રાશિફળ ૨૯ ડિસેમ્બર ૨૦૨૦ આ ૪ રાશિના લોકોને માટે મંગલકારી રહેશે આ દિવસ સુખ-સુવિધામાં વૃદ્ધિ થશે

રાશિફળ ૨૯ ડિસેમ્બર ૨૦૨૦ આ ૪ રાશિના લોકોને માટે મંગલકારી રહેશે આ દિવસ  સુખ-સુવિધામાં વૃદ્ધિ થશે

મેષ રાશિ

મેષ રાશિના લોકો આજના દિવસે માંગલિક કે રાજનૈતિક કાર્યમાં વ્યસ્ત રહી શકે છે. વિદ્યાર્થીઓને સ્પર્ધાત્મક પરીક્ષામાં લાભ થશે. ધન પ્રાપ્તિનાં માર્ગમાં આવતા વિધ્નો  સમાપ્ત થશે. આજે તમે નવી યોજનાઓ બનાવશો અને જે નવી કાર્ય પદ્ધતિ કરશો તેમાં તમને મોટા પ્રમાણમાં લાભ થશે. રાજનીતિ સાથે જોડાયેલા લોકોના માટે આજનો દિવસ ઉપલબ્ધિ ભરેલ રહેશે. વેવાહિક જીવન સફળ રહેશે. સંચિત ધન નો ઉપયોગ બુદ્ધિથી કરવો. વ્યસ્તતા નાં કારણે થાક મહેસુસ થશે

વૃષભ રાશિ

આજે તમારા વિરોધીઓ પર તમે વિજય પ્રાપ્ત કરી શકશો. તમારું ભાગ્ય તમારો સાથ આપશે નહીં. કાર્યોમાં અનઆવશ્યક રૂપથી વિલંબ થશે. કોઈ સાથે વાદ વિવાદ થવાની સંભાવના છે જેના લીધે તમારું મન ઉદાસ રહશે. શારીરિક કષ્ટની આશંકા છે બેદરકારી રાખવી નહીં. બપોર પછી સ્થિતિમાં પરિવર્તન આવશે માનસિક અને શારીરિક સુખથી બેચેનીનો અનુભવ થશે. વિલંબિત કાર્યો પૂર્ણ થઈ શકશે.

મિથુન રાશિ

જો તમારા સપના પુરા કરવા ઈચ્છતા હોય તો આજનો આ સમય અનુકૂળ છે. ઓફિસમાં તમારા સહકર્મચારીઓ તરફથી સહયોગ પ્રાપ્ત થશે. આર્થિક નીતિમાં પરિવર્તન સુખદ રહેશે ઘર બહાર વાતાવરણ સારું રહેશે. પ્રેમ જીવન માટે આજનો દિવસ સામાન્ય રહેશે. સમય પર દરેક કાર્ય પૂર્ણ કરી શકશો. તમારી માનસિક સ્થિતિમાં સંતુલન રહેશે. શારીરિક સ્વાસ્થ્ય પર પરેશાની આવી શકે છે.

કર્ક રાશિ

આજે પ્રિયજનોની સાથે મુલાકાત થશે. સુખ-સુવિધામાં વૃદ્ધિ થશે. આવક સારી રહેશે અને વેપારમાં ફાયદો થશે. કાર્યક્ષેત્રમાં શીખવાની તક પ્રાપ્ત મળશે. બીજાની અપેક્ષા ઓ પૂરી કરી શકશો નહીં. કાર્યની ગતિ ધીમી રહેશે. નોકરીયાત લોકોને કાર્યભાર રહેશે થાક અને કમજોરી પણ રહી શકે છે. જૂના મિત્રો સાથે સમય પસાર કરવાનો અવસર પ્રાપ્ત થશે. કાર્યની વધારે પડતી જવાબદારી તમને માનસિક તણાવ આપી શકે છે.

સિંહ રાશિ

સિંહ રાશિ ના લોકોના ભૂમિ લાભ નાં યોગ બની રહ્યા છે. રોકાણ સમજી-વિચારીને કરવું.  રનીતી સાથે જોડાયેલ લોકો પોતાના કાર્યો થી ઉચ્ચ નેતાઓને ખુશ કરી શકશે. આજનો દિવસ સંઘર્ષમય રહેશે. દામ્પત્ય જીવનમાં મધુરતા જળવાઈ રહેશે. નોકરી કે વેપારમાં સારા પરિણામો પ્રાપ્ત નહીં થાય. તમારી કાર્યપદ્ધતિમાં થોડું પરિવર્તન લાવવાની જરૂર છે. સ્વાસ્થ્ય સુખ માં પ્રશંસા બની રહેશે. આજનો દિવસ સામાન્ય રહેશે. તમારી મહેનતનું ફળ પ્રાપ્ત થશે.

કન્યા રાશિ

આજે તમે ઉર્જાથી ભરપૂર રહેશો અને કંઇક અસાધારણ કરી શકો છો. આજનો દિવસે તમને કઈક કરવા માટે યોગ્ય તક પ્રાપ્ત થશે. સરકારી લાભ મળવાના યોગ છે. પ્રેમ માટે આજનો દિવસ સારો રહેશે. આજરોજ કોઈ રોકાણ કરવા માટે નવા અવસરો તમારી પાસે આવશે તેના પર વિચાર કરી ધન ત્યારે જ રોકવું જ્યારે તે વિચારો ને સમજી વિચારી લો પરિવાર નાં વડીલોનો સહયોગ તમને સૌથી વધારે મળશે.

તુલા રાશિ

આજે તમારા કાર્યક્ષેત્રમાં વિધ્ન આવી શકે છે. તમારા વર્તનમાં પરિવર્તન લાવવાથી સારા પરિણામો પ્રાપ્ત થઇ થઈ શકે છે. તમારા જીવનસાથી સાથે આજે બહાર જવાનું આયોજન થઇ શકે છે. પારિવારિક જીવનમાં સમસ્યા આવી શકે છે. પારિવારિક જીવનમાં અચાનક કોઈ જૂના મુદ્દાઓ ના કારણે ઘરનું વાતાવરણ તણાવ ભર્યું રહેશે. પિતાનાં સ્વાસ્થ્ય ને લઈને ચિંતા રહેશે.

વૃશ્ચિક રાશિ

વિચાર્યા વગર નિર્ણય કરવાથી ગેરસમજ ઊભી થઈ શકે છે તેનું ધ્યાન રાખવું. એકાગ્રતા સાથે કાર્ય પૂર્ણ કરવાની કોશિશ કરવી. નવા વ્યક્તિઓ સાથે મુલાકાત કે મિત્રતા નાં યોગ બની રહ્યા છે. રોકાણ કરતી વખતે સમજી વિચારીને આગળ વધવું. પરિવાર નાં લોકો નાં કારણે ખર્ચાઓ વધી શકે છે. ઉત્સાહ બનેલો રહેશે.

ધન રાશિ

આજે તમારી સકારાત્મક વિચારસરણી સાથે કામ કરી શકશો. વેપારમાં મંદીને કારણે પરેશાની વધશે. તમારા પ્રિય સાથે તમે સારો સમય પસાર કરી શકશો અને ઉપહાર ની ઉમીદ રાખી શકો છો. નવા કાર્ય પ્રારંભ કરવાનું આયોજન બની શકશે. સારા સમાચાર મળવાથી પ્રસન્નતા રહેશે. પરિવારનો સહયોગ પ્રાપ્ત થશે તમારા સંબંધીઓ થી કોઈ પરેશાની થઈ શકે છે. આવકમાં વૃદ્ધિ થશે. આ યાત્રા ફાયદાકારક પરંતુ મોંઘી સાબિત થશે.

મકર રાશિ

તમારા ઉત્સાહ અને પરાક્રમમાં વૃદ્ધિ થશે. સફળતાની પ્રાપ્તિ થશે. રાજનીતિ સાથે જોડાયેલ લોકો માટે આજનો દિવસ પ્રગતિકારક રહેશે. મીડિયા અને આઇટી ક્ષેત્રે જોડાયેલા લોકોને પોતાના કાર્યથી સંતોષ રહેશે. ઓછી મહેનતે કાર્ય સિદ્ધિ પ્રાપ્ત થશે. વેપારમાં ગતિ આવશે આજનો રોમેન્ટિક દિવસ તમારા માટે સુખદ અહેસાસ રહેશે. તમારા પ્રયાસોથી સફળતા મળી શકશે.

કુંભ રાશિ

આજે તમારી જવાબદારીઓ પ્રત્યે સાવચેત રહેવું. કોઈ પાર્ટ ટાઈમ કામ પણ તમને મળી શકે છે. એક્સ્ટ્રા કામમાં કોઈની મદદ મળી શકે છે. જુની કોઈ બાબતને લઈને ચાલતી ગેરસમજ દૂર થશે. ઘણા સમયથી રોકાયેલું કાર્ય પૂર્ણ થવાથી પ્રશંસા રહેશે. બીજાના દૃષ્ટિકોણ ને પણ સમજવાની કોશિશ કરવી. કોઈ સાથે ચાલતો વિવાદ સમાપ્ત થવાથી શાંતિ અને સુખમાં વધારો થશે. કાર્યક્ષેત્રમાં તમારા કાર્યભાર માં વધારો થવાની સંભાવના છે.

મીન રાશિ

આજે તમારા કાર્ય અધુરા રહી શકે છે. શારીરિક અને માનસિક લાભ માટે ધ્યાન અને યોગ ફાયદાકારક સાબિત થશે. આજે તમે ફરવા જવામાં પૈસા ખર્ચ કરી શકો છો. જોખમ તેમજ જમાનત ના કાર્યો થી દૂર રહેવું. સ્વાસ્થ્યની બાબતમાં ખાવા-પીવાની વસ્તુઓથી સાવધાની રાખવી. અન્યથા પેટ સંબંધી સમસ્યા થઈ શકે છે. ઉતાવળમાં નિર્ણય ન લેવા નેના કારણે જીવનમાં આગળ જઇને તેનો પસ્તાવો થાય. કોઈ નજીકના સંબંધી સાથે મતભેદ થઈ શકે છે.

shreeji1807

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *