રાશિફળ ૪ નવેમ્બર ૨૦૨૦ : ગણેશજી ની કૃપાથી આજે આ ૭ રાશિ નાં જાતકો માટે બની રહ્યો છે, ધન લાભ યોગ

રાશિફળ ૪ નવેમ્બર ૨૦૨૦ : ગણેશજી ની કૃપાથી આજે આ ૭ રાશિ નાં જાતકો માટે બની રહ્યો છે, ધન લાભ યોગ

 મેષ રાશિ

આજે તમારા ઉપરી અધિકારીઓ નો સહયોગ મળી રહેશે. તમારી પ્રગતિ માટે નાં રસ્તાઓ ખુલશે પ્રમોશન નાં પણ યોગ બને છે. કર્મ નિષ્ઠા સાથે કામ ને પૂર્ણ કરવાનો પ્રયાસ કરવો. ગુસ્સો કરવાથી બચવું. નાની-નાની વાતો પર ગુસ્સો આવી શકે છે. ગુસ્સો કરવો તમારા માટે ઉચિત નથી. સરકારી કાર્ય સરળતા થી પૂર્ણ થઇ જશે. સામાજિક દ્રષ્ટિકોણ થી તમારા માન સન્માન માં વધારો થશે. નાંણાકીય રોકાણ માટે સમય અનુકૂળ છે. તમારા દ્વારા કોઈ ધાર્મિક અનુષ્ઠાન થવાના યોગ બને છે.

Advertisement

 વૃષભ રાશી

આજે બહાર નું ખાવાથી તમારી તબિયત બગડવા નાં અસાર છે. ઘરેલુ કાર્ય માં તમારો દિવસ જશે. આજે કોઈ સાથે વાદ-વિવાદ ન કરવો. આજે તમારી સામાજિક પ્રતિષ્ઠા ને હાનિ થશે. વ્યાપારીઓ માટે આજે સમય ઉત્તમ છે. તમારા દુઃખો દૂર થશે અને અપાર ખુશી મળશે. નાણાકીય ક્ષેત્રે ઉન્નતિ થશે. માનસિક સ્થિતિ માં હળવાશ અનુભવશો. અને ભૌતિક સાધનો માં વધારો થશે. કોઈ જગ્યા એ મુસાફરી કરતા પહેલા તમારા સમાન ને બરાબર ચેક કરવો.

 મિથુન રાશિ

 

 

આજે કોઈ નજીક નાં મિત્ર તમને સહયોગી બનશે. ખર્ચ કરતી વખતે સાવધાન રહેવું. નાણાકીય લાભ નાં યોગ બનેછે. પરંતુ કોઇ ને ઉધાર આપવાથી બચવું. આજનાં દિવસે તમારે થોડીક સાવધાની રાખીને કામ કરવું જરૂરી. ધાર્મિક કાર્યો માં તમારી રુચિ વધશે. લાંબી મુસાફરી નાં યોગ થી લાભ થશે. જો તમે તમારા પિતા ની સાથે રહેશો તો તમારું ભાગ્ય તમને સાથ આપશે. કાર્યક્ષેત્ર માં અને વ્યવહારિક સ્થળ પર તમારા ઉપરી અધિકારી નો વ્યવહાર તમારા તરફ નકારાત્મક રહેશે.

 કર્ક રાશિ

પરિવાર નાં સભ્યો સાથે વાદ વિવાદ થવાની સંભાવના. માન-સન્માન માં વૃદ્ધિ થશે. નવા લોકો સાથે મુલાકાત થશે. ક્રોધ થી બચવું. આજે તમારા માટે ગુસ્સો કરવો યોગ્ય નથી. તમારા સ્વાસ્થ્ય ને સંબંધી સમસ્યાઓ નો સામનો કરવો પડે. આજે માનસિક શાંતિ નો અનુભવ કરશો. તમારા પોતાનાં માટે પણ સમય કાઢવો જરૂરી છે. સંતાનો ની બાબત માં ચિંતા થઈ શકે. શારીરિક અને માનસિક અસ્વસ્થતા ને લીધે ઉચાટમાં વધારો થશે.

 સિંહ રાશી

ઉચ્ચ અભ્યાસ માટે તમે કોઈ મુસાફરી પર જઈ શકો છો. સિંહ રાશિ નાં જાતકો માટે આ સમય બહુ જ ઉત્તમ છે. દિવસ ઉતાર ચઢાવ રહેશે. તમારો મૂડ બદલતો રહેશે. તમારી આવક નાં  સ્રોત માં વધારો થશે. શિક્ષણ ક્ષેત્રે વિદ્યાર્થી ઓ ને સારું પરિણામ મળશે. જીવનસાથી સાથે મતભેદ નાં યોગ બને છે. ધન લાભ માટે ઘણી રુકાવટો આવશે. તમારા સ્વાસ્થ્ય નું ધ્યાન રાખવું. બહાર નું ખાવા-પીવાથી બચવું. દિવસ સામાન્ય રહેશે. નોકરિયાત વર્ગને ટ્રાન્સફર નાં યોગ બને છે.

 કન્યા રાશિ

 

આજે કરેલા પ્રયત્ન માં સફળતા મળશે. સમય તમારા માટે અનુકૂળ છે. પરિવાર નાં  સભ્યો નો સહયોગ મળશે. ગુસ્સા ને અને વાણી ને વશમાં રાખવા. લાંબી મુસાફરી કરવા થી બચવું. આંતરિક ઊર્જા નો અનુભવ થશે. આજે તમે કોઇ મોટા કાર્ય માં રોકાયેલા રહેશો. જૂના ફસાયેલા નાણાં પરત મળશે. તમારા સ્વજનો સાથે બહાર ફરવા જવાનો અને ખાન પાન નો પ્રસંગ બનશે. તમારી લવ લાઈફ માં થોડો તણાવ રહેશે.

 તુલા રાશિ

તમારી ચિંતા અને તણાવ માં વૃદ્ધિ થશે. પરંતુ બાળકો નાં લીધે ઘર માં સુખ અને શાંતિ નું વાતાવરણ રહેશે. મન થોડું વિચલિત રહેશે. આજે તમારા સ્વાસ્થ્ય નું વિશેષ ધ્યાન રાખવું

જરૂરી છે. ભાઈ-બહેનો નો સહયોગ મળશે. દિવસ સારો જશે. તમારા મિત્રો સાથે તમારા દિલની વાત શેર કરી શકશો ને તેનું સમાધાન મળશે. મીડિયા અને આઇ.ટી સાથે સંકળાયેલા જાતકો ને લાભ થશે.

 વૃશ્ચિક રાશિ

આજ તમે ઊર્જા થી ભરપૂર રહેશો. ધીરજ અને સંયમ થી કાર્ય કરવાથી તમને સફળતા ચોક્કસ મળશે. જીદ કરવા થી તમારા વ્યવહારિક સંબંધો બગડી શકે છે. તમારી જવાબદારીઓ ને સારી રીતે નિભાવશો તો જ તમને પ્રગતિ મળશે. સામાજિક માન- પ્રતિષ્ઠા માં વધારો થશે. મધ્યાહન પછી તમારા મનોરંજન નો કાર્યક્રમ બની શકે છે. રાજનીતિ તથા પ્રશાસન સંબંધી જાતકો ને સફળતા મળશે.

 ધનુ રાશિ

આજે તમારી સામે કોઈ અચાનક ખર્ચ આવી જશે. જેના લીધે તમારે કરજ લેવું પડશે આજીવિકા નાં સાધન માં પ્રગતિ થશે. તમારા સ્વાસ્થ્ય માટે સચેત રહેવું. વિદ્યાર્થીઓ એ કરેલ પરિશ્રમ નું તેને ચોક્કસ ફળ મળશે. જુના રોગ થી પરેશાની થઈ શકે છે. તમારા સ્વાસ્થ્ય નું ખાસ ધ્યાન રાખવું. વિદ્યાર્થીઓ માટે ઉત્તમ સમય છે. તમારા પ્રિય વ્યક્તિ ને મળવાથી તમે આનંદ અનુભવશો. ઘર માં સુખ-શાંતિ નું વાતાવરણ બની રહેશે. ગરીબો ને ધાબળા નું દાન કરવું.

 મકર રાશિ

મકર રાશિ નાં જાતકો માટે આજ નો દિવસ સિદ્ધિઓ થી ભરપૂર રહેશે. આજે તમારા ઘણા કાર્યો સમયસર પૂરા થશે. વ્યાવસાયિક પ્રતિષ્ઠા માં વધારો થશે. માન-સન્માન માં વધારો થશે. તમને તમારો સાચો પ્રેમ મળવાની સંભાવના છે. તમારા જીવનસાથી સાથે તમારો  સંબંધ મજબૂત થશે. પારિવારિક સુખ માં ઘટાડો થવાની સંભાવના છે .આજે ભાઈઓ સાથે વિવાદ થઈ શકે છે. સ્થાવર મિલકત નાં મામલા માં વિવાદ થવાની સંભાવના રહેશે.

 કુંભ રાશિ

આજે તમને પ્રેમ માં સફળતા મળશે. તમને રચનાત્મક કાર્યમાં સફળતા મળશે. પરિવારક જીવન સુખી રહેશે.  સ્ત્રી મિત્ર નાં સહયોગ થી લાભ થશે. માતા સાથે થોડો સમય વિતાવશો. ભાઈ-બહેનો થી સહયોગ મળશે. આજે કોઈ એક બાજુ મજબૂત રહેશે. જો ક્યાંય બહાર જવાની યોજના હોય તો તે અંતિમ ક્ષણે મોકૂફ થઈ શકે છે. લવ લાઈફ ખૂબ જ સુંદર રહેશે. પેટ ને લગતી સમસ્યાઓ રહેશે.

 મીન રાશિ

આજે તમને દરેક કાર્ય માં સફળતા મળશે. સમાજ માં તમારી અલગ ઓળખ બનાવવામાં સફળ રહેશો. પુરા ઉત્સાહ અને જોશ સાથે નવી યોજનાઓ ની શરૂઆત થશે. તમારા પરિશ્રમ થી તમને સફળતા મળશે. પિતા નો સહયોગ મળી રહેશે. વ્યવસાય માં સફળતા પ્રાપ્તિ થશે. ધન લાભ થવાની શક્યતાઓ છે. પારિવારિક અને વ્યવસાયિક ક્ષેત્રે તમને સફળતા મળશે. વિધાર્થીઓ એ પરિશ્રમ કરવો ખૂબ જ જરૂરી છે.

Advertisement

shreeji1807

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *