રાશિફળ ૯ જાન્યુઆરી ૨૦૨૧ આજે આ ૩ રાશિનાં લોકોને પોતાના વિરોધીઓ પર જીત પ્રાપ્ત થશે, ભાગ્યનો પૂરો સાથ મળી રહેશે

રાશિફળ ૯ જાન્યુઆરી ૨૦૨૧ આજે આ ૩ રાશિનાં લોકોને પોતાના વિરોધીઓ પર જીત પ્રાપ્ત થશે, ભાગ્યનો પૂરો સાથ મળી રહેશે

મેષ રાશિ

આજે તમારા મનમાં બેચેની રહેશે. વેપારના કોઈ કામમાં નુકસાન થઈ શકે છે. રોકાણ કરવા માટે સમય યોગ્ય નથી. આર્થિક બાબત માં સાવધાની રાખવી. પરિવારજનો સાથે વાદ વિવાદ થવાની સંભાવના છે. લેવડદેવડ કે રોકાણ કરતી વખતે ધ્યાન રાખવું. તમારા ખર્ચાઓમાં વૃદ્ધિ થવાની સંભાવના છે. નોકરીમાં તમને એવું કાર્ય આપવામાં આવશે જેનાથી તમે ખુશ નહીં રહો. આજના દિવસે કાળા અડદનું સેવન ના કરવું.

વૃષભ રાશિ

આજે કોઇ મહત્વપૂર્ણ નિર્ણય ન લેવો તમારા જીવનસાથીને પૂરો સમય આપો. બેરોજગારો લોકોને હજી વધારે ભાગદોડ કરવાની રહેશે. લાઈફ પાર્ટનર સાથે તમારા સંબંધો મજબૂત બનશે. આજે તમે રોમેન્ટિક મૂડમાં રહેશો. ઘરમાં આનંદનું વાતાવરણ રહેશે. મહેમાન નાં આવવાથી ઘરમાં વ્યસ્તતા નું વાતાવરણ પણ રહેશે. વ્યક્તિગત કાર્યો અધુરા રહી શકે છે. શેરમાં રોકાણ કરવા માટે આજનો દિવસ યોગ્ય છે. શારીરિક અને માનસિક અસ્વસ્થતા રહેશે.

મિથુન રાશિ

આજે પરિણામ ની ચિંતા કર્યા વગર મહેનત કરવી સફળતા અવશ્ય પ્રાપ્ત થશે. સ્વાસ્થ્ય માં ઉતાર-ચડાવ જોવા મળશે. સ્ટોક માર્કેટમાં પૈસા નાં લગાવા. માતાનાં સ્વાસ્થ્યની ચિંતા રહેશે તેના સ્વાસ્થ્ય પ્રત્યે ધ્યાન આપવું. એવી સંભાવના છે કે, તમને જમીન નાં સોદામાં થી લાભ પ્રાપ્ત થઇ શકે છે. સંતાન નાં વિષયમાં શુભ સમાચાર મળશે. આવક સારી રહેશે.

કર્ક રાશિ

આજે ઓછા સમયમાં કાર્ય પૂરું કરવાનાં પ્રયત્ન કરવાથી પ્રયત્નમાં સફળતા મળશે. વેપારમાં નવી સંભાવના મળી શકશે. આકસ્મિક ધનલાભ થવાની સંભાવના છે. નાનપણ નાં જૂના મિત્રો સાથે મુલાકાત થવાની સંભાવના છે. શેરબજારમાં રોકાણ લાભકારક રહેશે. આજે લાંબી યાત્રા પર જવાનું આયોજન થઇ શકે છે. કોઇ અસહાય વ્યક્તિની સહાયતા જરૂર કરવી. બીજાનાં ઝઘડાઓમાં પડવું નહીં અન્યથા મુશ્કેલી થઈ શકે છે.

સિંહ રાશિ

મિત્રો અને વિશેષ કરીને સ્ત્રી મિત્ર તરફથી તમને લાભ પ્રાપ્ત થશે. વિદ્યાર્થીઓ ને અભ્યાસ માં સમસ્યાઓ આવી શકશે. મહેનત માટે તૈયારી રાખવી. પરિવારિક જીવનમાં ખુશી બની રહેશે. ઘરનાં વડીલો સાથે કોઈ વિષય પર વિવાદ થઈ શકે છે. તમારી વાણી પર સંયમ રાખવો. સ્વાસ્થ્યની બાબતમાં ધ્યાન રાખવાની જરૂર છે. વેપારમાં લાભ થશે. વાહન ચલાવતી વખતે સાવધાન રહેવું.

કન્યા રાશિ

આજે તમારી સાંસારિક વસ્તુઓ પ્રત્યે લગાવ વધુ રહેશે. તમારા કાર્ય ક્ષેત્રમાં તમને સફળતા મેળવવા માટે વધારે પરિશ્રમ કરવો પડશે. અવિવાહિત લોકો માટે નવા સંબંધો આવી શકે છે. કાર્યસ્થળ પર પ્રમોશન અને પ્રશંસા મળવાની સંભાવના છે. કાનૂની અવરોધો દૂર થશે તેથી તમે તમારું મન આનંદમાં રહેશે. કોઈ વિશેષ કામને લઈને ચિંતા થઇ શકે છે  સ્વાસ્થ્ય માટે આજનો દિવસ સામાન્ય રહેશે. ધાર્મિક કાર્યોમાં તમારી રુચિ માં વધારો થશે.

તુલા રાશિ

આજે તમારા દિવસની શરૂઆત તાજગી અને સ્ફૂર્તિનો અનુભવ સાથે થશે. આજે નિર્ણય લેવા માટે સમર્થ રહેશો. આજે કોઈ નવી ખરીદારી પણ કરી શકો છો. વાહન ખરીદવાનાં યોગ બની રહ્યા છે. વિદ્યાર્થીઓને શિક્ષણ ક્ષેત્રે સફળતા પ્રાપ્ત થશે. તેમજ ઉચ્ચ અભ્યાસ માટે વિદેશ જવાના પણ યોગ બની રહ્યા છે. કોઈપણ કાર્ય કરવામાં બૌદ્ધિક અને ભાગ્ય મજબુત હોવાના લીધે પરિણામ તમારા હિતમાં આવશે. જીવનમાં નીરસતા આવી શકે છે. પરિવાર અને મિત્રો સાથે વિવાદ થવાના સંકેત છે.

વૃશ્ચિક રાશિ

જરૂરતથી વધારે પૈસા ખર્ચ કરવાથી બચવું. મુશ્કેલીઓ હોવા છતાં બૌદ્ધિક ક્ષમતા નિર્ણય લેવામાં સાથ આપશે મુશ્કેલીઓમાંથી નીકળવાની માટે યોગ્ય તક મળી રહેશે. આર્થિક લેવડદેવડ માટે સપન્ન રહેશો. સિંગલ લોકોને કોઈ સાથે પ્રેમ થઈ શકે છે. તમારા અધિકારીઓ સાથેના સંબંધ સારા રહેશે. જેનાં કારણે તમારી વિચારસરણીમાં સ્થિરતા આવશે. વિવાહિત જીવન સારું રહેશે.

ધન રાશિ

આજનો દિવસ સુખમય રહેશે. વિદ્યાર્થીઓને અભ્યાસમાં સફળતા મળશે. પ્રેમસંબંધમાં વિવાહ નાં યોગ બની રહ્યા છે. નાની બાબત પર વિવાદ થઈ શકે છે. શેયર માર્કેટમાં રોકાણ કરવાથી શુભ પરિણામ પ્રાપ્ત થશે. વિવાહિત લોકો ને મતભેદ થવાની સંભાવના છે. ઘર માટે કોઈ સારી વસ્તુ ખરીદી શકો છો. શોપિંગ કરે છો તો તમારે તમારા પ્રિય વ્યક્તિ  માટે સુંદર વસ્તુઓ ખરીદવી જોઈએ.

મકર રાશિ

સંતાન માટે અતિ સંવેદનશીલતા હિતકર નથી. ભાગ્ય ખુબ સહયોગી રહેશે નહી ભાગ્ય નાં  ભરોસે કાર્ય કરશો તો તમને હાનિ થવાના પ્રબળ યોગ રહેશે. વૈવાહિક સુખ ની પ્રાપ્તિ થશે. જે લોકો નોકરી ની તલાશ કરી રહ્યા છે તેને નોકરી મળવાની સંભાવના બની રહે છે. પ્રમોશન મળવાના યોગ બની રહ્યા છે. મહિલાઓ માનસિક મૂંઝવણોનો શિકાર થઈ શકે છે. પરિવારજનોની સાથે વિવાદ થઈ શકે છે. વિદ્યાર્થીઓનું અભ્યાસમાં ધ્યાન કેન્દ્રિત થઈ શકશે નહિ.

કુંભ રાશિ

પારિવારિક જીવનમાં આવતી સમસ્યાઓનો અંત આવશે. અધિકારીઓ સાથે તણાવ ની સંભાવના રહેશે. જે લોકો નોકરિયાત છે. તેઓને મુશ્કેલીઓનો સામનો કરવો પડશે. સ્પર્ધાત્મક પરીક્ષામાં સફળતા મળવાના પણ યોગ બની રહ્યા છે. સમય તમારા અનુકૂળ રહેશે. જેનું કાર્ય બોલવા સાથે સંબંધિત છે તેઓને લાભ પ્રાપ્ત થશે. યોજનાઓ બનાવવામાં અને નિર્ણયો લેવા માટે આજનો દિવસ યોગ્ય રહેશે નહિ. મિત્રો સાથે મતભેદ થવાની સંભાવના બની રહી છે.

મીન રાશિ

વેપારમાં અચાનક લાભ થવાની સંભાવના છે. તમારા વિચારો તમને ભૌતિકતા તરફ પ્રભાવિત કરી શકે છે. આધ્યાત્મિકતા તરફ કમી રહેશે. પરાક્રમ માં વધારો થશે. કામ કરવાનું સામર્થ્ય તથા તરત જ નિર્ણય લેવાની સ્થિતિ બની રહેશે. માનસિક દવાઓ તમને પરેશાન કરી શકે છે. પારિવારિક જીવનમાં ખુશહાલી રહેશે. પરિવાર નાં કોઈ સભ્ય નાં  સ્વાસ્થ્ય અંગે ચિંતા રહેશે. સમાજમાં તમારા માન સન્માનમાં વધારો થશે.

shreeji1807

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *