રાશિફળ ૩૦ ઓક્ટોબર : આ ૪ રાશિઓ માટે સમય રહેશે મુશ્કેલ, બાકી રાશિ નાં જીવન માં આવશે ખુશહાલી

અમે તમને શુક્રવાર ૩૦ ઓક્ટોબરનું રાશિફળ બતાવવા જઈ રહ્યા છીએ. રાશિ નું આપણા જીવન માં ખૂબ જ મહત્વ હોય છે. રાશિફળ દ્વારા તમારા ભવિષ્ય માં થવાની ઘટનાઓ વિશે અટકળ મેળવી શકાય છે.
મેષ રાશિ
આજે તમારે ધીરજ રાખવી પડશે. આર્થિક રોકાણ થશે, ભાઈ બંધુ થી સહકાર મળશે અને લાભ થશે. ઓફિસ માં તમારા ઉપરી અધિકારી થી સાવચેત રહેવું. નાણાકીય લાભ મળશે. વિદેશમાં રહેતા સ્વજનો નાં સમાચાર મળશે. ધંધામાં આર્થિક લાભ થશે. નવા આયોજન માટે અનુકૂળ પરિસ્થિતિ નિર્માણ થશે. શારીરિક માનસિક સ્વસ્થતા અનુભવાશે. આજે તમને રાજ્ય નાં મામલે સફળતા મળશે. ભાગ્યોદય થવાના સંકેત છે. સંતાનો પાછળ ખર્ચા થશે.
વૃષભ રાશી
આજે એવા નવા લોકો ને મળવાની સંભાવના છે કે જેમની સાથે નવા સંબંધો શરૂ થશે. અઘરુ કામ પૂર્ણ થઇ શકશે. ધંધા માં નુકશાન થવાની સંભાવનાઓ છે. ઘર સંસાર માં મધુરતા રહેશે. માન-સન્માન મળશે. સંપૂર્ણ આત્મવિશ્વાસ અને મજબૂત મનોબળ સાથે તમે કાર્ય સરળતાથી પૂર્ણ કરી શકશો. ઓફિસ માં અધિકારીઓ તમારા કામની પ્રશંસા કરશે. પ્રમોશન મળવાની સંભાવનાઓ રહેશે. સામાજિક કાર્ય થી માન સન્માનમાં વધારો થશે.
મિથુન રાશિ
આજે વાહન સુખ માં વધારો થશે. નોકરી માં પ્રમોશન અને આવક નાં સાધન માં વધારો થવાથી આનંદ અને સંતોષ મળશે. પરિવાર અને મિત્રો સાથે આ ક્ષણોની ખુશીથી ઉજવણી કરવી. સ્ત્રી વર્ગ તરફ થી ફાયદો થવાની પણ સંભાવના છે. સંતાન તરફથી પણ લાભ મળશે. ટુંકા રોકાણ માટે પરિસ્થિતિ અનુકૂળ રહેશે. દોસ્ત, પત્ની, પુત્ર વગેરે તરફથી સારા સમાચાર મળશે. તમને પરિવાર માં તમારા પિતાનો સહયોગ મળશે. ઘણા વર્ષોથી અટવાયેલા કામ પૂર્ણ થશે.
કર્ક રાશિ
આજે વેપાર ને લક્ષી નિર્ણય તમે સરળતાથી લઈ શકો છો. તેમાં તમે સફળ થશો. બીમારી અને અકસ્માત નાં યોગ હોવાથી તે માટે સાવધાન રહેવું. પરિવાર પણ મુશ્કેલી થવાની શક્યતા. પરંતુ બપોરે પછી તમારા બધા કાર્યો અનુકૂળ થશે. આજે તમારી પ્રતિષ્ઠા ને પણ નુકસાન થશે. ખર્ચમાં વધારો થશે. ખાસ કરીને મોજશોખ તથા મનોરંજન પાછળ ખર્ચ થશે. પૂર્વ નિર્ધારિત કાર્યોમાં સફળતા મળશે.
સિંહ રાશી
ભવિષ્ય અંગે ચિંતા થશે. આજે કલાત્મકતા માં સુધારો લાવવાનો દિવસ છે. આજે મનોરંજન પાછળ ખર્ચ થશે. ઘરમાં સુખ-શાંતિ રહેશે. તમારી સર્જનાત્મક અને કલાત્મક શક્તિઓ માં વધારો થશે. તમારું કાર્ય ઉત્સાહ અને જાગૃતતા થી કરવું. પરંતુ બોપર પછી તમારી માનસિક સ્થિતિ દ્વિધામાં રહેશે. દાંપત્યજીવન ઉત્તમ રહેશે. જીવનસાથી સાથે થોડો વિવાદ થવાની સંભાવના છે. તેથી કોઈપણ પ્રકાર નો વાદ-વિવાદ કરવાનું ટાળવું.
કન્યા રાશિ
ભૌતિક સાધનો માટે આકર્ષણ થશે. મહિલા પક્ષથી લાભ થશે. મન ઉદાસ રહેશે અને નકારાત્મક વિચારો આવશે. વિશેષ ધન ખર્ચ થશે. નવા કાર્યની શરૂઆત ના કરવી. બપોર પછી તમારા માં ઉત્સાહમાં વધારો થશે. અને તેનાથી મન પણ પ્રફુલ્લિત રહેશે. ખાનપાન માં ધ્યાન રાખવું. જિંદગી ની હકીકત ને સમજવા માટે તમારે તમારા પ્રિય વ્યક્તિ ને થોડા સમય માટે ભૂલવું પડશે.
તુલા રાશિ
સામાજિક પ્રવૃત્તિઓ પ્રત્યે તમારું વલણ વધશે. આજે તમે ઘરેલુ જવાબદારી ઓ નિભાવવા માટે પૈસા ખર્ચ કરી શકો છો. તમારે તમારા કાર્યમાં ધ્યાન કેન્દ્રિત કરવું પડશે. પૈસા ની લેવડ-દેવડ નાં પ્રશ્ને સાવધાની રાખવી. મોટું નુકસાન થઈ શકે છે. આજે તમે માતા-પિતા સાથે ઉત્તમ સમય પસાર કરશો. વિવાહિત જીવન માં પ્રેમ અને શાંતિ રહેશે. તમારી ખોટી આદત ને છુપાવશો નહિ અને તેને દૂર કરવાનો પ્રયાસ કરવો.
વૃશ્ચિક રાશિ
આજે અચાનક નવા સાધન માંથી પૈસા થશે જેનાથી તમે સુખ અનુભવશો. પારિવારિક જીવનમાં સુખ અને શાંતિ રહેશે. તમારા પરિવાર નાં સભ્યો નો સંપૂર્ણ સહયોગ મળશે તમારા પિતા તમારાથી ખૂબ ખુશ રહેશે. તમારું સ્વાસ્થ્ય સારું રહેશે. તમારા પ્રેમ સંબંધ માં મીઠાશ રહેશે અને તમારો સંબંધ પણ મજબૂત થશે. તમે પરિવારિક અને આર્થિક બાબતો પર વિશેષ ધ્યાન આપશો. વિદ્યાર્થી ઓ વિદ્યાના ક્ષેત્રમાં સારી રીતે અભિવ્યક્ત કરી શકશે.
ધનુ રાશિ
આજે તમને ઓફિસ માં તમારા સહ કર્મચારીઓ નો સહયોગ મળશે યોગ્ય વ્યક્તિ ની મદદથી સમસ્યાઓ નો હલ થશે. પૈસા ની બાબત માં દિવસ ઉતર-ચડાવ વાળો રહેશે. ઓફિસનું કામ આજે ખૂબ યોગ્ય રીતે થશે. આજે પૈસા સરળતા થી તમારા હાથ માંથી જતા રહેશે. તમે એવી વસ્તુની ઇચ્છા કરી શકો છો કે જે કોઈ બીજાની છે અથવા તમે ભેગી કરેલી સંપત્તિ પર વધુ નિયંત્રણ ઈચ્છો છો. વાહન-મકાન વગેરે નાં સંબંધમાં કાર્યવાહી કરતા કાળજી પૂર્વક આગળ વધો.
મકર રાશિ
વિદ્યાર્થીઓ માટે ખુશીનો દિવસ રહેશે. શક્ય છે કે તમે કોઈ પણ મુશ્કેલ કાર્ય સરળતાથી પૂર્ણ કરી શકો. જો તમે ધંધો કરો છો તો આજે તમને કોઈ મોટી તક મળશે. વેપારી વર્ગને નિરાશા નો અનુભવ થઈ શકે છે. વિચારેલું કાર્ય પૂર્ણ થવામાં અડચણ આવવાની શક્યતા. તમે નિષ્ઠાપૂર્વક કામ કરશો તો તમારા વેપારમાં ઝડપથી વૃદ્ધિ થશે. તમારી તંદુરસ્તી માં સુધારો થવાની સંભાવના છે. તમે પરિસ્થિતિ વિશે સકારાત્મક અનુભવ કરશો.
કુંભ રાશિ
તમારો દિવસ ખૂબ જ ખુશ રહેશે પૈસાની સ્થિતિ મજબૂત રહેશે. કદાચ તમારા ભાઈઓ ની કોઈ સલાહ મળે અને આ સલાહ તમારા માટે ફાયદાકારક નીવડે. કાયદાકીય બાબતો માં તમારી કાર્યવાહી યોગ્ય રીતે કરવી નહીં તો તમારી બાજુ નબળી પડી શકે છે. થોડી માત્રા માં તનાવ અને પરેશાની અનુભવશો. જો તમારે નવું વાહન ખરીદવું હોય તો વાહન ખરીદવા માટે ઉત્તમ દિવસ છે.
મીન રાશિ
આજે તમારે આર્થિક મુશ્કેલીઓ નો સામનો કરવો પડી શકે છે. આજે પૈસા થી જોડાયેલ કોઇ મહત્વપૂર્ણ કાર્ય પૂર્ણ થઇ જશે જેનાથી તમને સારો એવો ધનલાભ મળવાની સંભાવના છે. જૂની સમસ્યાઓ નું સમાધાન થઇ જશે. વાતચીત બંધ કરવા નાં બદલે સંવાદ ચાલુ રાખો. પારિવારિક જીવન માં કોઈ જુનો મુદ્દો ઊભો થઈ શકે છે. યોગ્ય વ્યક્તિ સાથે મુલાકાત થશે. પ્રેમનાં દૃષ્ટિકોણ થી આ દિવસ ખૂબ જ ખાસ રહેશે. પરિવાર અને મિત્રો નાં ધનમાં વધારો થશે.