રાશિફળ ૧૬ જાન્યુઆરી ૨૦૨૧ આજે આ ૭ રાશિનાં લોકોના જીવનમાં થશે ખુશીઓનું આગમાન, મળશે પ્રગતિ નાં માર્ગો

મેષ રાશિ
આજે તમને ભાગીદારી નાં કામથી લાભ પ્રાપ્ત થશે. સંતાનથી દુર રહેતા લોકોને આજે પોતાના પોતાના બાળકો સાથે મુલાકાત થશે. અનુકૂળ પરિસ્થિતિનું નિર્માણ થવાથી તમારા દરેક કાર્ય સફળતાપૂર્વક પૂર્ણ થશે. મનમાં પ્રસન્નતા રહેશે. વેપાર ધંધામાં આર્થિક લાભ પ્રાપ્ત થશે. વ્યાપાર માં જરૂરી કામ માટે યાત્રા પર જવાનું આયોજન થઈ શકે છે.
વૃષભ રાશિ
ઓફીસ નાં કામકાજ માં તમે આજે વધારે વ્યસ્ત રહેશો વ્યસ્ત રહેવાના કારણે જીવનસાથી સાથેનો તમારો સંબંધ તણાવપૂર્ણ રહેશે. આર્થિક વિષયમાં ખૂબ જ સાવધાની રાખવાની જરૂર છે. રોકાણ કરતા પહેલા ધ્યાન રાખવું. સ્વાસ્થ્ય અંગે સાવધાન રહેવું. એકાગ્રતામાં કમી થઈ શકે છે. ધાર્મિક કાર્યો પાછળ ખર્ચ થશે. તમારા વ્યવસાયિક કૌશલ માં તેજી આવશે અને તમે એક મજબૂત ભાવના સાથે આગળ રહેશો.
મિથુન રાશિ
આજે કોઈ કાર્યક્રમમાં શામેલ થવાનું તમે વિચારી શકો છો. અનઆવશ્યક ખર્ચ પર અંકુશ રાખવો. કાર્યમાં સફળતા પ્રાપ્ત થશે. સંતોષની ભાવના નો અનુભવ થશે. સ્વાસ્થ્ય ખરાબ થઈ શકે છે. વિદ્યાર્થીઓને વિદ્યાપ્રાપ્તિમાં વિધ્ન આવી શકે છે. કોઈ ખોટો નિર્ણય લેવો નહીં અન્યથા પાછળથી પસ્તાવાનું રહેશે. આ રાશિના જે લોકો રાજનીતિ સાથે જોડાયેલા છે તેને સમાજમાં તેની માન-પ્રતિષ્ઠામાં વધારો થશે.
કર્ક રાશિ
આજે કોઈ જૂની પરિચિત વ્યક્તિ ને મળવાનું થઈ શકે છે. ઘર નાં સભ્યો સાથે ક્વોલિટી ટાઈમ સ્પેન્ડ કરી શકશો. તમારા પ્રેમી તમારી મનોદશાને સમજી શકશે અને નારાજ થવાની જગ્યાએ તમને ભાવનાત્મક રૂપથી સપોર્ટ કરશે. બીજા પર ગુસ્સો કરવા કરતા સમજદારીથી કામ લેવું. પ્રોપર્ટીની ડીલ કરવા માટે સારી જમીન મળી શકે છે. જો તમે બેરોજગાર હો તો આજના દિવસે સારી નોકરી મળવાની સંભાવના બની રહી છે.
સિંહ રાશિ
આજના દિવસે તમે વિવાહિત જીવન નો ભરપૂર આનંદ માણી શકશો. તમારા પાર્ટનર તમારાથી સંતુષ્ટ રહેશે. ઘરમાં કોઈ માંગલિક પ્રસંગો નું આયોજન થશે. માતા-પિતાનો સહયોગ મળશે. સ્વાસ્થ્ય પ્રતિ સાવચેતી રાખવી. આનંદ અને ઉત્સાહ સાથે દિવસ પસાર થશે. તમારા સંબંધોમાં મધુરતા જાળવી શકશો. તમારા દાંપત્ય જીવનમાં પણ મધુરતા જળવાઈ રહેશે. કેટલાક નવા વિચારોથી સંબંધોને મજબૂત બનાવવામાં સફળ રહેશો.
કન્યા રાશિ
આજે કાર્ય ભાર વધારે હોવાને લીધે દિવસ વ્યસ્તતામાં પસાર થશે. તમારી અપેક્ષાઓની કોઈ ઉપેક્ષા કરવામાં આવે ત્યારે તમે ઉદાસ થઈ શકો છો. તેથી એટલું ન વિચારવું જેટલું વ્યવહારિક રૂપથી થવું સંભવ ના હોય. આત્મવિશ્વાસ કમજોર થઈ શકે છે. ધર્મ પ્રત્યે શ્રદ્ધા વધશે. સ્વાસ્થ્ય ખરાબ રહેશે. વિદ્યાર્થીઓને વિદ્યા પ્રાપ્ત કરવામાં વિધ્ન આવશે. વાહન ચલાવતી વખતે સાવધાની રાખવી.
તુલા રાશિ
આજે તમારી યાત્રા મનોરંજક રહેશે. ધાર્મિક અને સામાજિક કાર્યો પાછળ વધારે ધન ખર્ચ થશે. માનસિક અવસ્થા નો અનુભવ થશે. ગુસ્સો ન કરવો. માતા નાં સ્વાસ્થ્ય અંગે ચિંતા રહેશે. વૈવાહિક જીવનમાં તણાવ રહેશે. તમારા કાર્યો પ્રતિ સાવધાની રાખવાનો સમય છે. સોસાયટીમાં આજે તમારા નવા કામ થી તમને ઓળખ મળશે. સ્વાસ્થ્ય સંબંધી સમસ્યાઓને કારણે તણાવ વધી શકે છે.
વૃશ્ચિક રાશિ
આજે તમારે ગુસ્સા અને ચીડ ચીડાપણ થી બચવાની કોશિશ કરવી. કારણકે અન્યથા નુકસાન થવાની સંભાવના છે. તન-મનથી સ્ફૂર્તિ અને આનંદનો અનુભવ થશે.નોકરિયાત લોકને પ્રમોશન નાં યોગ બની રહ્યા છે. સમાજમાં માન પ્રતિષ્ઠામાં વધારો થશે. શારીરિક અને માનસિક બંને સુખ રહેશે. નોકરી-વ્યવસાયમાં તમારા કાર્યોની પ્રશંસા કરવામાં આવશે. મિત્રો તથા સંબંધીઓ નો તમારા ઘર પર આગમન થવાથી આનંદ થશે. આધ્યાત્મિક તથા ગુપ્ત વિદ્યા નાં અધ્યયન માટે રુચિ થશે.
ધન રાશિ
કોઈ નવી યોજનાઓ અને વિચારો નાં આધારે કોઈ તમારું ધ્યાન આકર્ષિત કરી શકે છે. ભાગ્યવૃદ્ધિ નાં અવસર પ્રાપ્ત થશે. ઝડપથી બદલતા વિચારો તમને મૂંઝવણમાં નાખી શકે છે. નવા કાર્યનો પ્રારંભ કરી શકશો. મિત્રો સગાં-સંબંધીઓને પાડોશી સાથે સંબંધ સુમેળભર્યા રહેશે. ગુસ્સાથી બચવું અન્યથા કોઈ સાથે વિવાદ થઈ શકે છે. આર્થિક લાભ થવાની સંભાવના છે. સહકર્મચારીઓ તથા ઉપરી અધિકારીઓ તરફથી સહયોગ પ્રાપ્ત થશે.
મકર રાશિ
ખોટા નિર્ણયોને કારણે ધન હાની થવાની સંભાવના છે. વ્યાપારીક યાત્રાનું આયોજન થઇ શકે છે. સ્ત્રીઓને વિશેષ લાભ થશે. દાંપત્યજીવન માં પરમસુખદ પળો નો અનુભવ થશે. ભાગીદારી માટે સમય અનુકૂળ રહેશે. મનોરંજન કાર્યક્રમમાં સમય વધારે પસાર થશે. વિપરિત લિંગના વ્યક્તિ તરફ આકર્ષણ નો અનુભવ થશે. સામાજિક અને સાર્વજનિક ક્ષેત્રમાં તમારી માન-પ્રતિષ્ઠામાં વૃદ્ધિ થશે. ધૈર્ય શીલતા માં કમી આવશે.
કુંભ રાશિ
આજે સરકારી કામ થી લાભ પ્રાપ્ત થશે. વ્યવસાયમાં વૃદ્ધિ થશે. સામાજિક પ્રતિષ્ઠામાં વધારો થશે. સ્વાસ્થ્ય સંબંધમાં તમારે વિશેષ ધ્યાન રાખવાની જરૂર છે. બહાર ની ખાણીપીણી થી બચવું. બીમારી પાછળ ધન ખર્ચ થઇ શકશે. પરિવાર નાં સભ્યો સાથે સાવધાની પૂર્વક રહેવું. સામાજિક કાર્યોમાં માન-પ્રતિષ્ઠામાં લાભ થશે. નોકરીમાં પ્રગતિ થવાની સાથે સ્થાન પરિવર્તન યોગ બની રહ્યા છે. ઇષ્ટદેવનું સ્મરણ કરવું. વાતચીતમાં સંયમ રાખવો.
મીન રાશિ
આજે તમે તમારાથી નાના વ્યક્તિ ની ભૂલ માફ કરી ને આનદ અનુભવશો. પરિવાર નાં સભ્યો સાથે વાદ-વિવાદ ન કરવો. સ્વાસ્થ્ય અંગે સાવચેત રહેવું. વાણી તથા ક્રોધ પર સંયમ રાખવાથી અનિષ્ઠ દૂર કરી શકશો. વધારે ખર્ચ થવાની સંભાવના છે. આંખમાં તકલીફ થઈ શકે છે. પરિવારમાં ભાઈ-બહેનો સાથે આનંદથી સમય પસાર કરી શકશો. વિદેશ યાત્રા માટે અનુકૂળ સંયોગ છે.