો તો આજના દિવસે તમને ફાયદો થશે. જુનો રોગ પરેશાન કરી શકે છે. તમારા નિર્ણયને ગતિ આપવામાં સફળતા મળશે.

કુંભ રાશિ

સાચી નીતિ થી કોઈની મદદ કરશો. ધનની બાબતમાં કોઇ પ્રકારની બેદરકારી રાખવી નહીં અન્યથા પરેશાની ઉઠાવવી પડી શકે છે. ઓફિસમાં તમને નવો પ્રોજેક્ટ મળી શકે છે જેમાં તમે સફળ રહેશો. દાંપત્યજીવનમાં તણાવ માં વધારો થશે. પ્રેમ જીવન માં લોકોને સારા પરિણામો અને પરિવારમાં એકતા જોવા મળશે. બીજાની ખુશી થી તમે ઉર્જા મહેસુસ કરશો.

મીન રાશિ

આજે તમને આર્થિક લાભ થશે આજે તમે શેર બજારમાંથી ફાયદો મેળવી શકશો. પરિવાર નાં લોકોથી દૂર જઈ શકો છો. કામકાજ ની બાબતમાં બહાર જવાનું આયોજન થઇ શકે છે. તમારા ભૌતિક સુખ માં વધારો થશે કોઈ ટ્રાન્સફર કે ઓર્ડર હોય તો તેનાથી બચવા નાં પ્રયાસ કરવા અને તેને થોડા સમય માટે આગળ ઉપર ટાળવું. પ્રેમ જીવન માટે આજનો દિવસ સારો રહેશે. તમે સફળતા મેળવવા માટે દરેક સંભવ પ્રયાસ કરશો.

 

 

shreeji1807

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *