રાશિફળ ૨૪ જાન્યુઆરી ૨૦૨૧ આજે આ ૪ રાશિઓ પર રહેશે સૂર્યદેવની વિશેષ કૃપા, અટવાયેલા પૈસા પરત મળી શકશે

રાશિફળ ૨૪ જાન્યુઆરી ૨૦૨૧ આજે આ ૪ રાશિઓ પર રહેશે સૂર્યદેવની વિશેષ કૃપા, અટવાયેલા પૈસા પરત મળી શકશે

મેષ રાશિ

ખરાબ આદતો છોડવા માટે આજનો દિવસ શ્રેષ્ઠ રહેશે. ઘર નું વાતાવરણ તણાવ વાળું રહેશે. વ્યસ્તતા નાં કારણે પરિવાર માટે સમય કાઢવો મુશ્કેલ રહેશે. વિદ્યાર્થીઓને અભ્યાસમાં કોઈની મદદ મળી રહેશે. મિત્રો તરફથી તમને લાભ થશે. આજે કોઈ મિત્ર તમારો વિશ્વાસઘાત કરી શકે છે. પ્રેમ સંબંધોમાં સકારાત્મક પરિણામ મળશે. બધા પ્રત્યે નમ્ર  વ્યવહાર રાખવો. આજે કોઈ કાર્યક્રમની રૂપરેખા બની શકશે.

વૃષભ રાશિ

પાર્ટનરને લઇને મનમાં નેગેટિવ વાતો આવી શકેછે. સસરાપક્ષ થી આર્થિક મદદ મળી શકશે. એક્સ્ટ્રા કામ માટે કોઈની મદદ મળી શકશે. ઘણા સમયથી ચાલતી પરેશાની દૂર થશે. વાણી પર સંયમ રાખવો અન્યથા કોઈ સાથે વિવાદ થઈ શકે છે. બીજાની વાત સમજવાની કોશિશ કરવી. તમે કોઈ સારા સમાચારની આતુરતાથી રાહ જોઇ શકો છો. રોકાયેલા પૈસા પરત મળી શકશે. મિત્રતા પ્રેમમાં પરિવર્તિત થશે.

મિથુન રાશિ

આજે તમારે કોર્ટ કચેરીની બાબતમાં ભાગદોડ રહેશે. કોઈ સંબંધી તરફથી સમાચાર મળી શકશે. મિત્રો સાથે કોઈ સારી જગ્યાએ ફરવા જવાનું આયોજન થઇ શકે છે. જીવનસાથી માટે સમય કાઢવો મુશ્કેલ રહેશે. તમારા મનમાં અનેક અનિશ્ચિતતાને કારણે માનસિક તણાવ રહેશે. નવી વ્યપારીક યોજનાઓ સફળતાપૂર્વક પૂર્ણ કરી શકશો. વાહન ચલાવતી વખતે સાવધાન રહેવું અન્યથા દુર્ઘટના થઈ શકે છે. લવ લાઈફ માં પરેશાની આવી શકે છે.

કર્ક રાશિ

કર્ક રાશી વાળાનું પારિવારિક જીવન સુખી રહેશે. આજે પરિવાર નાં લોકો સાથે બહાર ફરવા જવાનું આયોજન થઇ શકે છે. જીવનસાથી સાથે સંબંધમાં મધુરતા બની રહેશે. કોઈ પરીક્ષામાં સફળતા પ્રાપ્ત થશે. ઘરે અથવા બહાર મિત્રો અને પરિવાર નાં લોકો સાથે મનપસંદ ભોજનનો આનંદ લઇ શકશો. રોમેન્ટિક લાઈફ સામાન્ય રહેશે. વડીલની સલાહ તમારા સંબંધ ને ફરી જોડી શકે છે. પરીવાર સાથે સારો સમય પસાર કરી શકશો.

 સિંહ રાશિ

આજે વાહન સુખની પ્રાપ્તિ થશે. રાજનૈતિક મહત્વકાંક્ષા પૂર્ણ થશે. કોઈ નવા કાર્ય ની શરૂઆત કરી શકશો. જીવનસાથી સાથે મતભેદ થઈ શકે છે. કોઈ અપ્રિય પરિસ્થિતિ માં  ફસાવાથી મુશ્કેલીમાં વધારો થઇ શકે છે. મહત્વપૂર્ણ નિર્ણય લેતી વખતે વડીલોની સલાહ લેવી યોગ્ય રહેશે. તમારા જીવનસાથીને આપેલ વચન નિભાવવામાં મુશ્કેલી આવી શકે છે. વાહન, મશીનરી અને અગ્નિ વગેરે નો  પ્રયોગ કરતી વખતે સાવધાની રાખવી.

કન્યા રાશિ

આજે કેટલાક વિચારોને કારણે મુશ્કેલીઓ વધી શકે છે. આર્થિક સ્થિતિ મજબૂત રહેશે. પૈસા સાથે જોડાયેલી ચિંતા દૂર થશે કારણકે આજે તમને આર્થિક લાભ થશે. તમારા દ્વારા કરવામાં આવેલા પ્રયત્નો આજે સફળતા પૂર્વક પૂર્ણ થશે. ઘરમાં શાંતિનું વાતાવરણ રહેશે એ આદતોને સુધારવાની કોશિશ કરવી જે નુક્સાનદાયક છે. આજે કોઈ યાત્રા પર જવાનું આયોજન થઇ શકે છે. જૂના મિત્રો ને મળવાથી મનમાં આનંદ રહેશે.

તુલા રાશિ

આજે તમારા પ્રિય સાથે સમય પસાર કરી શકશો અને કોઈ ઉપહાર પણ મળી શકે છે આજે દેશ વિદેશ સાથે જોડાયેલ વેપારમાં કોઈ બીજા પર આધારિત ના રહેવું. કોઈ વાતને લઈને તમારા મનમાં ચિંતા રહેશે. વાણી પર સંયમ રાખવાની જરૂર છે. સંબંધોને જાળવી રાખવા માટે વિશેષ પ્રયાસો કરવા પડશે. આજે તમારા કર્મચારીઓ થી સાવધાન રહેવું. મહત્વપૂર્ણ કાર્યો માટે ઉતાવળ કરવી નહીં સમજીને આગળ વધવું.

વૃશ્ચિક રાશિ

વૃશ્ચિક રાશિવાળા લોકોને ઉપહાર અને સન્માન મળવાના યોગ બની રહ્યા છે. યાત્રા પર જવાનું આયોજન થી શકે છે. આજે તમારી ચિંતામાં વધારો થશે. ધાર્મિક કાર્યો માટે આજે સમય કાઢી શકશો. અચાનક કોઈ જુનું કર્જ તમને પરેશાન કરી શકે છે. તેમાંથી જલ્દીથી છુટકારો મેળવવા માટે બચત પર વધારે ધ્યાન આપવું. વૈવાહિક જીવનમાં આજે સુધારો આવશે. જીવનસાથી તમારી ભાવનાઓનું સમ્માન કરશે.

ધન રાશિ

આજે આળસ અને થાક મહેસુસ થશે જે તમારા કામને પ્રભાવિત કરી શકશે. આજે વેપારનો વિસ્તાર કે કોઈ નવા વેપારની શરૂઆત કરવાની યોજના બનાવી શકો છો પરંતુ તેના માટે સમય લાગી શકે છે. લેવડદેવડની બાબતોમાં આજે સાવધાન રહેવું. તમારા હાથમાં આવેલ પૈસા ને સાચવીને રાખવા. આજે કાનૂની બાબત થી દૂર રહેવું. માતા-પિતા નાં આશીર્વાદ લેવા થી ચમત્કાર થઈ શકે છે અને તમારી સમસ્યાઓ દૂર થવા માટે મદદ થઈ શકે છે.

મકર રાશિ

મકર રાશિનાં વિદ્યાર્થીઓને આજે સફળતા મળશે. ઓફિસમાં કર્મચારીઓ સાથે મતભેદ થઈ શકે છે. ભાગ્ય નો આજે પૂરો સાથ મળશે. ઉપરી અધિકારીઓ તમારા કાર્યની પ્રશંસા કરશે કાર્યક્ષેત્રમાં માન સન્માનમાં વધારો થશે. કોઈ મોટી કંપની તરફથી અથવા સરકારી કાર્યોમાં લાભ થશે. દાંપત્યજીવનમાં મધુરતા રહેશે. વડીલ તમારા પાસે આશા રાખશે કે આજે તમે તેની સાથે સમય પસાર કરો. જૂની કોઈ બાબતને લઈને તમે પરેશાન થઇ શકો છો.

કુંભ રાશિ

આજનો દિવસ સારો પસાર થશે વેપારમાં નવા અને લાભદાયી પ્રસ્તાવ મળશે. સુખ સમૃદ્ધિમાં વધારો થશે. ભાગીદારીની બાબત માં તમારે સાવધાની થી કામ કરવું જોઈએ કોઈ એવું કાર્ય ન કરવું જેનાં માટે તમારે પાછળથી પસ્તાવું પડે. ઘર-પરિવારની બાબત માં વડીલો ની વાત સાંભળવી અને તમારું કામ ધ્યાનથી કરવું. કોઈ સાથે વાત કરતાં પહેલા શબ્દો નું ધ્યાન રાખવું. આજે તમારા કામકાજમાં થી થોડો સમય તમારા માટે કાઢી શકશો. મિત્રો સાથે બહાર જવાનું આયોજન થઇ શકે છે.

મીન રાશિ

આજે તમારા પરિવારની સુખ સુવિધા માટે તમારા મનમાં ચિંતા રહેશે. એકાગ્રતાથી કામ કરવાની કોશિશ કરવી. નવી વ્યક્તિ સાથે મુલાકાત કે મિત્રતા નાં યોગ બની રહ્યા છે. આજે તમારું મહત્વપૂર્ણ કાર્ય પૂર્ણ કરી શકશો. પરિવારમાં કેટલાક લોકો સાથે તમારા કામકાજ અને પ્લાનિંગની વાત શેયર કરી શકશો. પરિવાર નાં સભ્યો સાથે સારો સમય પસાર કરી શકશો. આજે તમારા મહત્વપૂર્ણ કાર્યો કરવાને બદલે મોજમસ્તીમાં દિવસ પસાર કરશો.

 

 

shreeji1807

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *