રાશિફળ ૯ ફેબ્રુઆરી ૨૦૨૧ : આજે બજરંગ બલી ની કૃપાથી આ ૬ રાશિના લોકો રાતોરાત થશે માલામાલ

રાશિફળ ૯ ફેબ્રુઆરી ૨૦૨૧ : આજે બજરંગ બલી ની કૃપાથી આ ૬ રાશિના લોકો રાતોરાત થશે માલામાલ

મેષ રાશિ

મેષ રાશિવાળા લોકોએ પોતાના પર સંયમ રાખવો કારણ કે સ્વભાવની ઉગ્રતા નાં કારણે મતભેદ થઈ શકે છે. પરિવાર નું વાતાવરણ પરેશાનીનું વાળું રહેશે તમારે પ્રયત્ન કરીને તેને બરાબર કરવાનું રહેશે. તમારા સહકર્મચારીઓને કારણે તમે પરેશાન રહેશો. મિત્રો સાથે સારો સમય પસાર કરી શકશો. કામકાજની બાબતમાં આજનો દિવસ સારો રહેશે. તમારી મહેનતનું તમને સારું પરિણામ પ્રાપ્ત થશે. પ્રવાસ લાભદાયી રહેશે.

વૃષભ રાશિ

ઘર પરિવાર નાં લોકો સાથે સારો સમય પસાર કરી શકશો. તમારા કામકાજમાં ચાલી રહેલ પરેશાનીનું સમાધાન મળશે ખર્ચ માં વધારો થશે તેથી સમજદારીથી ખર્ચ કરવો. વિદ્યાર્થીઓ માટે દિવસ સારો રહેશે. આજે તમે ઉર્જા મહેસૂસ કરશો આજે તમારા સ્વાસ્થ્યમાં સુધારો જોવા મળશે. સામાજિક ક્ષેત્રે તમારી લોકપ્રિયતામાં વધારો થશે. બાળકો તરફથી સારા સમાચાર પ્રાપ્ત થશે. નકારાત્મક વિચારોથી દૂર રહેવું.

મિથુન રાશિ

આજે તમારું સ્વાસ્થ્ય સારું રહેશે સામાજિક ક્ષેત્રે માન સન્માનમાં વધારો થશે. યાત્રા લાભદાયી રહેશે અને દિવસ મંગલમય પસાર થશે. તમારી સહન શક્તિ માં વધારો થશે કોઈ જૂના મિત્ર સાથે મુલાકાત થઈ શકશે. જીવન સાથી સાથે સારો સમય પસાર કરી શકશો. લવમેટ માટે દિવસ સારો રહેશે.

કર્ક રાશિ

આજે તમારા ખર્ચમાં વધારો થશે. તમારા દ્વારા કરવામાં આવેલ પ્રયત્નો નું યોગ્ય પરિણામ પ્રાપ્ત થશે. તમારી વાણીથી લોકો પ્રભાવિત થશે. કાર્યક્ષેત્રમાં પરિસ્થિતિ સામાન્ય રહેશે. રચનાત્મક કામ સાથે જોડાયેલા લોકોને મોટી સફળતા પ્રાપ્ત થશે. તેલીય પદાર્થોથી દૂર રહેવું. જીવન સાથી અને પરિવાર નાં સભ્યો સાથે તમારા સંબંધો સારા રહેશે. વિદેશ જવા ઈચ્છતા લોકો નું સપનું પૂરું થશે.

સિંહ રાશિ

આજે તમારા ખાનપાનમાં વિશેષરૂપથી ધ્યાન આપવું. તમારી ઉર્જા અને ઓળખાણ નો પ્રયોગ કરીને થઈ શકે તેટલું જલ્દી તમારું કામ પૂર્ણ કરી લેવું. આવકમાં વધારો થશે જેથી તમારું મન આનંદમાં રહેશે. ઘરમાં કોઈ માંગલિક કાર્યક્રમનું આયોજન થઇ શકે છે. દાંપત્ય જીવન માં જીવનસાથીનો સહયોગ પ્રાપ્ત થશે અને તેમના દ્વારા આપવામાં આવેલી સલાહ તમને ખૂબ જ કામ આવશે. તમારા ખર્ચ પર નિયંત્રણ રાખવાની કોશિશ કરવી.

કન્યા રાશિ

આજે કીર્તિ અને યશમાં વૃદ્ધિ થશે. પરિવાર સાથે મતભેદ થાય તેનું ધ્યાન રાખવું. આર્થિક લાભ થશે. તમારા વૈવાહિક જીવનમાં મધુરતા રહેશે.  કોઈ સાથે જ લાંબા સમયથી ચાલી રહેલ ગેરસમજણ દૂર થશે. વિદ્યાર્થીઓને આજે લાભ પ્રાપ્ત થશે. તમારા ભાઇ-બહેન નાં કારણે તમને લાભ થશે. તમારા ભાગ્યમાં આવનાર દરેક વિઘ્નોનો નાશ થશે.

તુલા રાશિ

આજે તમારા મિત્રો સાથે મોજ મસ્તી કરવાની તક મળશે. કોઈ નવી જોબ પ્રોજેક્ટ પર કામ કરશો. તમારા વિરોધીઓ તમારાથી હાર માની લેશે અને તમારા વર્ચસ્વ માં રહેશે. કામકાજની બાબત માં સારા પરિણામો પ્રાપ્ત થશે. આજે તમે મનપસંદ ભોજન નો આનંદ લઇ શકશો. વેપારને માટે દિવસ સામાન્ય રહેશે. દાંપત્યજીવન સામાન્ય રહેશે. રાજનીતિમાં એક્ટિવ લોકોને આજે સારા અવસર પ્રાપ્ત થશે.

વૃશ્ચિક રાશિ

વૃશ્ચિક રાશિવાળા લોકોને આજે ઘણા નવા અનુભવ પ્રાપ્ત થશે. કોઇ પ્રકારની દલીલ થી માં પડવાથી બચવું નહીં તો આગળ જઈને વાત બગડી શકે છે. તમારી રચનાત્મક શક્તિમાં વધારો થશે. નિર્ણય લેવામાં તમને પરેશાનીનો સામનો કરવો પડશે. નવા મિત્રો બનશે. સમજદારીથી કામ લેવું અને તમારા અધુરા કામ ને જલ્દી પૂરા કરવા પર ફોકસ કરવું. નકારાત્મક વિચારોથી દૂર રહેવું.

ધન રાશિ

વિચારોમાં સ્થિરતા આવશે સાથે જ તમારા હાથમાં આવેલ કાર્ય પૂર્ણ કરી શકશો. તમારા સંતાનનો સહયોગ પ્રાપ્ત થશે સંતાન નાં સહયોગથી લાભ પ્રાપ્ત થશે. પ્રેમીઓ માટે આજનો દિવસ સારો રહેશે. આ રાશિના વિદ્યાર્થીઓને સારા પરિણામ પ્રાપ્ત કરશે. આજનાં દિવસે ઘરમાં ઉત્સવનું વાતાવરણ બની રહેશે. તમારા સ્વાસ્થ્યમાં સુધારો આવશે પરંતુ સુસ્તીના કારણે થોડી મુશ્કેલી રહેશે. ખોટા આરોપ લાગી શકે છે વિના વિચાર્યા વગર કંઈ બોલવું નહીં.

મકર રાશિ

આજે તમારામાં માન-સન્માનમાં વૃદ્ધિ થશે બપોર પછી પરિસ્થિતિ થોડી બદલાઈ શકે છે. આજે કોઈને ઉધાર દેવાથી બચવું. પરિવારનાં સભ્યો સાથે સારો સમય પસાર કરી શકશો. જીવનસાથી સાથે સંબંધોમાં મધુરતા રહેશે. કોઈ સારા સમાચાર મળશે સંતાન તરફથી કોઈ શુભ સમાચાર પ્રાપ્ત થશે. વિદેશ માં રહેલ તમારા સંબંધી નાં આગમનની વાત થઇ શકે છે. પૈસાની લેવડદેવડમાં સાવધાની રાખવી. યાત્રા પર જવાનું આયોજન થઇ શકે છે.

કુંભ રાશિ

આજનો દિવસ તમારા માટે સામાન્ય રહેશે કામકાજની બાબતમાં વધારે ધ્યાન આપવું પડશે ત્યારે જ સારા પરિણામો પ્રાપ્ત થશે. તમારા વિરોધીઓ થી સાવધાન રહેવું. વધારે ભાવુક થવાથી બચવું. પરિવારમાં તમારી જવાબદારીઓમાં વધારો થશે કારણકે પરિવારને તમારી ખૂબ આવશ્યકતા રહેશે. પ્રેમી જીવન માં મધુરતા રહેશે. પારિવારિક સુખમાં વૃદ્ધિ થશે.

મીન રાશિ

આજે તમારા પારિવારિક જીવનમાં શાંતિ અને ખુશહાલી બની રહેશે. વાદ-વિવાદથી દૂર રહેવું અને કોઇની સાથે વિવાદમાં ન પડવું જેના કારણે મતભેદ થઈ શકે છે. કોઈની સાથે વાત કરતી વખતે શબ્દો પર સંયમ રાખવું. આજે કોઈ બાબતમાં તમારે વિપરીત પરિસ્થિતિનો સામનો કરવો પડી શકે છે. ક્રોધ પર નિયંત્રણ રાખવું ઘરનું વાતાવરણ શાંતિપૂર્ણ રહેશે. વિદ્યાર્થીઓ માટે આજનો દિવસ સામાન્ય રહેશે.

 

shreeji1807

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *