રાશિફળ ૨૫ જાન્યુઆરી ૨૦૨૧ આજના દિવસે મેષ, કર્ક રાશિ સહિત આ ૫ રાશિઓને પ્રદાન થશે નવી ઉર્જા, જાણો તમારી રાશિ વિશે

રાશિફળ ૨૫ જાન્યુઆરી ૨૦૨૧ આજના દિવસે મેષ, કર્ક રાશિ સહિત આ ૫ રાશિઓને પ્રદાન થશે નવી ઉર્જા, જાણો તમારી રાશિ વિશે

મેષ રાશિ

મેષ રાશિવાળા લોકોએ પોતાના પર નિયંત્રણ રાખવું. પાર્ટનરની સાથે વ્યવહાર કરતી વખતે સાવધાની રાખવી. આજે તમને માનસિક ચિંતા તણાવ ની પરેશાની રહેશે. આજે સવારથી જ મનમાં ઉત્સાહ રહેશે અને કોઈ એવું કામ કરવાનો સંકલ્પ કરશો કે જે ઘણા દિવસોથી રોકાયેલ પડયુ હતું. તમારા રોકાયેલા કાર્ય પૂર્ણ થશે. યાત્રા પર જવાના અવસર પ્રાપ્ત થઇ શકે છે. આજે તમારા સ્વાસ્થ્યને લઈને બેદરકાર રહેવું નહી. તમારી કાર્યપદ્ધતિમાં સુધારો કરવાની જરૂર છે.

વૃષભ રાશિ

આજે વ્યવસાયિક ક્ષેત્રમાં તમારા વ્યાપાર નો વિકાસ થવાની સંભાવના છે. હિંમત અને મહેનતથી બગડેલી પરિસ્થિતિને પણ સારી રીતે સંભાળવામાં સફળ થઈ શકશો. યાત્રામાં જવા માટેનું દબાણ રહેશે પરંતુ તેનું અશુભ પરિણામ મળી શકે છે. સારા વ્યવહાર નાં કારણે કેટલાક લોકોની મદદ મળી શકશે. રોકાયેલા કાર્ય પૂર્ણ થવાની સંભાવના છે. અધિકારીઓ તમારા કામ થી પ્રસન્ન રહેશે. આવકમાં વધારો થવાની સંભાવના છે.

મિથુન રાશિ

મિથુન રાશિવાળા લોકોએ ખરાબ સંગતથી દૂર રહેવું. વાહન અને ભૌતિક સુખની પ્રાપ્તિ થશે. આજે તમારા મિત્રો અને વડીલો તરફથી સહયોગ મળી રહેશે. આજનો દિવસ બિનજરૂરી ખર્ચાઓ થઇ શકે છે. વેપાર માટે લાભદાયી પરિણામ મળશે. તમારા વેપારમાં નફો થવાના યોગ બની રહ્યા છે. તમારા હરીફ સાથે મતભેદ થઈ શકે છે. રોકાયેલું ધન પરત મળી શકશે. ખર્ચો વધારે થવાના યોગ બની રહ્યા છે. માટે સાવધાન રહેવું.

કર્ક રાશિ

કામકાજમાં સફળતા મળવાના યોગ બની રહ્યા છે. આજે તમે ઓફિસ કે તમારા કાર્યમાં ખુબ જ સારું પ્રદર્શન કરી શકશો. જીવનસાથીની મદદ મળી રહેશે. ઘર અને પરિવાર સાથે જોડાયેલા કામમાં વ્યસ્ત રહેશો. ઘરમાં ચાલી રહેલ મુશ્કેલીનો હલ નીકળી શકશે. બદલતા સમયની સાથે ચાલવા માટે નવી ટેકનોલોજી નાં જ્ઞાનને પ્રાપ્ત કરવાની કોશિશ કરવી જોઈએ. વેપાર માં લાભ થશે. ઘણા કામો એક સાથે પૂર્ણ કરવાની કોશિશ કરી શકશો.

સિંહ રાશિ

 

સિંહ રાશિવાળા જાતકો ને આજે વાદ-વિવાદથી દૂર રહેવાનો પ્રયાસ કરવા. વેપારમાં નવી ડીલ થઈ શકે છે અને વેપાર નાં વિસ્તાર સંબંધી ચર્ચા નાં કાર્યક્રમમાં વિલંબ થવાની સંભાવના છે. આજે તમારા વિશ્વાસપાત્ર લોકો તમને સહયોગ આપશે નહીં. આજે તમને ખુશીની સાથે દુઃખનો પણ સામનો કરવો પડશે. ગુસ્સા અને આવેશ પર નિયંત્રણ રાખવું. આજે અચાનક ધનલાભ થવાની સંભાવના છે. માતા-પિતાનાં આશીર્વાદથી તમને એક નવી ઊર્જા પ્રદાન થશે.

કન્યા રાશિ

કન્યા રાશિ વાળા લોકોની મહેનત સફળ રહેશે. કંઈક નવું શીખવા મળી શકશે. ભાગ્ય તમારો સાથ આપશે. આજે મનોરંજન માટે ઉત્તમ દિવસ રહેશે. વેપારીઓએ આજે ધન  ની લેવડ-દેવડ કરતી વખતે સાવધાની રાખવી. આજનો દિવસ થાક મહેસૂસ થશે. આજે તમે મીઠું બોલીને દરેક કામ પુરા કરાવી શકશો. માતા નાં સ્વાસ્થ્ય અંગે ચિંતા રહેશે. પુત્ર તરફથી સારા સમાચાર મળી શકે છે.

તુલા રાશિ

 

આજે તમારા વિરોધીઓ તમારા કામને અસફળ કરવાની કોશિશ કરશે. આજે કોઈ ગભરાહટ વગર તમારા દિલની વાત કહી શકો છો. આજે તમારો દિવસ ખૂબ જ વ્યસ્ત રહેશે. વૈવાહિક લોકોના સબંધોમાં સમજણ માં વધારો થશે. સાંજ સુધી માં કોઈ સારા સમાચાર મળી શકે છે. વ્યાપાર ની બાબતમાં દિવસ સામાન્ય રહેશે. નવા સ્થાન પર જવાનું આયોજન થઇ શકે છે.

વૃશ્ચિક રાશિ

આજે બહાર જવાનું આયોજન થઇ શકે છે. વિદ્યાર્થીઓ એ અભ્યાસમાં મહેનત કરવાની જરૂર રહેશે. કોઈ સાહસ ભરેલ નિર્ણય લેવાની જરૂર પડી શકે છે. તમારે માનસિક રૂપથી તૈયાર રહેવું કોઈ પણ પરિસ્થિતિમાં તમારો નિર્ણય બદલવો નહીં. ઇન્સ્યોરન્સ, યાત્રા અને શિક્ષણ ક્ષેત્રે જોડાયેલા લોકો માટે દિવસ સારો રહેશે. આજે પ્રોપર્ટી કે જમીન મકાનની ખરીદી કરી શકો છો પરંતુ તેમાં તમારે વિવાદનો સામનો કરવો પડી શકે છે.

ધન રાશિ

આજે તમારા આત્મવિશ્વાસમાં વૃદ્ધિ સાથે મજબૂત મનોબળ સાથે કાર્ય કરશો. આવશ્યક કાર્ય જલ્દી થી પુરા કરવાની કોશિશ કરશો. આજે ઘર નું વાતાવરણ તણાવગ્રસ્ત રહેશે નાના ભાઈ બહેન સાથે તમારે મતભેદ થઈ શકે છે. ઘરમાં સુખ સુવિધા નાં સાધનમાં વધારો થશે. વાત વાત પર ઉગ્ર થવું અથવા બીજા પર દબદબો રાખવો તે તમારા માટે યોગ્ય નથી. કાર્યક્ષેત્રમાં સફળતા મેળવવા માટે વધારે પ્રયત્નો કરવા પડશે.

મકર રાશિ

આશા નિરાશા મિશ્રિત ભાવ મનમાં રહેશે. પરિવાર નાં કોઈ સદસ્ય એ આપેલી સલાહ તમને ખૂબ જ કામ આવશે. બહાર જતી વખતે વાહન ચલાવતી વખતે સાવધાની રાખવી.  વિદ્યાર્થીઓ માટે આજનો દિવસ સારો રહેશે. વેપાર સાથે જોડાયેલ લોકોએ મુશ્કિલ પરિસ્થિતિનો સામનો કરવો પડી શકે છે. તમારી વાતચીત કરવાનાં કૌશલ્યને કારણે લોકોને પ્રભાવિત કરી શકશો. તમારા મિત્રો અને સ્નેહીજનો સાથે મનપસંદ ભોજન નો આનંદ લઇ શકશો. પ્રેમ સંબંધ માટે દિવસ અનુકૂળ રહેશે.

કુંભ રાશિ

નવા મિત્રો સાથે સંબંધ મજબૂત થશે. તમારા કાર્યક્ષેત્રમાં સહ કર્મચારીઓ નો સહયોગ મળી રહે.શે તમારા જીવનસાથી સાથે મતભેદ થવાની સંભાવના છે માટે વાતચીત કરતી વખતે સાવધાન રહેવું. પ્રેમ સંબંધમાં આજે મુશ્કેલીનો સામનો કરવો પડી શકે છે. નોકરીયાત લોકોને સ્પર્ધાત્મક પરિક્ષા માં સફળતા પ્રાપ્ત થશે. વેપારમાં લાભ થઈ શકે છે. મિત્રો સાથે બહાર જવાનું આયોજન થઇ શકે છે.

મીન રાશિ

મનોરંજન પાછળ ધન ખર્ચ થશે. સમાજમાં માન-સન્માન પ્રાપ્ત થશે. ઘર પરિવાર નું વાતાવરણ તણાવ ગ્રસ્ત રહેશે. એડવેન્ચર સાથે જોડાયેલ લોકો માટે દિવસ સારો રહેશે ઘર-પરિવારમાં મતભેદ થવાની સંભાવના છે. તમારા હરીફોથી આગળ નીકળવા માં  સફળ રહેશો. જીવનસાથી સાથે તમારા સંબંધો સારા રહેશે. રોકાયેલ પૈસા પરત મળી શકશે. તમારા માટે આજનો દિવસ ખૂબ જ સારો રહેશે. તમારા દ્વારા કરવામાં આવેલ દરેક પ્રયત્નો  નાં સફળ પરિણામ પ્રાપ્ત થશે.

 

shreeji1807

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *