રાશિ ફળ ૮ નવેમ્બર ૨૦૨૦ આ ૮ રાશિ નાં જાતકો ને માટે આ દિવસ ફાયદાકારક અને લાભકારક રહેશે, પ્રમોશન મળવા નાં યોગ

રાશિ ફળ ૮ નવેમ્બર ૨૦૨૦ આ ૮ રાશિ નાં જાતકો ને માટે આ દિવસ ફાયદાકારક અને લાભકારક રહેશે, પ્રમોશન મળવા નાં યોગ

મેષ રાશિ

આજે તમારા પરિવાર ને લગતી કોઈ જવાબદારી નિભાવવી પડશે, જેમાં તમે સફળ થશો. મીડિયા સાથે જોડાયેલા લોકો ને બહાર નાં દબાણ નો સામનો કરવો પડશે. તમને પરિવાર  નો  સહયોગ મળી શકશે. પરિવાર માં આનંદમય વાતાવરણ રહેશે. તમારા જીવનસાથી તમારા પર શક કરી શકે છે. જેનાં લીધે આજનો દિવસ સારો નહીં જાય. વકીલ પાસે જઈ અને કાનૂ ની સલાહ લેવા માટે નો  ઉત્તમ દિવસ.

Advertisement

વૃષભ રાશિ

આજે તાંબા ની ધાતુ થી બનેલી કોઈ વસ્તુ ખરીદવી લાભદાયક રહેશે. પરિવાર ની સાથે સમય વ્યતીત કરી ને તમે આનંદ અનુભવશો. પાડોશ નાં લોકો ને કારણે તમારા લગ્નજીવન માં તકરાર થશે. કોઈ નાં જવાબ માટે રાહ જોવી પડશે. પ્રેમ સંબંધ માટે આજનો દિવસ શ્રેષ્ઠ રહેશે. જીવનસાથી અને બાળકો નો પ્રેમ અને સહયોગ મળશે. ધનલાભ ની સંભાવના છે

મિથુન રાશિ

મુસાફરી પર જવું ફાયદાકારક પણ મોંઘુ સાબિત થશે. પરિવાર ની બાબત માં કોઈ સમસ્યા નું નિવારણ લાવવું અત્યંત જરૂરી છે. ઘરેલુ કામકાજ માં વ્યસ્ત રહેશો, થોડો સમય પોતાનાં શોખ માટે પણ જરૂર થી કાઢવો જેથી તમારા શરીર ની સાથે મન પણ સ્વસ્થ રહે. તમારે   કોઈ સાથે મુસાફરી પર જવાનું આયોજન બની શકે છે. બેરોજગારો માટે આજનો દિવસ ઉત્તમ રહેશે.

કર્ક રાશિ

 

મુસાફરી નાં આયોજન માં પરિવર્તન આવી શકે . પરિવાર નાં લોકો ને તમારી વાત સાથે સહમત થતા સમય લાગી શકે છે. તમારી સકારાત્મક વિચારસરણી તમારા આસપાસ નાં  લોકો ને તમારા થી પ્રભાવિત કરશે. તમને તમારા કાર્ય ક્ષેત્ર માં ખૂબ જ લાભ થશે. ઉતાવળ માં કોઈપણ નિર્ણય ન કરવો, કે જેથી અગળ જીવન માં પસ્તાવું પડે સોશિયલ મીડિયા પર જરૂર થી વધારે સમય બરબાદ ના કરવો.

સિંહ રાશી

પરિવાર નાં સદસ્યો વચ્ચે મતભેદ થશે. પ્રોપર્ટી વેચવા માટે કોઈ ગ્રાહક ની તલાશ રહેશે. તમારી ભાવના ને કાબૂ માં રાખવી નહિ તો સંબંધ માં કડવાહટ આવી શકે છે. તમારા લક્ષ્ય માટે શાંતિ થી આગળ વધવું. તમારા જીવનસાથી તમારા વિચારો સાથે સહમત થશે. આજે તમે યોજનાઓ નું સારી રીતે ચિંતન કરશો. શારીરિક બિમારી માં રાહત મળશે.

કન્યા રાશિ

દામ્પત્ય જીવન ને લઇને સ્થિતિ સામાન્ય રહેશે. પતિ-પત્ની વચ્ચે આજે સંબંધ સારો રહેશે. તમારા આત્મવિશ્વાસ ને લીધે તમારા દરેક કામમાં સરળતા રહેશે. અને તમારા માટે સમય ફાળવી શકશો. કોઈ જૂની બીમારી થી છુટકારો મળશે. તમારા જીવન લક્ષ્ય પર ધ્યાન કેન્દ્રિત કરવું પરંતુ રોમેન્ટિક રહેવું પણ જરૂરી છે. તમારા માન સન્માન માં વધારો થશે.

તુલા રાશિ

 

વ્યવસાયિક કાર્યો માં ઉત્તમ લાભ મળશે. આજે તમારે નવી જવાબદારી ઓ પૂર્ણ કરવી પડશે જેને પૂર્ણ કરવામાં તમે પૂરી રીતે સફળ થશો. વસ્તુઓ ને પૂરી રીતે સમજવા ની શક્તિ તમારા માં બીજા કરતા વધારે રહેશે. દાંપત્ય જીવન આનંદમય રહેશે. તમારા કામકાજ માં તમને તમારા કાર્યકરો નો પૂરો સહયોગ મળશે. ભાઈઓ સાથે જમીન ને લઇને વિવાદ થઈ શકે છે.

વૃશ્ચિક રાશિ

ભાઈઓ નાં સહયોગ થી આજે કોઈ કાર્ય સિદ્ધ થઈ શકશે. આજે તમારો દિવસ ખૂબ સારો રહેશે. આજે તમારા જીવનસાથી સાથે મતભેદ થશે, પરંતુ દિવસના અંત સુધીમાં બધું બરાબર થઈ જશે. તમારા ખર્ચ પર થોડો કાબૂ રાખવો. મુશ્કેલ પરિસ્થિતિઓ નો સામનો કરવો પડે. આ સમય માં હિંમત અને ધેર્ય રાખવું જરૂરી છે. કોઈ મહત્વપૂર્ણ કામ ને લઈને તમારા માતા પિતા ની સલાહ લેવી જે તમારા માટે ફાયદાકારક રહેશે.

ધનુ રાશિ

પ્રેમ સંબંધ માં નાની વાતને લઇને તમારો અહંકાર ના બતાવો. જો તમે કોઈ સંગીત પ્રતિ યોગીતા માં ભાગ લેવા ઈચ્છતા હો તો સફળતા અવશ્ય મળશે. સરકારી નોકરિયાત માટે આજનો દિવસ ખૂબ શુભ રહેશે. વેપારી વર્ગ ને પોતાનાં કામકાજ અંગે બહાર જવાનું થશે.વેપાર ને લઈને નવા વિચારો ને આયોજન માં મુકવાથી લાભ થશે. વ્યવસાય માં તમારી ઉન્નતિ થશે. રાજનીતિ ક્ષેત્રે સફળતા મળશે.

મકર રાશિ

આજે તમે એકલતા અનુભવશો જેથી તમારા માટે બહાર ફરવા જવું યોગ્ય રહેશે. કોઈ અજાણ્યા વ્યક્તિ પર વિશ્વાસ ન કરવો. પરિવાર નાં સભ્યો સાથે સમય વિતાવી ને સારું લાગશે. કોઈપણ બાબત ને  સમય રહેતા હલ કરવાની કોશિશ કરવી. લવમેટ માટે આજ નો દિવસ સામાન્ય રહેશે. વિદ્યાર્થીઓ માટે પરિશ્રમ વાળો દિવસ રહેશે. વ્યવસાય માં વૃદ્ધિ થશે.

કુંભ રાશિ

તમારા બાળકો સાથે સંકળાયેલ સમસ્યાઓ નું સમાધાન મળશે. આજે તમને બીજા લોકો ની મદદ કરવાનો અવસર મળશે. જે કરીને તમને ખૂબ જ આનંદ થશે. તમારી પાસે કોઈ પ્રોપર્ટી અંગે સલાહ માગશે. આજે પરિવાર નાં સભ્યો સાથે વાતચીત કરવાથી તમારા પ્રશ્નોનો હલ થશે. વિદ્યાર્થીઓ માટે આજનો દિવસ ઉત્તમ રહેશે. અચાનક મુસાફરી નાં લીધે તમે ઉપાધી અને તણાવ માં આવી શકો છો.

મીન રાશિ

આજે તમારા દિવસ ની શરૂઆત નવા સંકલ્પો સાથે થશે. નવા લોકો ની સાથે ની  મુલાકાત ભવિષ્ય માં લાભદાયી સાબિત થશે. સકારાત્મક વિચારો થી આગળ વધવું, કોઈ ખોટા વિચાર ને તમારા મગજ માં ન લાવવો. પરિવાર નાં કોઈ ઝઘડા ને તમે સરળતા થી હલ કરી શકશો. પરિવાર નાં લોકો સાથે કોઈ મુસાફરી નું આયોજન થઈ શકે છે. તમારા કામમાં રુચિ રાખવા માટે મન શાંત રાખવું.

Advertisement

shreeji1807

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *